________________
અગીઆરમા પ્રકાશ ૧૦. પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્રને પરિચય
। આર્યાં
पण्हावागरणपरिचयं लेसा ॥
इक्कार सध्यासे, પુખ્ખું ફળમુયબંધે, અન્નયનાસતિ ગસરા ।। ૮૮ । पंचासवपण्णत्ती, आइल्लज्झयणपंचगेसु कमा || पणसंवरपणती, पंच મેસેનું । ૮ । आसी पुव्विं पण्हा, पण्हापण्हा अपण्हपण्णत्ती || अट्टुत्तरसयमाणा, विज्झाइसयत्ति મંત્રીપુ ।। ૧૦ ।। नागकुमाराई, बत्ता आयंसपुज्जसमणेहिं ॥ भागी सोवि विलुत्तो, विज्झामंताइसयकलिओ ।। ९१ ।। पंचहमासवाणं, चानो तह संवराण पंचन्हं ॥ संसाहणा विहेया, पण्हावागरणतसमिणं ।। ९२ ॥ શબ્દા: હવે હું શ્રીજૈન પ્રવચન કરાવલીના અગિયારમા પ્રકાશમાં શ્રીપ્રશ્ન વ્યાકરણ નામના દશમા અંગના પરિચય ઢંકામાં કહીશ. અહીં એક શ્રુતસ્કંધ છે. તેમાં ઘરા અધ્યયના છે, તે બધામાં ઉદ્દેશ નથી, માટે કરશે પણ અધ્યયના એકસાં કહેવાય છે. ૮૮. દશ અધ્યયનામાંથી પહેલા પાંચ અધ્યયનામાં હિંસાદિ પાંચ આશ્રવાનુ સ્વરૂપ ક્રમસર જણાવ્યુ` છે. અને છેલ્લાં પાંચ અધ્યયનામાં અહિંસાદ્ધિ પાંચ સંવરોની મીના અનુક્રમે જણાવી છે. ૮૯. શ્રીનંદીસૂત્રમાં કહ્યું છે કે આ શમા અંગમાં પહેલાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયા તેમજ નાગકુમાર વગેરે જીવનપતિ દેવાની સાથે મુનિવરોએ કરેલી વાતચીત વગેરે હકીકત જણાવી હતી. તે ભાગ વિચ્છેદ પામ્યા છે, તેથી તે સિવાયના ભાગ હયાત છે. વિચ્છેદ પામેલા ભાગમાં મહાચમત્કારી વિદ્યા-મંત્રનું સ્વરૂપ કહ્યું હતું, એમ શ્રોનદીદૃિ પ્રથામાં કહ્યું છે, ૯–૯૧. દશમા અંગનું રહસ્ય એ છે કે પાંચે આશ્રવના ત્યાગ કરવા તે પાંચે અહિંસાદિ સવની સેવના કરવી. ર.
--
સ્પષ્ટા :—મહાચમત્કારી વિદ્યાઓમાંની પ્રસવિદ્યા, અપ્રશ્નવિદ્યા, પ્રક્ષાપ્રશ્ન વિદ્યા વગેરે બીનાને જણાવનારુ જે અંગ, તે પ્રશ્ન વ્યાકરણાંગ કહેવાય, જેના અધિષ્ઠાયક દેવ હોય તે મંત્ર કહેવાય, જેની અધિષ્ઠાયિકા દૈવી હોય, તે વિદ્યા કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org