SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રીવિજયસૂરીશ્વરકૃત માસને, અને બાકીના આઠ મુનિવરોનો ઘણાં વર્ષો સુધીના ચારિત્ર પર્યાય જાણ. એ દશે મુનિઓ અનુત્તર દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહે ચારિત્રની આરાધના કરીને સિદ્ધ થશે. ૮૨ થી ૮૭. આ રીતે ત્રીજા વર્ગને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રી અનુત્તરપપાતિક દશાંગ સૂત્રને ટૂંક પરિચય પૂરો થયે. શ્રી જેન પ્રવચન કિરણાલીને દશમે પ્રકાશ પૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy