________________
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
એક વાર મહાશતક શ્રાવક પૌષધશાલામાં ધર્માનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યારે મદ્યાન્મત્ત બનેલી રેવતી ઠોકર ખાતી અને પેાતાના કેશ છૂટા મૂકી પેાતાના ઉત્તરીય વજ્રને ( શરીર પર ઓઢેલા વજ્રને) શરીર ઉપરથી ખસેડતી હતી તે મહાશતકની પાસે આવીને ભાગની પ્રાથના કરવા લાગી. પરંતુ મહાશતકે તે તરફ ધ્યાન પણ ઢાયું નહિ. તેથી તે પાછી ગઈ. પછી અવસરે મહાશતકે શ્રાવકની પ્રતિમા વહીને અંત સમયે સલેખના ભાવમાં રહેલા તેને શુભ ભાવથી અવધિજ્ઞાન થયું. એક વખત રેવતી પહેલાંની જેમ તેની પાસે આવી ભેગની પ્રાથના કરવા લાગી. તે પણ તેણે તે તરફ ધ્યાન પણ દીધું નહિ, જ્યારે તે આ પ્રમાણે વારંવાર કહેવા લાગી, ત્યારે ગુસ્સે થયેલા તેણે અવધિજ્ઞાનથી જાણીને રેવતીને કહ્યું કે તું સાત દિવસમાં અલસક વ્યાધિથી પીડાઇમરીને પહેલી તકે જઈશ. આ વાત જાણી પ્રભુ મહાવીરે તેને કહેવરાવ્યુ કે આ સ્થિતિમાં તમારાથી અપ્રિય એલાય નહુિ, તમે મેલ્યા છે, માટે આલેાચનાદિ કરી શુદ્ધિ કરવી જોઇ એ. તે પ્રમાણે પેાતાની ભૂલ કબૂલ કરી પ્રભુદેવના કહ્યા પ્રમાણે આલેાચનાદિ કરી આત્મશુદ્ધિ કરી. બાકીની મીનામાં કેટલીક મીના અહી પહેલાં કહી છે, ને કેટલીક મીના આનંદ શ્રાવકની માફ્ક જાણવાની ભલામણ કરી છે.
२७२
૯. નવમા અધ્યયનમાં કહ્યું છે કે—ન ટ્વિનીપિતા નામના શ્રાવક શ્રાવસ્તી નગરીમાં રહેતા હતા. તેમને અશ્વિની નામની સ્રી હતી. તેમના ગાફુલ અને દ્રવ્ય સ ́પત્તિની બીના આનં≠ શ્રાવકની માફ્ક જાણવી, તેએ પ્રભુ વીરની પાસે શ્રાવકધમ સ્વીકારી ૧૪ વર્ષો સુધી આરાધી ૧૧ પ્રતિમા વહીને છેવટે સમાધિ મચ્છુ પામી પહેલા દેવલાકના અથર વિમાનમાં મહુદ્ધિ કે દેવ થયા.
૧૦ દુશમા અધ્યયનમાં દશમા તેતલીપિતા ( સાલિહી પિતા ) નામના શ્રાવકનુ જીવન જણાવ્યુ છે. તેના જન્મસ્થાનાદિની બીના અહીં શબ્દામાંજ કહી છે. આનદ્ર શ્રાવકની માફક પદ્મ ઉલ્લાસથી તેમણે ૧૨ વ્રત અને ૧૧ અગીઆર પ્રતિમાદ્રિની સાત્ત્વિકી આરાધના કરી હતી. અંતે સમાધિ મણ સાધીને સૌધર્મ ધ્રુવલાકના કીમ વિમાનમાં મહુદ્ધિ ક્રદેવપણું પામ્યા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે સિદ્ધિપદ પામશે,
।। ઉપસંહાર !!
આ દશે શ્રાવકોએ દેશવત પર્યાયના પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિના ત્યાગ કર્યાં હતા. તેમના વીશ વર્ષ પ્રમાણ દેશવિરતિ પર્યાય કહ્યો, તેમાં પ્રતિમાવનાદિના કાલ ભેગા ગણ્યા છે. આ રીતે શ્રાવકધર્મની આરાધના કરીને તે દશ શ્રાવકો સૌધમ દેવલાકમાં સરખા આયુષ્યે મહુદ્ધિક દેવપણે ઉપજયા હતા. અહીં ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે આનંદ, કુંકાલિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org