________________
૨૬૬
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
અરૂણસિદ્ધ વિમાનવાળા દેવ થયા. ૧૯. પાલાસપુરના રહીશ સાતમા સદ્દાલપુત્ર નામના શ્રાવકને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. એક ગાકુલ હતું ને ત્રણ ક્રોડ દ્રવ્ય હતુ.. એક ધ્રુવે ઉપસ કર્યાં હતા. તે વ્રતાદિને આરાધી અંતે અરૂણરૂચિ નામના વિમાનમાં દેવ થયા. ૬૦. આઠમા મહાશતક શ્રાવક રાજગૃહી નગરીના રહીશ હતા. તેમને ચાવીશ ક્રોડ દ્રવ્ય અને ૮ ગાકુલ હતાં. તથા રેવતી વગેરે સ્રીઓ હતી. તેમાંની તે રેવતીએ ઉપસ` કર્યાં હતા. વ્રતાદિને આરાધી અંતે અરૂણાવતસક વિમાનવાસી દેવ થયા. ૬૧. નવમા નંદિનીપિતા નામના શ્રાવકને અશ્વિની નામે સ્ત્રી હતી. તથા ૧૨ ક્રોડ દ્રવ્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં રહેતા, તેને ૪ ગેાકુલ હતાં. વ્રતાદિને આરાધી તે અથેર વિમાનવાસી દેવ થયા. ૬૨. શ્રાવસ્તિ નગરીના રહીશ દશમા તેતલીપિતા (સાલિલ્હીપિતા) નામના શ્રાવકને ફાલ્ગુની નામે સ્ત્રી હતી, ૧૨ કેાડ દ્રવ્ય અને ૪ ગાકુલ હતાં. વ્રતાદિને આરાધી અંતે કીમ વિમાનવાસી દેવ થયા, ૬૩. શ્રાવકની ૧૧ પ્રતિમા (એક જાતની ધામિક ક્રિયા )એનું આરાધન અને મારે ત્રતાની આરાધના તથા અંતિમ સમયે એક મહિનાના અનશનની આરાધના, તેમજ સૌધર્મ દેવલાકના જ અરૂણાદિ વિમાને ૪ પાપમના આયુષ્યવાળા દેવપણે ઉપજવું; આટલી બીના દરો શ્રાવકામાં એક સખી છે એમ સમજવુ', ૬૪. તથા એક ગાકુલનું પ્રમાણ ૧૦ હજાર ગાયા જાણવી, એટલે દશ હજાર ગાયાનું એક ગાકુલ થાય, આનંદ શ્રાવકાઢિ દર્શને તેવાં ગેાકુલા હતાં. દેવલાકનું આયુષ્ય પૂર્ણ થયા માદ દરો શ્રાવકા મહાવિદેહે માક્ષમાગ ને સાધી સિદ્ધ થશે. ૬૫. સ્પષ્ટા — શ્રીઉપાસકદ્દેશાંગ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. તેના પહેલા આનંદાધ્યયનમાં આનંદ શ્રાવકનુ જીવન ચરિત્ર વર્ણવ્યુ છે. બીજા કામદેવાધ્યયનમાં કામદેવ શ્રાવકનું જીવન અને ત્રીજા ચુલનીપિતા નામના અધ્યયનમાં ચુલનીપિતા નામના શ્રાવકનુ જીવન કહ્યું છે. ચાથા સુરાદેવાધ્યયનમાં સુરાદેવ નામના શ્રાવકનુ અને પાંચમા ચુલશતકાધ્યયનમાં ચુલ્લશતક શ્રાવકનુ જીવન જણાવ્યું છે. પછી છઠ્ઠા કું કાલિકાધ્યયનમાં કુંડકાલિક શ્રાવકનું... દેશવિરતિ જીવત, અને સાતમા સદ્દાલપુત્રાધ્યયનમાં સદ્દાલપુત્ર શ્રાવકનું જીવન જણાવ્યું છે. આગળ આઠમા મહાશતક અધ્યયનમાં મહાશતક શ્રાવકનુ અને નવમા ન’ક્રિનીપિતા નામના અધ્યયનમાં નદિનીપિતા નામના શ્રાવકનું તથા દશમા સાલિહી ( તેતલી ) પિતા નામના અધ્યયનમાં તેતીપિતા નામના શ્રાવકનું જીવનચરિત્ર વર્ણ ન્યુ છે. આ રીતે આ સાતમા અંગના સાર ટૂંકામાં જણાવીને વે હું દરેક અધ્યયનના પરિચય ટૂંકમાં જણાવું છું,
દશ શ્રાવકાની સમાન ખીના
અહીં દશ શ્રાવકોનાં નગરા, ઉદ્યાના, ચૈત્યા, વનખંડો, રાજાએ, માતાપિતા સમવસરણ, ધર્માચાર્યાં, ધર્માંકથા, આ લાકની અને પરલાકની દ્ધિવિશેષ, શીલતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org