________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રીજ્ઞાતા ધમ કયાંગ સૂત્રના પશ્ર્ચિય)
૨૩૭
સાથ આ પ્રવચન કરણાવલીના સાતમા પ્રકાશમાં શ્રીજ્ઞાતાધમ કથાંગ નામના છઠ્ઠા અંગના ટ્રૂફ સાર અને ટૂંક પરિચય આ બે બાબત કહેવાની છે, તેમાં આના જ્ઞાત નામના પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયનાના સાર અનુક્રમે આ રીતે જાણવા.
૧. ક્ષિપ્તજ્ઞાત અધ્યયન—મેશકુમારે પાછલા હાથીના ભવમાં સસલાને અચા-લવા માટે અઢી દિવસ સુધી એક પગ ઊંચા રાખ્યા હતા. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને અહી' મેઘકુમારનું ચરિત્ર કહ્યું છે. તેથી આનું નામ ઉક્ષિપ્ત અધ્યયન પાડયું છે, ઉક્ષિપ્ત શબ્દના અથ ઉપાડેલા, અથવા ઊંચે કરેલા (પગ) એમ થાથ છે. અહીં ચાલુ પ્રસંગે હાથીએ ઊંચા કરેલા પગ આ રીતે અની યેાજના કરવી, આ અઘ્યચનમાં જણાવેલી મેઘકુમારની કથા બહુ જ પ્રસિદ્ધ છે. કારણ કે દર વર્ષે પર્યુષણા પ માં કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં તેનું વર્ણન કરાય છે, ને સંભળાય પણ છે. શ્રેણિક રાજાના અનેક પુત્રોમાંના મેલકુમાર વિનીત પુત્ર હતા. તેમના જન્મની ભીના જણાવતું સંસ્કારાદ્વિનું વર્ણન તે વખતના રીતરીવાજ વગેરેનું સ્વરૂપ જાણવાનું અ સાધન છે. પછી તેણે હેાંતેર કલાના અભ્યાસ કર્યાં, એમ જણાવતાં હેાંતેર કલાઓના નામ કહ્યા છે. તે અપૂર્વ મેધદાયક છે, પછી જણાવ્યું કે તે વિવિધ ભાષાઓના પણ જાણકાર હતા. આમાંથી એધ એ મળે છે કે જુદા જુદા દેશોમાં રહેનારા વેાને વસ્તુતત્ત્વના બેધ કરાવવા માટે વિવિધ ભાષાઓને જરૂર જાણવી જોઈએ. હુ લના અનુભવ પણ આ બાબતમાં સાક્ષી પૂરે છે,
ભરજુવાન વયને પામેલા મેઘકુમાર પૂર્વ ભવના શુભ સ`સ્કારોના પ્રતાપે જ સ્વાચીન ભેગાને તજવા તૈયાર થયા, તે ત્યાગ ધર્મોને સાધવા ઉત્સુક થયા. તેમાં પ્રભુ શ્રીમહાવીરની દેશના ઢંકાયેલા સંસ્કારોને વિકસાવવામાં અસાધારણ કારણ હતી, તથા ત્યાગ ધની સાધના કરવામાં જ જુવાનીનું ખરુ તત્ત્વ સમાયું છે. આવી ભાવના વિષય કષા પ્રત્યે તિરસ્કાર દૃષ્ટિવાળા જીવાને જ થાય છે. મેઘકુમાર્ તેવા હતા. તેથી જ તેમણે ભરજુવાનીમાં પ્રભુદેવના હાથે જ દીક્ષા લીધી. શ્રીતી કરાદિ મહાપુરુષોના હાથે દીક્ષા લેનારા જીવા નિશ્ચયે ભળ્યે જ હેાય. એટલે આસનસિદ્ધિક તે ભવ્ય જીવા થાડા કાલમાં જરૂર મુક્તિને પામે જ, રાતે બનેલી મેઘમુનિના સંથારાની મીના કેવલજ્ઞાનથી જાણીને પ્રભુએ શાંતિ ભરેલા વચનાથી અને પૂર્વભવાની બીના સંભળાવીને મેઘમુનિને સંયમમાં સ્થિર કર્યાં, જાતિસ્મરણ જ્ઞાની તે મુનિ અગિયાર અઞાના અભ્યાસ અને તપ સંયમની સાધના પદ્મ ઉલ્લાસથી કરીને વિજય વિમાનમાં અનુત્તર વિમાનવાસી દેવ થયા. હાલ પણ તે વિજય વિમાનમાં જ છે. અહીંથી ચવીને મહાવિદેહે ઉત્તમ શ્રાવક કુલે જન્મી અવસરે ચારિત્રાદિને આસધી મેક્ષે જશે, માટે મેઘમુનિના જીવ વિજય વિમાનવાસી દેવ જરૂર એકાવતારી કહી શકાય, આમાંથી સાર લેવાને એ છે કે પ્રમાદ અજ્ઞાનાદિ કારણેાથી સંયમની સાધના કરતાં કઢાળેલા શિષ્યાદિને ગુરુ મહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org