________________
[ ૨૫ ]
જિદા તેરા આગમ છે અવિકારા
લેખક : પૂ. આચાર્ય' મ. શ્રી વિજયદેવસૂરીશ્વર ચરણરેણુ વિજયહેમચન્દ્ર સૂરિ દોલતનગર.
જૈનધર્મીની જડ હોય તેા તે આગમ છે એના જ આધારે જૈનધમની ઈમારત આજ વર્ષાના વર્ષો પછી પણ અનેક ઝંઝાવાતા વચ્ચે ય મેરૂપ તની જેમ અડાલપણે ખડી રહી છે. એને જૈનધર્મના પ્રાણરૂપ ગણવામાં પણ કશી જ હરકત નથી. ‘આયંતે જ્ઞાયતે વસ્તુતત્ત્વમનેનેતિ બાળમઃ '' એટલે કે જેનાથી વસ્તુતત્ત્વના સ્પષ્ટપણે મેધ થાય તેને આગમ કહેવામાં આવે છે. શ્રી અહિન્ત પ્રરૂપિત અને ગણધરગુતિ ગમે દ્વારા લેાકાલેાકસ્વરૂપને હાથમાં રહેલા આમળાની જેમ જાણી શકાય છે.
જેમ બ્રાહ્મણા વેદને, બૌદ્ધો ત્રિપિટકને, ખ્રિસ્તિઓ બાઇબલને, મુસ્લિમા કુરાને શરીફને અને પારસીએ ખુદ્દે` અવેસ્તાને પરમપવિત્ર ગણવાપૂર્વક પ્રમાણભૂત માને છે તેવી જ રીતે જૈના માટે આગમ પઅમાન્ય છે,
આને પ્રવચન, શ્રુત-સૂત્ર તથા સિદ્ધાન્ત આદિ શબ્દથી પણ ઓળખવામ
આવે છે.
આગમની ઉત્પત્તિ
પેાતાના ભવથી ત્રીજા ભવમાં જેઓએ ‘ વિ જીવકરૂ` શાસનરસી એવી ઉદ્દાત્ત ભાવનાપૂર્વક વીશસ્થાનક તપની મહાન આરાધના કરી તીર્થંકર નામક ના નિકાચિતપણે બંધ કર્યાં છે-તે ઉ×કુલાદિ પૈકી કોઇ એક ઉચ્ચ કુલમાં મતિ-શ્રુત અને અવધ એ ત્રણ જ્ઞાન સહિત અવતરી, ચેાગ્ય સમયે જન્મ લઈ, ઉદયમાં આવેલ ભાગકને અનાસક્તભાવે ભાગવી સયમ સ્વીકારી દુ:સહુ પરિષહુ અને ઉપસર્ગાને અદીનભાવે સહન કરી ધાર તપ-ત્યાગના આરાધનથી ચાર ઘનઘાતિકમ ( જ્ઞાનાવરણીયદરા નાવરણીય-મેાહનીય અને અન્તરાય ) ના સમૂલ ક્ષય કરી લેાકાલેાકપ્રકાશક કેવળજ્ઞાન મેળવે છે, તે પછી દેવતાઓએ રચેલા સમવસરણમાં બિરાજમાન થતાંની સાથે જ અનેક ભાવિભદ્ર જિજ્ઞાસુ આત્મા તેના સાંનિધ્યમાં આવે છે, તે આત્મામાં ગણધર નામકર્માંના ઉદયવન્ત પુણ્યશાળી પુરુષો પણ હાય છે. તેઓ શ્રી તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી તરત જ પ્રતિબેાધ પામે છે. ભગવાન તેને દીક્ષા આપે છે. તે પછી તેઓ પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ‘ મતે તત્ત? હું ભગવન્ ! તત્ત્વ શું છે' એ મુજ્બ પ્રશ્ન પૂછે છે-તીર્થંકર પરમાત્મા પ્રથમ પ્રશ્નના જવાબમાં સત્તેર્ વા ( ઉત્પન્ન થાય છે),
બીજા પ્રશ્નના જવાખમાં વિન્રેડ્ વા ( નાશ થાય છે),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org