________________
[ ૨૪ ]
૧૭. મારા દેવ અરિહંત છે, ગુરુ સુસાધુ છે, અને ધમ શ્રી જિનેશ્વરદેવે કહેલ નિલ ધમ છે. આ ત્રણેની હું સદ્દણા કરું છું.
૧૮. અત્યાર સુધીમાં મન વચન કાયાથી જે કઈ પાપ ક` આચયુ`' હોય, તે સબધી મિચ્છામિ દુક્કડ' માગું છું.
આ પ્રમાણે ભાવના ભાવવાથી સમાધિ મરણ પામીને ભવ્ય વે આરાધક અને છે, અને ભવાંતરમાં પણ તેઓ સુલભમેાધિપણુ જરૂર પામે છે.
– વિજયપદ્મસૂરિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org