________________
૧૮૦
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
એ જ પદ્ધતિએ યમ વગેરેનું વર્ણન કર્યુ. છે. યમના તામાના રોગા તથા દુ:ખે, વરૂણના તાબાની પાણીને લગતી પ્રવૃત્તિઓ, તથા વૈશ્રમણ (કુબેર) ને સ્વાધીન લક્ષ્મી અને લક્ષ્મીવૃષ્ટિ વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે.
શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના
આઠમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહીં રાજગૃહ નગરમાં બનેલી હકીકત જણાવી છે; એટલે ચારે નિકાયના ઢવાના સ્વામીએ (ઉપરીઆ) નુ` વર્ણન કરીને પ્રભુના વિહાર જણાવ્યા છે. શ્રોભગવતીસૂત્રના ત્રીજા શતકના નથમા ઉદ્દેશાનેા ટૂંક પરિચય
રાજગૃહ નગરમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં ચિાના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એમ પાંચ વિષયા જણાવતાં વિસ્તાર માટે જીવાભિગમસૂત્રની ભલામણ કરી પ્રભુ મહાવીરના વિહાર જણાવ્યા છે.
શ્રીભગવતીજીના ત્રીજા શતકના દશમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહી બનેલી ઘટનાનું સ્થાન રાજગૃહ છે, ચારે દિવનિકાયના ઇદ્રોની સભાઆનુ વણ ન કર્યુ છે, તેમાં ચમરેન્દ્રની ૧. શમિકા, ૨. ચંડા, ૩. જાતા નામની ત્રણ સભા કહી છે.
શ્રીભગવતીજીના ત્રીજા શતકના ટ્રંક પરિચય પૂરો થયા.
શ્રીભગવતીજીના ચાયા શતકના ૧ થી ૮ ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહીં શરૂઆતના ૮ ઉદ્દેશામાં કહેલી બીનાના સક્ષિપ્ત સારને જણાવનારી સગ્રહગાથા કહીને ઇશાનેન્દ્રના ૧. સેામ, ૨, યમ, ૩. વરૂણ, ૪. કુબેર આ ચાર લેાકપાલાનાં ચાર વિમાનામાંના સુમના વિમાનની ભીના પહેલા ઉદ્દેશામાં કહી છે, બીજા ઉદ્દેશામાં સ તાભદ્ર વિમાનની, ત્રીજા ઉદ્દેશામાં વષ્ણુ વિમાનની તેમજ ચાથા ઉદ્દેશામાં સુવષ્ણુ વિમાનની હકીકત જણાવી છે. એમ પહેલા ચાર ઉદ્દેશામાં ચાર વિમાનાનું વર્ણન કરીને પાંચમાંથી આઠમા ઉદ્દેશામાં તે ચાર લાકપાલેાની ૪ રાજધાનીઓની ક્રમસર હકીકત જણાવી છે. સુમના વિમાન ઇશાનાવત`સક વિમાનની પૂર્ણાંમાં રહ્યું છે તે કહી ચાગ્ય પ્રસંગે દેવાના સ્થિતિ ભેદનું સ્વરૂપ પણ જણાવ્યુ છે.
શ્રીભગવતીજીના ચેાથા શતકના નવમા ઉદ્દેશાના ટૂંક પરિચય
અહી' નારક જીવાની હકીકત કહી છે એટલે નરકમાં જે જીવ ઉપજે તે નૈરિયક કહેવાય કે અનૈયિક કહેવાય? આના જવાબ સ્પષ્ટ રીતે સમજાવી કહ્યું કે પ્રજ્ઞાપનાસૂત્રના ૧૭મા લેશ્યા પદ્મના ત્રીજા ઉદ્દેશામાં આ હકીકત વિસ્તારથી જણાવી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org