________________
૧૭૮
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
શ્રીગૌતમે પૂછેલા પ્રશ્નના જવાષમાં પ્રભુએ પુદ્ગલની ગતિનું વર્ણન કરતા શક્રની અને ચમરેન્દ્રની તે વજ્રની ગમનક્તિ, તથા તે ત્રણની ગતિની માંહેામાંડે તુલના તે તેમની ગતિનુ કાળમાન જણાવ્યું, પછી ચમરેન્દ્રને થયેલ શાક અને તે શાકના કારણના અને તે ચરેન્દ્રના દેવસંબંધી પ્રશ્નોત્તરા, તથા ચમરની પ્રભુભક્તિ અને તેની સ્થિતિ ( આયુષ્ય ) અને તેની સિદ્ધિનું વર્ણન વિસ્તારથી કર્યુ છે.
શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહીં સતિપુત્ર ગણધર અને શ્રીગૌતમ ગણધર આ બે પ્રશ્નકારો છે. તેમાં મહિતપુત્રે પૂછેલા ક્રિયાના પ્રશ્નના ઉત્તર દેતાં પ્રભુએ ૧. કાયિકી, ૨. અધિકરણિકી, ૩. પ્રાદ્ભષિકી, ૪. પારિતાપનિકી, ૫. પ્રાણાતિપાતિકી ક્રિયા એમ તેના પાંચ ભેદ જણાવીને બીજા ક` અને ઉચના પ્રશ્નના જવાબમાં કહ્યું કે પહેલી ક્રિયા થાય એટલે કમ બંધ વગેરે થાય, ને પછી કર્માંનાં લા વિગેરેના અનુભવ થાય છે, નિથાને પ્રમાદથી કે યોગથી કમ અધાય છે. પછી જીવતા એજનના એટલે હાલવું વગેરેના અને પરિણમન વગેરેના તથા જીવની અ`તક્રિયાના વિચાર અને આર્ભ, સર્ભ, સમારંભ તથા જીવનું અક્રિયપણું જણાવતાં પ્રસંગે ઘાસના પૂળાનું ને અગ્નિનું દૃષ્ટાંત તથા પાણીનું બિંદુ અને અગ્નિનું દૃષ્ટાંત, નાવ (હાડી) અને તેના ભાકા વગેરેનું સ્વરૂપ સમજાવીને સ ધુની સાવચેતી વર્ણવી છે. પ્રમત્તતાનો અને અપ્રમત્તપણાના કાલ (સ્થિતિ), અને લવણ સમુદ્રની વેલાની હાનિવૃદ્ધિ (તેમાં ભરતી આટ) થવામાં લેસ્થિતિ (અનાદિ કાલથી ચાલુ લેાકની મર્યાદા) રૂપ હેતુ વગેરે બીના કહી જણાવ્યું કે એજનાદિ ક્રિયાવાળા વા આરભાતિ કરતા હેાવાથી 'તક્રિયા ન કરી શકે પણ બીજાએ કરી શકે છે, આ મીના તથા તેને અનુસરતી શ્રીજી પણ ભીના સ્પષ્ટ સમજાવી છે.
શ્રોભગવતીસૂત્રના ત્રીજા શતકના ચોથા ઉદ્દેશાના ટ્રંક પરિચય
અહીં અનગાર્ (સાધુ) યાન (વાહન) રૂપે જતા દેવને વરૂપે જુવે કે વાહનરૂપે રૃખે ? આ પ્રશ્નના જવાબમાં ચઉભંગી કહીને એવા દેવી અને દેવની બાબતમાં પ્રશ્નોત્તરો જણાવી ‘ઝાડને રખનારા સાધુ તેના અંદરના કે બહારના ભાગને દેખે કે હિ? આ પ્રશ્નના જવાબ દેતા સંભવતા ચાર ભાંગા જણાવ્યા છે, એ પ્રમાણે મૂલ, કંદ, થડ વગેરેના પ્રશ્નોત્તરા જણાવતાં ૪૫ ભાંગા જણાવીને કહ્યું કે વાયુ માત્ર ધજાના" આકારે વાય છે. તેમાં કારણ જણાવતાં ફરમાવ્યું કે વાયુ ધજાના આકારે ઘણા યાજના સુધી જાય છે. પછી આત્મઋદ્ધિ, પરદ્ધિ, આત્મપ્રયાગ ને પરપ્રયાગની બીના કહીને જણાવ્યુ’ કે વાયુ ધજારૂપ નથી. પછી ધજાના આકારે જનારી વાદળીઓની મીના કારણ કહેવાપૂર્વક વર્ણવી છે. પછી મરણ પૂર્વેની લેશ્યાવાળા નારકની તથા ન્યાતિષિકની ને વૈમાનિકની લેશ્યાની હકીકત, તેમજ લેયાના દ્રબ્યાનુ સ્વરૂપ કહીને જણાવ્યુ` કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org