________________
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
શ્રીભગવતીજીના બીજા શતકના ટ્રંક પરિચય
અહીં` ૧૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે પૃથ્વીકાયાદિના વે શ્વાસેાાસ લે તે મૂકે છે તેમાં ધાસેાાસ વણાના વર્ણદિવાળા પુદ્ગલકા ગ્રહણ કરે ને મૂકે છે. આની વિશેષ બીના પ્રજ્ઞાપનાસૂત્રથી જાણવા ભલામણ કરી છે. પછી કહ્યું કે પવનના જીવો પણ એ પ્રમાણે શ્વાસેશ્વાસની ક્રિયા કરે છે, ને બીજા જીવાની માફક તે પણ મરીને ઘણીવાર તે રૂપે (પવનરૂપે) ઉપજે છે. તથા પવનનું... આઘાત (અથડાવવું) વગેરે કારણેાથી મરણ થાય છે. તેને ઔદારિક, વૈઊંક્રય, તૈજસ અને કા`ણ એ ચાર શરીર હોય. પછી પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ વગેરેની ભીના વગેરે કહીને બુદ્ધ, મુક્ત વગેરેનુ સ્વરૂપ જણાવ્યુ છે. પછી શ્રીગૌતમસ્વામીજીના વિહારની બીના જણાવી શ્રીકક પરિવ્રાજકના અધિકાર શરૂ કર્યાં છે. તેના ટૂંક સાર આ પ્રમાણે : કૃતંગલા નગરી, છત્રપલાશક ચૈત્ય, શ્રાવસ્તી નગરી, ગ ભાલ રિવ્રાજક છે. તે ઋગ્વેદાદિ ચાર વેદના જાણકાર છે. ઇતિહાસ, (પુરાણ) નિઘંટુ, ષષ્ટિત ંત્ર ને ગણિતશાસ્ત્રોને તથા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, પિંગળ, નિરૂક્ત, અને જયાતિ;શાસ્ત્ર આ વેદનાં ૬ અગાને પણ જાણે છે. પિંગલ શ્રમણે સ્કંદક પરિવ્રાજકને પૂછેલા પ્રશ્નાના સાર એ છે કે લેાકના, જીવના, સિદ્ધિના ને સિદ્ધના છેડા છે કે ર્રાહ ? તથા કયા મરણથી જીવ વધે અને ઘટે ? સ્કંદક આ પાંચ પ્રશ્નાના જવાથ્ય એ ત્રણ વાર પૂછતા પિંગલ શ્રમણને આપી શકતા નથી. તેને મનમાં તે માખત શંકાદિ થાય છે. એવામાં પ્રભુ શ્રીમહાવીરધ્રુવ પધાર્યા. તે જાણી સ્કંદકને ત્યાં જઈ તે પ્રશ્ના પૂછવાની તે પ્રભુ મહાવીરની સેવા કરવાની ભાવના થઈ. હાલ તે તાપસના વેષમાં છે. અહીં તેની બાબતમાં શ્રીમહાવીરદેવ અને ગૌતમસ્વામી વાતચીત કરે છે. સ્કંદ્રક પ્રભુને વાંઢવા સ્વસ્થાનથી નીકળ્યા. અહી પ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું કે સ્કંદક એ તારો પૂર્વસંગતિક છે (મિત્ર છે), તે દીક્ષા જરૂર લેશે. એવામાં સ્કંદકને આવતા જાણી શ્રીગૌતમસ્વામીએ તેમના આદર કર્યાં. તેમના મનના ભાવ જણાવ્યા. ત્યારે સ્કંદકે અચએ પામી શ્રીગૌતમને પૂછ્યું, તેનો તેમણે ખુલાસા કર્યા. તે સાંભળી સ્કંદકને પ્રભુજીની ઉપર બહુમાન થયું. શ્રીગૌતમની સાથે સ્કંદેંક પ્રભુની પાસે ગયા. પ્રભુને જોઈ ને તે રાજી થયા. અહી’પિંગલ શ્રમણે પૂછેલા પ્રશ્નાના જવાબ દેતાં પ્રભુએ દ્રવ્ય-ક્ષેત્રાદિનું સ્વરૂપ જણાવવા પૂર્ણાંક કહ્યુ કે અમુક અપેક્ષાએ લેાક વગેરેના છેડા છે એમ કહી શકાય ને અમુક અપેક્ષાએ લેાક વગેરેના છેડા નથી, એમ પણ કહી શકાય. આ વાત વિસ્તારથી સમજાવી ને બાલમનું તથા પંડિતમરણનું સ્વરૂપ અને માલમરણના ૧૨ ભેદો કહ્યા છે. તેમાંના કોઈષ્ણ મરણથી મરનાર જીવના સંસાર વધે છે, પછી પંડિત મણના બે ભેદ કહી જણાવ્યુ’ કે તેમાંના કોઈપણ મરણથી મરનાર જીવ સાંસારને એ કરે છે. પ્રભુ શ્રીમહાવીરની અવસરેાચિત બીજી પણ દેશના સાંભળી કંક પરિવ્રાજક પ્રતિમાધ
૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org