SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રના પરિચય) ૧૪૭ ઉપરના છેડાથી પુલકકાંડના નીચલા છેડા સુધી સાત હૈજાર ચાજનનું આંતરૂ છે. (૮૦૦૦) આઠ હજારમા સમવાયમાં કહ્યું છે કે-હરિવષ અને રમ્યક ક્ષેત્રના વિસ્તાર સાધિક આઠ હજાર્ યાજનના છે. (૯૦૦૦) નવ હજારા સમવાયમાં કહ્યું છે કે-દક્ષિણા ભરતક્ષેત્રની જીવા નવ હજાર્ યાજન ઝાઝેરી લાંબી છે. (૧૦૦૦૦) દશ હજારમા સમવાયમાં કહ્યુ` છે કે-મેરુ પર્યંત પૃથ્વીતળમાં દશ હજાર ચાજન વિક ભવાળા છે. (૧૦૦૦૦૦) એક લાખમા સમવાયમાં કહ્યું છે કે આ જમૂદ્રીપના આયામ અને વિષ્ણુભ એક લાખ યાજનના છે. (૨૦૦૦૦૦) એ લાખમા સમવાયમાં કહ્યું છે કે લવણ સમુદ્ર ગાળ વિષ્ણુભવડે એ લાખ યેાજનના છે. (૩૦૦૦૦૦) ત્રણ લાખમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીપાર્શ્વનાથ પ્રભુને ત્રણ લાખ ને સત્તાવીશ હજાર શ્રાવિકાઓ હતી. (૪૦૦૦૦૦) ચાર લાખમા સમવાયમાં કહ્યું છે કે-ધાતકીખ દ્વીપના ગાળ વિષ્ણુભ ચાર લાખ ચેાજનના છે. (૫૦૦૦૦૦) પાંચ લાખમા સમવાયમાં કહ્યું છે કે-લવણ સમુદ્રના પૂર્વ છેડાથી પશ્વિમ છેડા સુધી પાંચ લાખ યાજનનું આંતરૂં છે. (વચ્ચે એક લાખ યાજનના જમૂદ્વીપ ને એ બાજુ એ બે લાખ ચેાજન લવણ સમુદ્ર એમ કુલ પાંચ લાખ જાણવા.) (૬૦૦૦૦૦) છ લાખમા સમવાયમાં કહ્યુ` છે કે-ભરત ચક્રવતી એ છ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યુ હતુ.. (૩૦૦૦૦૦) સાત લાખમા સમવાયમાં કહ્યું છે કે—આ જબુઢીપની પૂ વેક્રિકાના અંતથી ધાતકીખડના ચક્રવાલના પશ્ચિમ છેડા સુધી સાત લાખ ચાજનનું આંતરૂ છે. (૮૦૮૦૦૦) આઠ લાખમા સમવાયમાં કહ્યું છે કે-માહેદ્ર કલ્પમાં આઠ લાખ વિમાના છે. (૯૦૦૦) નવ હજારમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીઅજિતનાથપ્રભુને સાધિક નવ તુજાર અવધિજ્ઞાની હતા. (અહીં લાખના સ્થાનકમાં હજારનું સ્થાનક લખ્યું છે તે સૂત્રરચનાનું વિચિત્રપણું જાણવુ), (૧૦૦૦૦૦૦) દૃશ લાખમા સમવાયમાં કહ્યું છે કે-પુરુષસંહ વાસુદેવનું કુલ આયુષ્ય દશ લાખ વર્ષનું હતુ.. (૧૦૦૦૦૦૦૦) એક કરોડમા સમવાયમાં કહ્યું છે કે શ્રીમહાવીર સ્વામી પૂના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy