________________
શ્રીવિજયપદ્મશ્રી ધકૃત
(૯૦૦) નવસામા સમવાયમાં કહ્યું છે કે-આનત, પ્રાણત, આરણ્ અને અમ્રુત કલ્પનાં વિમાના નવસેા ચેાજન ઊંચાં છે. નિષધ ફૂટના ઉપરના છેડાથી નિષધ પર્વતના સમાન ભૂમિતલ સુધી નવસા યેાજનનું આંતરૂ છે. એ જ પ્રમાણે નીલવત પત તે તેના ફ્રૂટનું પણ જાણવું, વિમલવાહન નામના કુલકર નવસે। ધનુષ ઊંચા હતા, રત્નપ્રભા પૃથ્વીના સમાન ભૂમિભાગથી નવસા યેાજન ઊંચે ઉપરના તારા ચાલે છે, નિષધ પર્વતના ઉપલા શિખરતલથી રત્નપ્રભા પૃથ્વીના પહેલા કાંડના મધ્ય ભાગ સુધી નવસે! યાજનનું આંતરૂં છે, એ જ પ્રમાણે નીલવંત પ`તનું પણ જાણવું,
૧૪૬
(૧૦૦૦) હુજા! સમવાયમાં કહ્યું છે કે-નવે ત્રૈવેયકનાં વિમાના હુજાર હજાર યેાજન ઊંચાં છે. સર્વે યમક પતા હજાર હજાર ચાજન ઊંચા, હજાર હજાર ગાઉ ઊંડા અને મૂળમાં હજાર હજાર્ યાજન આયામ-વિક'ભવાળા છે. એ જ પ્રમાણે ચિત્રકૂટ અને વિચિત્રકૃઢ જાણવા. સવે` વૃત્ત વૈતાઢય પ°તા પણ એ જ પ્રમાણે છે. વિશેષ એ કે આ પા સત્ર સરખા પાલાના આકારે રહેલા છે. વક્ષસ્કાર પરના બીજા ફ્રૂટોને વને હરિકૂટ અને હરિસહુ કૂટ એક એક હજાર ચેાજન ઊંચા છે અને મૂળમાં હજાર ચેાજન વિષ્ણુભવાળા છે. એ જ પ્રમાણે નંદનવનના થીજા ફ્રૂટને વઈને ખળકૂટ પણ હજાર ચાજન ઊંચા છે. શ્રીઅરિષ્ટનેíમ ભગવાન એક હજાર વર્ષીનું. સ આયુષ્ય પાળીને સિદ્ધ થયા. શ્રીપાર્શ્વનાથ પ્રભુને એક હુજાર કેવલી હતા અને તેટલા જ મુનિ સિદ્ધ થયા હતા. પદ્મદ્રહુ અને પુરીકદ્રહ તુજાર હજાર ચાજન લાંખા છે.
(૧૧૦૦) અગ્યારસામા સમવાયમાં કહ્યું છે કે-અનુત્તર પાતિક દેવાનાં વિમાના અભ્યાસો ચેાજન ઊંચાં છે, શ્રીપાર્શ્વનાથ પ્રભુને અગ્યારસે વૈક્રિયલબ્ધિવાળા સાધુએ હતા
(૨૦૦૦) એ હુંજામા સમવાયમાં કહ્યુ` છે કે-મહાપદ્મ અને મહાપુ હરીક હેા અમે હજાર ાજન લાંબા છે.
(૩૦૦૦) ત્રણ હજારમા સમવાયમાં કહ્યું છે કે-રત્નપ્રભા પૃથ્વીના વજ્રકાંડના ઉપરના છેડાથી લેાહિતાક્ષ કાંડના નીચેના છેડા સુધી ત્રણ હજાર ચેાજનનું આંતરૂ' છે. (૪૦૦૦) ચાર હજાર્મા સમવાયમાં કહ્યુ છે કે તિગચ્છી અને કેસરી કહુ ચાર ચાર હજાર્ યાજન લાંબા છે.
(૫૦૦૦) પાંચ હજારમા સમવાયમાં કહ્યું છે કે-પૃથ્વીતળમાં મેરુ પર્વતના મધ્ય ભાગે રહેલા રુચક પ્રદેશના મધ્યભાગથી ચારે દિશામાં મેરુ પર્વતના છેડા સુધી પાંચ પાંચ હજાર યાજનનું આંતરૂ' છે,
(કુ૦૦૦) છ હુજામાં સમવાયમાં કહ્યું છે કે-સહસ્રાર કલ્પમાં છ હાર્ વિમાના છે.
(૭૦૦૦) સાત હજારમા સમવાયમાં કહ્યુ` છે કે-રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org