________________
૧૩૮
શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત
મનુષ્ય ત્રેસઠ દિવસે યૌવન પામે છે, નિષધ અને નીલવંત પર્યંત ઉપર ત્રેસઠ ત્રેસઠ સૂર્યમંડળ છે.
(૬૪) ચાસઠમા સમવાયમાં કહ્યું છે કે-આઠે અષ્ટમિકા નામની ભિક્ષુપ્રતિમા ચાસઠ દિવસે પૂર્ણ થાય છે. અસુરકુમારનાં ચાસઢ લાખ ભવના છે. ચમરેંદ્ર નામના અસુરકુમારે વ્રતે ચાસઠ હજાર સામાનિક દેવા છે. પાલાના આકારે રહેલા સર્વે ધિમુખ પતાની ઊઁચાઈ ચાસઠ હજાર ચાજનની છે. સૌધમ, ઈશાન અને બ્રહ્મલાકના મળીને ચાસઢ લાખ વિમાના છે. સવે ચક્રવતી એને ચાસ સેરવાળે મુક્તામણિના હાર હાય છે.
(૬૫) પાંસઠમા સમવાયમાં કહ્યુ` છે કે આ જમૂદ્રીપમાં સૂર્યનાં પાંસઠ મંડળેા રહેલા છે, મૌય પુત્ર નામના ગણધર પાંસઠ વર્ષ સુધી ગૃહવાસમાં રહી પ્રવ્રુજિત થયા હતા, સૌધર્માવત’સક નામના વિમાનની દરેક દિશાએ પાંસઠ પાંસઠ ભૌમ નગરો છે. (૬૬) છાસઠમા સમવાયમાં કહ્યુ` છે કે-દક્ષિણા મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્રે અને છાસઠ સૂર્ય પ્રકાશે છે, તે જ પ્રમાણે ઉત્તરામાં પણ છાસઠ ચંદ્ર સૂ પ્રકાશે છે. શ્રીશ્રેયાંસપ્રભુને છાસઠ ગણા અને છાસઠ ગણધરા હતા, મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમની છે.
(૬૭) સડસઠમા સમવાયમાં કહ્યું છે કે-એક યુગમાં સડસઠ નક્ષત્ર માસેા આવે છે. હૈમવત અને અરણ્યવત ક્ષેત્રની માહા સાધિક સડસઠ સેા યેાજન છે. મેરુ પવની પૂર્વ દિશાના છેડાથી ગૌતમદ્રીપની પૂર્વ દિશાના છેડા સુધી સડસઠ હજાર યેાજનનુ આંતરૂં છે, સ નક્ષત્રોની સીમાતા વિષ્ફભ સડસઠમે ભાગે કરીને સમાન અશવાળા
થાય છે.
(૬૮) અડસઠમા સમવાયમાં કહ્યુ` છે કે-ધાતકીખડ દ્વીપમાં અડસઠ ચક્રવતી ના વિજયા અને અડસઠ રાજધાનીએ છે. ઉત્કૃષ્ટપણે અડસઠ તી‘કરા ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ચક્રવતી, બળદેવ અને વાસુદેવ પણ જાણવા, પુષ્કરા દ્વીપને વિષે પણ તે જ પ્રમાણે સર્વ જાણવું, શ્રીવિમળનાથસ્વામીને અડસઠ હજાર સાધુઓ હતા.
(૬૯) આગણાતેમા સમવાયમાં કહ્યું છે કે-અઢી દ્વીપમાં મેરુ પર્યંત વિના બાકી સ` મળીને આગણાતેર ક્ષેત્ર અને વધર પવ તા છે. (૩૫ ક્ષેત્રો ૩૦ વર્ષધર્ પતા ને ૪ પુકાર સમજવા ) મેરુ પર્વતની પૂર્વ દિશાના છેડાથી ગૌતમ દ્વીપના પશ્ચિમ છેડા સુધી એગણાતેર હજાર્ યાજનનુ આંતરૂં છે, માહનીય કર્મી સિવાય બીજા સાત ક`ની મળીને આગણાતર ઉત્તર પ્રકૃતિ છે.
(૭૦) સિત્તેરમા સમવાયમાં કહ્યુ` છે કે-મહાવીરસ્વામી વર્ષા ઋતુના વીશ દિવસ સહિત એક માસ વ્યતીત થયે સતે અને સિત્તેર દિવસ બાકી રહે છતે ચામાસુ રહ્યા ( પયુ ષણા કરી એટલે રહેવાના નિર્ણય કર્યો), શ્રીપાર્શ્વનાથપ્રભુ પરિપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org