________________
શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી ( ૪. શ્રીસમવાયાંગસૂત્રનો પરિચય )
૧૩૧
ઈશાનના દેવાની અડ્ડાવીશ પલ્યોપમની સ્થિતિ છે, સાતમા ત્રૈવેયક દેવાની જઘન્ય સ્થિતિ અઠ્ઠાવીશ સાગરોપમની છે, છઠ્ઠા ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અઠ્ઠાવીશ સાગરોપમનો છે, તે દેવા અઠ્ઠાવીશ પખવાડીએ શ્વાસ લે છે અને અઠ્ઠાવીશ હાર્ વર્ષે આહાર ઇચ્છે છે, કેટલાક ભવ્ય જીવેા અઠ્ઠાવીશ ભવે સિદ્ધ થશે.
(૨૯) એગણત્રીસમા સમવાયમાં-પાપશ્રુતના પ્રસંગ એગણત્રીશ પ્રકારે કહ્યો છે, અર્થાત્ ૯ પ્રકારનાં પાપશ્રુત કહ્યાં છે. આષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પાત્ર, ફાલ્ગુન અને વૈશાખ માસમાં આગણત્રીશ રાત્રિ દિવસ હોય છે, ચાંદ્ર માસના દિવસ સાધિક એગણત્રીશ મુહૂત્તના હોય છે, શુભ અધ્યવસાયવાલા સમ્યગ્દષ્ટિ જીવ નામકની તીર્થંકરનામ સહિત આગણત્રીશ ઉત્તરપ્રકૃતિને માંધી અવશ્ય વૈમાનિક ધ્રુવ થાય છે, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીએની આગણત્રીસ પલ્યાપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ઓગણત્રીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઇશાનકપના દેવાની આગણત્રીશ પાપમની સ્થિતિ છે, આઠમા ત્રૈવેયકના ઢવાની જઘન્ય સ્થિતિ આગણત્રીશ સાગરોપમની છે, સાતમા ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણત્રીશ સાગરેાપમની છે, તે દેવા આગણત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને આગણત્રીશ હજાર વર્ષ આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય વે આગણત્રીશ ભવે મેક્ષે જશે,
(૩૦) ત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-મેાહનીય કર્મોં માંધવાનાં ત્રીશ સ્થાને છે, મહિતપુત્ર નામના છઠ્ઠા ગણધર ત્રીશ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાલીને સિદ્ધિપદ પામ્યા. એક રાત્રિ દિવસના કુલ ત્રીશ મુહૂ હાય છે, શ્રીઅરનાથપ્રભુ ત્રીશ ધનુષ ઊંચા હતા, સહસ્રાર દેવેન્દ્રને ત્રીશ હજાર સામાનિક દેવા છે, શ્રીપાર્શ્વનાથપ્રભુ ત્રીશ વ ગૃહવાસમાં રહીને પ્રજિત થયા હતા, શ્રીમહાવીરસ્વામી પણ ત્રીશ વર્ષ ગૃહવાસમાં રહીને પ્રજિત થયા હતા, રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીશ લાખ નરકાવાસ છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની ત્રીશ પાપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ત્રીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવાની ત્રીશ પલ્યાપમની સ્થિતિ છે, ( સૌધર્માં ઈશાનના કાઇ દેવાની સ્થિતિ પણ ઉપલક્ષણથી સમજી લેવી) નવમા શૈવેયકમાં જઘન્ય સ્થિતિ ત્રીશ સાગરોપમની છે, આઠમા ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ સાગરોપમની છે, તે દેવા ત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને ત્રીશ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય ત્રીશ ભવે સિદ્ધિપદ પામવાના હોય છે.
(૩૧) એકત્રીસમા સમવાયમાં-સિદ્ધોના એકત્રીશ ગુણા પણ કહ્યા છે, મેરુપ તના પૃથ્વીતલ ઉપરના પિરધિ સાધિક એકત્રીશ હજાર ચાજનનેા કહ્યો છે. બાહ્યુમડલે વતા સૂર્ય સાધિક એકત્રીશ હજાર ચાજન દૂરથી જોવામાં આવે છે, અધિક માસમાં સાધિક એકત્રીશ ત્રિદિવસ હોય છે, સૂ`માસ કાંઇક ન્યૂન એકત્રીશ રાત્રિદિવસના હોય છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org