________________
[ ૧૪ ] શ્રી જિન પ્રવચનની મલીનતા થતી હોય તેા અટકાવો, અને ધર્મક્રિયા વિધિપૂર્ણાંક કરજો, અને કાઇ પણ કાર્યો કરતાં પહેલાં ભાવી ફલના વિચાર કરીને સારાં નિમિત્તોની સેવના કરજો, તથા મનને અસ્થિર મનાવનારાં કારણેાના ત્યાગ કરો, જેથી ચિત્તની સ્થિરતા ટકી રહે. આ પ્રમાણે વનારા જીવા સાપક્રમ કનું જોર હુઠાવે છે, અને નિરૂપક્રમ કર્માંના બંધ અટકાવે છે. એમ વિચારીને આ શ્રીજિનધની સાત્ત્વિક આરાધના પરમ ઉલ્લાસથી કરજો.” આ પ્રમાણે દેશના દઈને ભવ્ય જીવને સંસાર સમુદ્રથી તારે, તે ઉત્તમેાત્તમ પુરુષ કહેવાય. આવા પુરુષા સંસાર સમુદ્રમાં મહા નિર્યાંમક ( ખલાસી) જેવા અને ભવરૂપ અટવીમાં મહા સા^વાહ જેવા ગણાય છે, એટલે પેાતે તરે અને બીજા જીવાને તારે છે, વળી અપૂર્વ વૈરાગ્ય રસના અને સમતા વિગેરે ગુણાના નિધાન હોય છે. માટે તે યથા ધર્માંના ઉપદેશક કહેવાય છે, અને નિ:સ્પૃહ દશાને પામેલા હેાવાથી ત્રાતાના હૃદયમાં તેઓ સારામાં સારી અસર કરી શકે છે, એટલે ત્રાતાઓને સન્માર્ગના સાધક બનાવી શકે છે. અભ્યાદિના યોગે સંસારની અસારતા જણારો અને તેના નારા કરનાર રત્નત્રયીનું સ્વરૂપ તે પરમ પૂજ્ય ઉત્તમાત્તમ ( પર્મ ઉચ્ચ કોટીના ઉત્તમ) શ્રી તી કરાઢિ મહાપુરુષામાં મુખ્ય પમ ઉપકારી શ્રી તીર્થંકર ધ્રુવાએ અધ રૂપે જે દ્વાદશાંગીને પ્રરૂપી હતી, તેને જ શ્રીગણધરા સૂત્ર રૂપે રચે, એવુ દરેક તી કરના તી'માં પૂર્વે બન્યું, છે, અને ભવિષ્યમાં પણ તે જ પદ્ધ તિએ દ્વાદશાંગીની રચના થશે. આ દ્વાદશાંગીના અર્થાને વિસ્તારનારા ભાર્ ઉપાંગ વગેરે આગમે છે. તેમાં અંગ પ્રવિષ્ટ, અનંગ પ્રવિષ્ટ, અથવા કાલિકશ્રુત, ઉત્કાલિકશ્રુત એવા વિભાગ પાડીને શ્રી આચારાંગસૂત્ર વગેરે ખાર અગાને અંગવિષ્ટ કહ્યાં છે. અને તે સિવાયના માર ઉપાંગા, ૧૦ પયન્ના, ૪ મૂલસૂત્રો, નંદીસૂત્ર, અનુપાગદ્વારસૂત્ર, અને ૬ છેદસૂત્રોને અનંગપ્રવિષ્ટ કહ્યાં છે. કારણ કે તે “દ્વાદશાંગીથી જે ભિન્ન ( ખ઼ુદા ) ાય, તે અનંગપ્રવિષ્ટ કહેવાય? આ અર્થાને અનુસરે છે, તેથી દ્વાદશાંગી સિવાયના તમામ આગમા અનંગપ્રવિષ્ટ કહેવાય. તથા જે સૂત્રો દિવસની ને રાતની પહેલી પૌરુષી ( પારિસી )માં તથા છેલ્લી પૌરુષીમાં જ ભણાય, સૂત્રો કાલિક કહેવાય. શ્રી નંદીસૂત્રાદિમાં ૩૧, ને ૩૭ કાલિક સૂત્રો જણાવ્યા છે. અને જે સૂત્રો કાલ વેલા સિવાયના કાલમાં ભણાય, તે સૂત્રો ઉલ્કાલિક કહેવાય છે. કાલિક શ્રુતાનુ અધ્યયન કાલગ્રહણાદિની વિધિ સાચવીને પદ્મસ્થ આચાર્યદિ મહાપુરુષોની પાસે ચાગ વિધિ, સામાચારી આદિની પદ્ધતિએ ઉદ્દેશાદિની ક્રિયા કરીને જ થાય છે. આવા કાલિક સૂત્ર તરીકે કહેલા શ્રીઅચારાંગ વગેરે અગા, ત્રણ પ્રાપ્તિ, નિાવલિકા શ્રુતસ્કંધ (છેલ્લા પાંચ ઉપાંગાના સમુદાય), ઉત્તરાધ્યયનસૂત્ર ને ૬ છેદસૂત્રો પણ કહ્યાં છે. ને આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઔપપાતિકસૂત્ર વગેરે શરૂઆતના ૪ ઉપાંગા ૧૦ કે ૨૨ પયન્નાએ નદી સૂત્ર, અનુયેાગઢારસૂત્ર વગેરે ૨૮-૨૯-કે ૩૨ સૂત્રોના અધ્યય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org