________________
[૧૫] નાદિના ઉદ્દેશાદિની ક્રિયા કરાવીનેજ તે તે સૂત્રો ભણાવાય છે, તેમાં કાલગ્રહણાદિના વિધિ કરાવતા નથી. તેથી તે સૂત્રો ઉલ્કાલિક કહેવાય છે. કલિકાલમાં પણ ચતુવિધ સંઘને (૧) જિનાગમા, (૨) અને જિનપ્રતિમાએ (તેની પૂજા વગેરે) ના પરમ આધાર છે. એટલે સસાર સમુદ્રને ચુલ જેવા કરીને તરી જવાના અસાધારણ કારણ એ એ પદાર્થો છે; એમ ખૂશીથી કહી શકાય. જો કે હાલ અહી મેાક્ષમાગ ચાલુ નથી, ભવિષ્યમાં પદ્મનાભ તીર્થંકરના કાલથી શરૂ થશે. તેા પણ તે એ સાધનેાની પર્મ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરનારા ભવ્ય વામાંના કેટલાએક ભવ્ય જીવેા એવા પણ હાય છે કે-જેએ અનુપમાદેવીની માફક અહીંથી સીધા વિચરતા તીર્થંકર પ્રભુથી શાભાયમાન મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ ધમષ્ઠ શ્રાવક કુલમાં જન્મીને ચાગ્ય અવસરે નિર્મલ સયમાદિની આરાધના કરવા રૂપ મેક્ષ માર્ગને સાધીને સિદ્ધિપદને પામે, અને કેટલાએક ભવ્ય જીવે અહી થી ધ્રુવલેાકના એક ભત્ર કરીને પણ પહેલાં કહેલાં સ્વરૂપવાળા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને ચેાગ્ય અવસરે મેાક્ષમાને સાત્ત્વિક ભાવે આરાચીને થાડાજ સમયમાં મુક્તિના અવ્યાબાધ સુખાને અલ્પ કાળે પામે છે, આ રીતે થવામાં તે એ પદાર્થા (જિનાગમ અને જિન પ્રતિમા ) ની આરાધનાના શુભ સંસ્કાર જ અસાધારણ કારણ છે, એમ ચાક્કસ સમજવું જોઇએ. દીર્ઘ દૃષ્ટિથી વિચારતાં એ પણ સમજાય છે કે-પૂજ્ય શ્રી આચાર્ય મહારાજ વગેરે ગુરુવર્યાં. જ્યારે શ્રી જૈન પ્રવચનમાં જે રીતે જિનેશ્વર દેવાનું, અને તેમની પૂજા વગેરે પદાર્થાના સ્વરૂપ, વિધિ, ફૂલ વગેરેનુ વર્ણન કર્યુ છે, તેજ રીતે ભવ્ય જીવોને ઉપદેશ દઈને સમજાવે, ત્યારે જ તેઓ જિન પૂજાદિને આરાધિને સતિના મુખાને પામે છે. આ રીતે હાલ આપણને શ્રી ગુરુ મહારાજ, જૈન પ્રવચના અને જિનપ્રતિમાએ આ ત્રણે સાધનાના પરમ આધાર છે. તેમાં જૈન પ્રવચને ( આગમા ) નું ટ્રૅક સ્વરૂપ મેં પહેલા પ્રકાશમાં જણાવ્યું છે, આ શ્રી જિન પ્રવચનના જિનશાસન, જિનાગમ, જિનશ્રુત, વગેરે પર્યાયવાચક શબ્દ છે, તેના મહિમા જણાવતાં કહ્યું છે કે આ શ્રી જિન પ્રવચન રૂપી સમુદ્ર જ્ઞાનની અપેક્ષાએ અગાધ છે, ( એટલે તેમાં અગાધ જ્ઞાન ભરેલુ' છે) અને તે સુંદર પદાની રચના રૂપ પાણીના ધોધ પ્રવાહથી ચાલે છે. તથા જીવદયારૂપ છુટી છુટી નાની મોટી લહરી (હેરે) આના સંગમથી તેના દેહ (બ્હારના દેખાવ) અગાધ જણાય છે, તેમજ તે ચૂલિકાએ રૂપી વેલને ધારણ કરે છે અને તેમાં મેટા મોટા સૂત્રના આલાવાએ રૂપી મણિરતા ભર્યાં છે તથા તેના છેડા બહુજ દૂર છે, તેમજ તમામ અન્ય દાર્શનિક આગમામાં આ શ્રી જિનપ્રચના શ્રેષ્ઠ છે, વળી તે જૈન પ્રવચના મેાક્ષમાર્ગે જવામાં વાહન જેવા છે, વાઢિઓના અહંકારને નાશ કરનારા છે ને પદ્ધિતાને શરણ કરવા લાયક છે તથા ત્રણે જગતના તમામ પદાર્થોમાં શ્રેષ્ઠ ગણાય છે. શ્રી અરિહંત (ભાવ તી``કર ) દેવના મુખમાંથી અશ્ત્ર રૂપે પ્રકટ થયેલા છે તે તે વિશાલ જૈન પ્રવચનાની સૂત્ર રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org