________________
શ્રી જૈન પ્રવચન કરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રના પરિચય )
૧૦૫
તથા તેનું આયુષ્ય, શાલિ વગેરેની યાનિની મીના કહી જણાવ્યુ` કે, મીત્રીજી નરકમાં ત્રણ સાગરોપમનું આયુષ્ય છે, પછી ભંતે શબ્દના અર્થ, ધૂમપ્રભાની સ્થિતિ અને સરખા એવા અપ્રતિષ્ઠાન નરકાવાસ વગેરે તથા સીમત’ક વગેરે કથા છે. પછી ઘણાં માછલાંવાળા સમુદ્રો અને શીલહિત રાજા વગેરેની નકતિ કહી જણાવ્યુ` કે ત્યાગી પુરૂષા દેવ પણ થાય છે. પછી વિમાનના વર્ષોં અને આનતાદિ સ્વર્ગના દેવોના શરીરની ઊંચાઈ, ૩ કાલિક પ્રજ્ઞપ્તિની મીના વગેરે વિસ્તારથી કહ્યું છે.
ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશાના ટ્રૅક પરિચય પૂરા થયા.
ત્રિસ્થાન અધ્યયનના ખીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહીં લાકનું સ્વરૂપ અને અસુરેન્દ્રાદિની પઢાઓ તથા યુદ્ધ (પ્રતિમાધ પામેલા) જીવાના અને ઇહલેાકપ્રતિદ્રાદિ યોની પ્રવ્રજ્યાના ત્રણ ત્રણ ભેદા જણાવી શક્ષભૂમિના અને સ્થવિરભૂમિના તથા સુમનસ્કાર્પાદ પુરૂષના ત્રણ ત્રણ ભેઢા અને સ્રી વગેરેના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. પછી આકાશપ્રતિષ્ઠિત વગેરેનું અને દિશાનું સ્વરૂપ તથા ત્રસ તેમજ સ્થાવર જીવોના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. પછી સમય વગેરે કહી દુ:ખનું કારણ નહિ સેવનારને પણ દુ:ખ ભોગવવું પડે? આ અન્ય મતનું ખંડન વગેરે ઔના ત્રણ ત્રણ ભેઢ ગોઠવીને સ્પષ્ટ જણાવી છે.
6
ત્રિસ્થાન અધ્યયનના ત્રીજા ઉદ્દેશાનેા ટૂંક પરિચય
અહીં' અપરાધની આલેાચના કરનાર જીવોને લાભ અને આલેાચના નહિ કરનારાને નુકસાન તથા સૂત્રા -ઉભયના ધારક પુરૂષોનુ' અને વાપરવા લાયક વસ્ર તથા પાત્રનું સ્વરૂપ તેમજ વસ્ત્રને ધારણ કરવાનાં કારણા કહ્યાં છે. પછી આત્મરક્ષાના હેતુઓ અને વિકટતિત્તઓ, તથા વિસભાગનાં કારણેા કહી ઉપસ પટ્ટાનુ સ્વરૂપ અને આચાર્યાદિનાં લક્ષણા તથા-વચન-મનનુ સ્વરૂપે કહ્યું છે. પછી અલ્પવૃષ્ટિનાં અને મહાવૃષ્ટિનાં કારણેા તથા દેવોને આવવાનાં ને નહિ આવવાનાં કારણેા તેમજ પ્રવ્રુત્યાદિનું લક્ષણ કહ્યું છે, પછી દેવાને સ્પૃહણીય (ઇચ્છવાલાયક) ત્રણ પદાર્થો અને પરિતાપનાં ત્રણ કારા તથા ચ્યવનકાલે ઉદ્વેગનાં કારણેા કહી વિમાનાનાં સ્થાન, આધારભૂત પદાર્થા તથા ભે જણાવી ભાગને માટે દેવથી કરાતા વૈક્રિય વિમાનનું સ્વરૂપ અને નારકાદિના ત્રણ ભેદ તથા પ્રતિમાનું સ્વરૂપ વર્ણવ્યુ` છે. પછી ક ભૂમિનુ ને દઈનરૂચિ અને પ્રયાગનું તથા વ્યવસાયનું સ્વરૂપ કહી પુદ્ગલના ત્રણ ભેદ્દ અને નયના વિચાર તથા મિથ્યાત્વાદિના ત્રણ ભેદ વળી ધર્માપક્રમના વૈયાવૃત્યાદિના ત્રણ ત્રણ ભેદ તથા કથાદિના ત્રણ ત્રણ ભેટ્ટા કહી ભક્તિ, શ્રવણુ વગેરેનું ક્રમસર ફલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org