________________
[૧૨]
કાલ સુધી દુતિના દુ:ખેા ભાગવે છે, ભવભીરૂ જનાને આવી મીના ઉભાગ ગમનથી અચવા માટે સાધનભૂત નીવડે છે.
શીરો પૂરી લાપસી—આર કાકડી આદિ,
કહેણી કી તા એકાદશીને દ્વાદશી કી દાદી. ૧
તથા પૂર્ણ વૈરાગ્યના રંગથી રંગાઈને ત્યાગી થયા પછી મેાઞ શેાખનાં સાધના સેવાય જ નિહ, એટલે છત્રી પલ'ગ ખાટલા વગેરે પણ તેવા ( મેાઝોાખનાં સાધન ) સમજીને સૂવા વિગેરેને કારણે પલંગ વિગેરેને પાતાના કામમાં લઈ શકાય જ નહિ. અને તેમ કરે તાજ મુક્તિપદને પામી શકાય, અને મસ્તક વિગેરેના વાળના લેચ કરવા જોઈએ. એ પ્રમાણે યમ નિયમાદિનું એટલે ભૂલ ગુણ ઉત્તર ગુણાની આરાધના કરવા રૂપ મેાક્ષ માર્ગની સાધના કરે તેા જ પરમપદ પામી શકાય. દૃઢ માન્યતાવાળા સરલ અને સુલભઐાધિ મધ્યમ પુરુષો પરમ ઉલ્લાસથી શ્રી જિનધાઁની સાધના કરીને પરભવમાં ચાલુ ઉત્તમ સ્થિતિ કરતાં પણ વધારે ચઢીયાતી ધમય સ્થિતિને પામે છે,
પ—વિશિષ્ટ મતિને ધારણ કરનારા ઉત્તમ પુરુષોની અંતરંગ ભાવના એજ હાય છે કે હે જીવ! પ્રબલ પુણ્યના ઉદયે આ મનુષ્ય ભવ, જિનધર્મી, ઉત્તમ શ્રાવક કુલ વિગેરે મુક્તિ પદને દેનારાં સાધના તને મળ્યાં છે. તેની સંપૂર્ણ નિ`લ સાધના અહીં જ થઈ શકે છે. માટે પ્રમાદને દૂર કરીને બહુ જ આનંદથી તે ધમ સાધનાની સેવના કરજે, એમ કરવાથી તને થાડા સમયમાં મુક્તિપદના લાભ જરૂર થશે, એમાં લગાર પણ સશય નથી. આ ભાવનાને અનુસારે શ્રી જિનધની આરાધના કરીને તે ઉત્તમ પુરુષા મુક્તિપદને પામે છે. તેમના મનમાં કઈ જુદું' અને ખેલવામાં કઈ ને કરવામાં કંઇ આવી સ્થિતિ હોતી જ નથી. કારણ તેએ એમ માને છે કે-દુરાત્માએ વિચારે કંઇ, અને કરે કંઈ, આવા હોય છે; પણ મહાત્માએ તા જે મનમાં હોય, તેજ કહે, અને તે પ્રમાણે વર્તે છે. કહ્યુ છે કે
मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम् || मनस्यन्यद्वचस्यन्यत्-कर्मण्यन्यरद्दुरात्मनाम् ।। १ ।।
આ મહાત્મા પુરુષોના માની આરાધના કરનારા ઉત્તમ પુરુષોને મોક્ષ સુખ સિવાયનું બીજું સુખ તુચ્છ લાગે છે, તેથી તેઓ પરમપદને સાધવામાં તટ્વીન રહી આત્માદ્વાર કરે છે. એટલે સસાર સમુદ્રને તરી જાય છે,
Jain Education International
૬, ઉત્તમાત્તમ પુરુષ-જે પરમસયમી પુરુષો ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈને ચારે અઘાતી કર્યાંના નાશ કરે, અને સજ્ઞ થઇને લેાક અલાકની સંપૂર્ણ સ્પષ્ટ ભીના જાણે અને ભવ્ય જીવેને મોક્ષ માર્ગોના સક બનાવવાને માટે આ પ્રમાણે દેશના
For Private & Personal Use Only
www.jainelibrary.org