________________
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત આવતી ટૂંક મીના અને ઉપક્રમ વગેરે તથા આનુપૂર્વી જણાવી સમયપદના નિક્ષેપા, અને પહેલા અધ્યયનના ચાર ઉદ્દેશાના ફ્રેંક સાર કહ્યો છે. પછી કર્માંના અંધને જાણવા, પછી તે તાડવા અને સચિત્તાદિના પરિગ્રહ, આર્ભ, મમતા વગેરે એ ખરા બંધ છે, એમ કહી જણાવ્યુ` છે કે ધન વગેરે દુઃખથી ન બચાવે અને અન્યધી આ કામમાં આસક્ત છે. પછી ભૂતવાદીના મત જણાવતા કહ્યું કે તેઓ પાંચભૂતમાંથી આત્મા ઉપજે છે, અને ૫ચભૂતના નાશ થતાં આત્માના પણ નારા થાય છે, એમ માને છે. પછી આત્માને સાબિત કરી તેના ચૈતન્યાદ્રિગુણા તથા સત્કાર્ય વાદ, ક્ષણિકવાદ અને તેનું ખંડન વગેરે મીના અહી” સ્પષ્ટ જણાવી છે.
સૂત્રકૃતાંગના પહેલા અધ્યયનના બીજા તથા ત્રીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહી` કહ્યું છે કે સંસારી જીવા જન્મે છે, અને દરેક જીવ સ્વકૃત કર્માનુસારે સુખાદિ ભાગવે છે, તથા સંસારમાં ભમે છે. પછી અજ્ઞાનિકાની શ્રીના જણાવતાં કહ્યું કે સ્વપ્રશંસા અને બીજાની ગર્હ કરનારને સ ંસારભ્રમણ વગેરે થાય છે, ત્રીજા ઉદ્દેશામાં ઇંડામાંથી જગતની ઉત્પત્તિ વગેરે માનનારના મતનું ખંડન અને દેવનું ફ્રીડાભાવે સંસારમાં અવતરવું એવી માન્યતાનું ખંડન કરી કહ્યુ` કે અણિમાદિ લબ્ધિમાં આસક્ત જીવે આ સુપણું પામે છે વગેરે.
સૂત્રકૃતાંગના પહેલા અધ્યયનના ચોથા ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહીં કહ્યું છે કે જે નિષ્પરિગ્રહી, નિરભિમાની, અનાર ભી હોય, તે જ બીજા જીવાને પચાવે છે. પછી લાકના સ્વરૂપને અંગે બીજાની જુદીજુદી માન્યતા જણાવી તેનું ખંડન તથા અપુત્રસ્ય ગતિર્નાસ્તિ' ઇત્યાદિ મતનું પણ ખંડન કરી ખરા અંત ( મુનિ )નું સ્વરૂપ વગેરે બીના પણ સ્પષ્ટ જણાવી છે.
6
પહેલા સમયાઘ્યયનના ટૂક પરિચય પૂર્ણ થયા.
ખીજા વૈતાલીયઅધ્યયનના ટ્રૅક પરિચય, તેમાં પહેલા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં વિદ્યાર્યાદિ પદ્યના નિક્ષેપા જણાવતાં દ્રવ્યથી તથા ભાવથી વિદ્યાદિનુ સ્વરૂપ અને વૈતાલીય શબ્દના અર્શી કહી જણાવ્યું કે અષ્ટાપદે શ્રીઋષભદેવે આ અધ્યયન કહ્યું. પછી આ અધ્યયનના ત્રણ ઉદ્દેશાના ટૂંક સાર કહ્યો તે આ પ્રમાણે:-- પહેલા ઉદ્દેશામાં સમાધ અને અનિત્યપણાના ઉપદેશ કર્યાં, ને બીજા ઉદ્દેશામાં માનત્યાગાદિના ઉપદેશ કરી ત્રીજા ઉદ્દેશામાં કર્મ આછાં કરો, ભવસુખને અને પ્રમાદને તો વગેરે ઉપદેશ જણાવ્યા છે. એમાંના પહેલા ઉદ્દેશામાં સ્પષ્ટ કહ્યું કે બાધિ દુર્થાંભ છે, મનુષ્યાયુષ્ય પણ દુ`ભ છે. તેમજ માલ્યાદિ સર્વાવસ્થામાં મરણ થાય છે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org