________________
જેન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પરિચય)
છે તે મેાક્ષમાર્ગીયન કહેવાય. અહી` મેાક્ષનાં અવ્યાબાધ સુખ મેળવવાનાં સાધના અને તે સર્વની અને ભિક્ષાની મીના જણાવી છે. તથા અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ પણ કહ્યું છે. ૧૧.
૧૨. સમવસરણાધ્યયનના સાર્—અહીં ક્રિયાવાદી વગેરે ચારના ૧૮૦, ૮૪, ૩૨, ૬૭ મળી ૩૬૩ પાખંડીના મતાનું વર્ણન કરી જૈન દૃષ્ટિએ તે સર્વેની ન્યૂનતા જણાવી જૈનદર્શનની શ્રીના જણાવી છે. ૩૬૩ ભેદ આ સૂત્રની નિયુક્તિની ૧૧૯મી ગાથામાં કહ્યા છે. આ સૂત્રની ચૂર્ણિમાં, ટીકામાં, તત્ત્વાર્થવૃત્તિમાં તે આચારાંગસૂત્ર, ભગવતી સૂત્ર અને નંદીસૂત્રાદિમાં કેટલાક અજૈનવાઢાનુ વર્ણન કર્યું છે. બૌદ્ધોના ગ્રંથામાં અબૌદ્ધવાદાની નેાંધ કરી છે. તથા શ્વેતાદ્વૈતરઉપનિષદ્ વગેરે બ્રાહ્મણ ગ્રંથામાં પણ કાલ-સ્વભાવાદિની મીના જૂદા સ્વરૂપે વર્ણવી છે. વળી અહિન્યસહિતામાં ૩૨ દનાની મીના ટૂંકામાં વર્ણવી છે, તેમાં સાંખ્યને ગણ્યું નથી. પ્રસંગાનુપ્રસંગે વિવિધ પ્રકારે જૈનદર્શનના કેટલાક મન્તભ્યાની મીના અહીં ટીકાકાર વગેરે મહિષ - આએ વિસ્તારથી સમજાવી છે. ૧૨.
<
6
૧૩. યાથાતથ્ય અધ્યયનના સાર્—અહીં ધર્માંનું યથાર્થ સ્વરૂપે કહ્યું છે, તેથી ચાથાતથ્ય નામે આ અધ્યયન પ્રસિદ્ધ છે. શ્રીઆચારાંગસૂત્રના પાંચમા અધ્યયનની શરૂઆતમાં ‘ આવતિ' પદ્મ હેાવાથી જેમ તેનું નામ આવત છે, તેવી જ રીતે આની રારૂઆતમાં આદાન પદ હાવાથી તે નામે પણ આ અધ્યયન પ્રસિદ્ધ છે. તથા પાર્શ્વ સ્થાહિની બીના જણાવતાં ફરમાવ્યુ કે, તેવા અધમી સાધુઓ સમાધિમા`થી દૂર વર્તે છે. મુનિએ તપ, કુળ, બુદ્ધિ વગેરેના મદન કરવા, તથા સામેા માણસ મારા વખાણ ( પ્રાંસા ) કરે, એવી ચાહના પણ ન કરવી. તથા વિભાવના પરિહાર અને સ્વધમના સ્વીકાર વગેરે હકીકત પણ વિસ્તારથી સમજાવી છે. ૧૩.
૧૪. ગ્રંથાધ્યયનને સાર્——જેમાં પરિગ્રહનું સ્વરૂપ જણાવી તેને તજવાની મીના કહી છે તે ગ્રંથાધ્યયન કહેવાય. અહીં મુનિને હિતશિક્ષા ફરમાવી છે કે, હે મુનિ ! તારે સ્વચ્છંદી ન થવું, ગુરૂની સાથે રહી તેમના વિનય સાચવી, જે ભણાવે તેને પણ વિનય સાચવી ધનુ યચા સ્વરૂપ સમજીને હૃદયમાં ઠસાવી તે પ્રમાણે વત્તવું, તે બીજાને તે સમજાવવું. સ્યાદ્વાદનું રહસ્ય સમજીને તે પ્રમાણે પ્રરૂપણા કરવી. ૧૪.
૧૫. યમકીય અધ્યનના સાર–ચમક એ અલ’કાવિશેષ છે. તેમાં લેાકના કે ચરણના જે છેલ્લા અક્ષરો હોય, તે પછીના Àાકમાં કે ચરણમાં પહેલા અક્ષરરૂપ બને છે. આવી જાતના યમક શ્લાકો અહીં હાવાથી આનું નામ યમકીય કહેવાય છે, તથા આની શરૂઆતમાં જ્ઞમય' પદ્મ હોવાથી બીજુ નામ ‘નમર્ડ્સ’ કહેલ છે. પ્રભુ શ્રીમહાવીરદેવે કહેલા સંયમધના સાર બહુ વિસ્તારથી વર્ણન્મ્યા છે. પ્રભુ વીર સજ્ઞ હતા, સત્ય સંપન્ન હુતા, ને સર્વ જીવાની ઉપર મૈત્રીભાવ રાખતા હતા. આવા પ્રભુએ કહેલ ધ' સાચા છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org