SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત કાય છે તેની સિદ્ધિ, તથા પુરૂષાદિને ઉદ્દેશીને સાધુને એટલવાના વિધિ જણાવી, ‘નમોઢેર’ ઇત્યાદિ વચન સાધુથી ન મેલાય વગેરે મોના સ્પષ્ટ જણાવી છે. ખીજ શ્રુતસ્કંધના ચાથા ભાષાધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય સાધુએ ‘તું કાઢીયા છું' વગેરે ખરાબ ભાષા ન મેલવી. આહારાદ્ધિને અંગે સાવદ્ય ભાષા ન મેલવી. સાધુથી કોઈ મનુષ્યાદિને ‘ તું પુષ્ટ છે' વગેરે વચન ન ખેલાય. પછી શબ્દાદિને અંગે એટલવાના વિધિ જણાવી સામાને પૂરૂ સમજાય તે રીતે ક્રોધાદિ તજીને સાધુએ ખેલવુ' વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ચેાથા ભાષાધ્યયનના ટૂંક પરિચય પૂરો થયા. બીજા શ્રુતસ્કંધના પાંચમા વષણુાધ્યયનના પહેલા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં આના બે ઉદ્દેશાના ટૂંક સાર, અને વજ્રને લેવાના તથા પહેરવાના વિધિ તથા ‘ પાત્ર પના નિક્ષેપા કહી જણાવ્યું કે, ગુણવંત સાધુ જ ભાવપાત્ર કહેવાય. મુનિએ વજ્રને માટે બહુ દૂર ન જવું. પછી આધામિકના ભેદો કહી જણાવ્યું કે, સાધુનિમિત્તે ક્રીતશૈતાઢિ વસ્ત્ર ન લેવાય, ને અહું કીંમતી વસ્ત્ર ન લેવાય. પછી ચાર ભેદે વજ્રપ્રતિમાના અને ધેાયેલા વસ્તુને તડકે સૂકવવાના વિધિ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. બીજા શ્રુતસ્કંધના પાંચમા વસ્ત્રષણાધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં વસ્રને પહેરવાના વિધિ અને સાધુએ વાપર્યાં બાદ ગૃહસ્થને પાછું આપવાના વજ્રને અંગે અને ફ્રાટેલ વસને અંગે વિધિ જણાવી કહ્યું કે, મુનિએ તેવા વસ્ત્રાદિના વર્ણાદિ બદલી નાંખવા નહિ. તેનાદિ પ્રસ ંગે (ચાર ચારવા આવે વગેરે કારણે ) છૂપાવવા નહિ, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. બીજા શ્રુનસ્ક ંધના છટ્ઠા પાત્રૈષણાયનના પહેલા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં પાત્રને લેવાના તથા વાપરવાના વિવિધ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. બીજા વ્રત-કંધના છઠ્ઠા પાત્રષાધ્યયયનના બીન ઉદ્દેશાના ટ્રંક પરિય અહીં પાત્રને પડિલેહ્યા પછી આહાર લેવાના તથા પાત્રામાં પાણી વહેારવાના વિધિ વગેરે મીના જણાવી છે. બીજા શ્રુતસ્કંધના સાતમા અવગ્રહપ્રતિમાધ્યયનના પહેલા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં અવગ્રહપ્રતિમાના વ્યાદિ ચાર નિક્ષેપા, અને દ્રવ્યાવગ્રહાદિ તથા ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy