________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય )
પછ
વૈરાગ્યભાવ ધારણ કરે તે મુનિને ન ભેદનનું દુ:ખ સહેવુ. પડતુ નથી. વમાન બીનાને જોનારા મુનિને ભૂત-ભવિષ્યના વિચારો હેાતા નથી. પછી મહાયાગીશ્વરનું સ્વરૂપ અને આત્માના મિત્ર કોણ ? તે જણાવી આત્માને હિતકર ઉપદેશ આપ્યા છે. અંતે પ્રમત્ત અને અપ્રમત્ત જીવનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે.
ત્રીજા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહી” કષાયને તજવા માટે શ્રીતીર્થંકરના ઉપદેશ જણાવી કહ્યું કે જીવ પાતે કરેલા કને ભાગવે છે. પછી એક પાના જ્ઞાનની અને સર્વ પટ્ટાના જ્ઞાનની વ્યાપ્તિ જણાવી છે. પ્રમત્તને ભય હાય છે તે જણાવી સતાષનુ કુલ જણાવ્યું છે. આજ્ઞા પાલવામાં જ સંયમના ટકાવ રહેલા છે. પછી શસ્રની તે અસ્રની પરપરા અને માનાદિની સાથે માન માયા વગેરેની વ્યાપ્તિ જણાવી અંતે પશ્યક જીવને કર્યા લાયક કબ્યા વગેરે મીના વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે.
આ રીતે શીતાણીયાઘ્યયનના સક્ષિપ્ત પરિચય પૂરા થયા.
ચોથા સમ્યક્ત્વ અધ્યયનના ફ્રેંક પરિચય
અહીં શરૂઆતમાં સમ્યક્ત્વના નિક્ષેપા, અને તે બધાના કૃતાદિભેદે વિસ્તાર કરતાં પ્રસંગે વીરસેન સૂરસેનનું દૃષ્ટાંત કહ્યું છે. સમ્યગ્દષ્ટિ સિદ્ધિ પામે ને મિથ્યાર્દષ્ટિ સિાંદ્ધ ન પામે તે વાત અધનાં ને ઢેખતાનાં તથા શત્રુને જીતનારનાં તથા નહિ જીતનારનાં દૃષ્ટાંતા આપીને સમજાવી છે. પછી કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવથી માંડીને મસર જિન સુધીના વા . અસંખ્યાતગુણી કુમનિા કરે છે. જે આહારાદિમાં અનાસક્ત હોય તે શ્રમણ કહેવાય. તથા સવે જિનેશ્વર અહિંસાના ઉપદેશ આપનારા હોય. આસક્તને ભવભ્રમણ કરવું પડે. તથા પ્રમત્તની ખરાબી જોઈને ધીરપુરૂષ અપ્રમત્ત અને વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે. ચેાથા અધ્યયનના પહેલા ઉદ્દેશાના દ્ભક પરિચય પૂરા થયા.
ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશાના ઢંક પરિચય
અહી` શ્રવની અને નિર્જરાની વ્યાપ્તિ જણાવી કહ્યું કે સ`સારીને મરવાનું છે જ. સ્વચ્છ ંદી જીવા ભવમાં ભમે છે, તથા ક્રૂરતાનું ને અક્રૂરતાનું ફૂલ જણાવ્યું છે. કેવલીનાં વચન અને શ્રુતકેવલીનાં વચનમાં ક્રૂરક ન પડે તે જણાવી પછી આના દયાદ્રિ ગુણા અને અનાયના હિંસાદિ ઢાષા જણાવ્યા છે. માટીના લીલા ગાળા જેમ ભીંતે ચાંટી જાય, તેમ અવિક્ત આત્માઓને રાગાદિની ચીકાશને લઇને કર્મો ધાય છે, જેમ માટીના સૂકા ગાળા ભીતે ચાંટતા નથી, તેમ સ્નેહાÁિહત જીવા કમથી અધાતા નથી વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org