________________
૧૩
સ્માનનની ભાષા-વિચારણા
તેમની પદ્ધતિને ચેોગ્ય હાય એમ ભાગ્યે જ ગણી શકાશે. તેએએ શ્રી આનંદઘનજીનાં પો કે સ્તવનાની એક પણ પ્રત જોઈ હાય એમ સ્પષ્ટ જણાતું નથી અને તેઓએ જે છપાવ્યું છે તે ભીમશી માણેકની કાપી સિવાય જરા પણ વધારે નથી એમ બરાબર સાબિત કરી શકાય તેમ છે. આથી ઈમ” અને ‘એમ’ તથા કરીઆ’ અને ‘ક્રિયા’ સંબંધી ફેરફાર માટે તેઓ કાને ઉદ્દેશીને ખેલે છે તે સમજાતું નથી.
પ્રાંતિક ગુજરાતીના ફેરફારને અંગે તેએએ જે દાખલા આપ્યા છે તે બિલકૂલ અંધબેસતા નથી. ચા' ગુજરાતમાં નારીતિમાં વપરાય છે અને કાયાવાડમાં નરજાતિમાં વપરાય છે એમ તેએનું ધારવું તદ્ન ખાટું છે. રાજકોટ તરફના લાકે અને અમદાવાદ તરફ ચા પીધેા’એવું શ્રતિકટુ રૂપ વાપરે છે, પરંતુ કાઠિયાવાડને મોટો ભાગ ગોહિલવાડ અને ઝાલાવાડમાં તેમ જ મેટા ભાગે ગુજરાતમાં ચા પીધેા” એમ કાઇ ખેલતું નથી. ગાહિલવાડમાં ‘સાપારી’નરજાતિમાં વપરાય છે એમ તેઓ કહે છે એ પણ તદ્ન ગલત જણાય છે. સોપારી ખાધા' એવું તે મારા ગાહિલવાડના ત્રીશ વરસના વસવાટ દરમ્યાન સાંભળ્યું નથી. મળશુ” માના શ દત્ય જેવા કાઠિયાવાડમાં કઢિ વપરાતા નથી. અને ગુજરાતમાં ‘મલશુ” એવુ રૂપ વપરાતું નથી. કાઠિયાવાડની ભાષાને અંગે તેઓએ નિણૅય બતાવવામાં સજ્જડ થાપ ખાધી છે એમ લાગે છે. શ્રી આનંદઘનજીની ભાષામાં દત્યના પ્રયોગ વધારે છે એમ તેએ ‘મલશુ” એવા પ્રયાગ પરથી બતાવવા જાય છે. પ્રથમ તો કોઈ પણ પ્રતમાં એવેા શબ્દપ્રયાગ છે જ નહિ, સર્વત્ર ‘મળશુ” એવા જ પ્રયાગ છે, માત્ર મળબોધ લખવામાં ળને બદલે લ લખાય છે તેથી ‘મલ” એવા પ્રયાગ પ્રતામાં લખાય છે. કાઠિયાવાડમાં આવી જગ્યાએ શને બદલે સત્તા ઉપયાગ િથતા નથી. શુદ્ધ ગુજરાતીના ઉચ્ચાર બરાબર આ બાબતમાં કાઠિયાવાડમાં થાય છે અને તે શ્રી મહેતાના સાંભળવામાં આવ્યા નથી એ ખાસ નવાઇ જેવુ લાગે છે. કદાચ દત્ય સને બદલે ગ્રામ્ય કાઠિયાવાડી પ્રયાગમાં હુ વપરાય છે એમ ખતાવ્યુ` હાત તેા કાઠિયાવાડી ભાષાપ્રયોગને અનુ રૂપ થઈ શકત. ‘દરસણુ' એવા પ્રયાગ કાઇ પ્રતમાં નથી તેથી તે પરથી બતાવેલે નિર્ણય આડે માગે દોરનાર છે. મલ્રિનાથજીના રતવનની ચાથી ગાથામાંના ગાઢી' અને ‘કાઢી’ શબ્દો પર ચર્ચા કરી તેઓએ પદના અર્થની સમજણમાં જવાને પણ તસ્દી લીધી નથી એમ બતાવી આપ્યું છે. ‘ગાઢી’ એ ક્રિયાપદ નથી પણ વિશેષણ છે અને તે તેા સ્પષ્ટ મારવાડી શબ્દ તેને બદલે ‘ગાહાડી’ જેવું રૂપ આપવાનુ ખતાવી તે પર વિવેચન કરવું એ વાસ્તવિક નથી. ‘કાહાઢી’ એવા પ્રયોગ કઇ જગ્યાએ જોવામાં આવતા નથી. ‘ રિસાણી’ શબ્દને કાઠિયાવાડી કહેતા પહેલાં અઢારમા પદના પ્રથમ શબ્દ રિસાણી આપ મનાવે રે’ જોઈ લેવાની જરૂર હતી. આ ઉપરાંત ‘સગાઇ? શબ્દ આલાવાડમાં વપરાય છે એમ ધારી લેવામાં તેએાએ સજ્જડ થાપ ખાધી છે. ઝાલાવાડમાં વેશવાળ માટે ‘સગપણું” શબ્દ જ વપરાય છે, સગાઈ શબ્દ મારવાડના છે. એને માટે ઝાલાવાડની જ્ઞાતિના બંધારણના કાયદાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org