________________
શ્રી આનંદઘનજીનાં પદો
રાગ આશાવરી, અવધુ ક્યા સેવે તન મઠમેં, જાગ વિકન ઘટમેં. અવધૂ તન મઠક પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમેં; હલચલ મેટિ ખબર લે ઘટકી, ચિન્હ રમતાં જલમેં. અવધૂ. ૧ મઠમેં પંચ ભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા છિન છિન તેહી છલનકું ચાહે, સમજે ન બીરા સીસા. અવધૂ. ૨ શિર પર પંચ વસે પરમેસર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કેઈ વિરલા, નિરખે ધૂકી તારી. અવધૂ૦ ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપાજાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ. ૪
પદ આઠમું-સાખી. પૃ. ૧૭૪ આતમ અનુભવ લકી, નવલી કોઉ રીત; નાક ન પકરે વાસના, કાન ગહે પરતીત.
રાગ ધનાશ્રી અથવા સારંગ, અનુભવ નાથકું કયું ન જગાવે. મમતા સંગ સે પાય અજાગલ, થનતે દૂધ કહાવે. અનુભવ. ૧ મૈરે કહેતે ખીજ ન કીજે, તું ઐસી હી શિખાવે; બહાત કહેતે લાગત ઐસી, અંગુલી સરપ દિખાવે. અનુભવ૦ ૨ ઓરનકે સંગ રાતે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનંદા, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ૦ ૩
પદ નવમું-સારંગ, પૃ. ૧૮૦ નાથ નિહારે આપમતાસી. વંચક શઠ સંચકસી રીતે, ખેટે ખાતે ખતાસી. નાથ. ૧ આપ વિગુવણ જગકી હાંસી, સિયાનપ કૌણ બતાસી; નિજજન સૂરિજન મેલા ઐસા, જૈસા દૂધ પતાસી. નાથ, ૨ મમતા દાસી અહિતકરી હરવિધિ, વિવિધ ભાંતી સંતાસી; આનંદઘન પ્રભુ વિનતી માને, ઓર ન હિતુ સમતાસી. નાથ૦ ૩
પદ દશમું-ડી. પૃ. ૧૮૬ પરમ નરમમતિ ઔરન આવે.
પરમ૦ મોહન ગુન રોહન ગતિ સેહન, મેરી વૈર ઐસે નિપુર લિખાવે. પરમ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org