SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ શ્રી આનઘનજીનાં પુત ગાત અઢાવે; ચેતનભાત મનાત ન એતે, મૂલ વસાત કાઈ ની લાલ વિસીડી, પારખી પ્રેમખરીદ્ય બનાવે. પરમ૦ ૨ જાંઘ ઉધારી અપની કહા એતે, વિરહજાર નિસ મેાહી સતાવે; ખેતી સુની આનંદઘન નાવત, ઔર કહા કાઉ ટુડ બજાવે. પરમ૦ ૩ પદ્મ અગિયારમું -માલકોશ, વેલાવલ ટોડી. પૃ. ૧૯૧ આતમ અનુભવ રીત વરીરી. આતમ માર બનાએ નિજ રૂપ નિરુપમ, તિચ્છન્ન રુચિ કર તેગ ધરીરી. આતમ૦ ૧ ટાપ સન્નાહ શૂરકે। ખાના, એકતારી ચારી પહિરીરી; સત્તા થલમે મેહ વદારત, ઐ ઐ સુરિજન મુહુ નીસરીરી, આતમ૦ ૨ કેવલ કમલા અપ૭ર સુંદર, ગાન કરે રસરંગ જીત નિશાન ખાઇ વિરાજે, આનંદધન સગ પદ્મ ખારમું-સાખી, પૃ. ૧૯૭ ભરીરી; ધરીરી. આતમ૦ ૩ Jain Education International કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ, સુબુદ્ધિ રાધિકા નારી; ચાપર ખેલે રાધિકા, જીતે કુબજા હારી. રાગ રામગ્રી. ખેલે ચતુતિ ચાપર, પ્રાણી મારા ખેલે. નદ ગંજીફા કૌનગીનત હૈ, માને ન લેખે બુદ્ધિવર. પ્રાણી મેશ૦ ૧ રાગ દોષ મેહકે પાસે, આપ મનાયે હિતકર; જૈસા દાવ પરે પાસેકા, સારી ચલાવે ખીલકર, પ્રાણી મેરા૦ ૨ પાંચ તલે હૈં ક્રૂ ભાઈ, છક્કા તલે હૈ એકા; સબ મીલ હેાત બરાબર લેખા, યહ વિવેક ગનવેકા, પ્રાણી મેરે૦ ૩ ચઉરાશીમાંહે ક્રૂ નીલી, સ્યાહ ન તારી જોરી; લાલ જરદ ફિ આવે ઘરમેં, કખડુક જોરી વિછેરી, પ્રાણી મેરા૦ ૪ ભાવ વિવેકકે પાઉ ન આવત, તબ લગ કાચી ખાજી; આનંદધન પ્રભુ પાઉ દેખાવત, તે જીતે જીય ગાજી. પ્રાણી મેરા૦ ૫ પદ તેરમું-સારંગ, પૃ. ૨૧૦ અનુભવ હમ તેા રાવરી દાસી; અનુ આઈ કહાતે' માયા મમતા, જાનુ' ન કહાંકી વાસી. અનુ॰ ૧ રીજ પરે વાંકે સંગ ચેતન, તુમ કર્યું રહત ઉદાસી ? વરજ્યા ન જાય એકાંત કતકા, લેાકમે હાવત હાંસી, અનુ૦ ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy