________________
૫૫૬
શ્રી આનાનજીનાં પ
કહાં દિખાવું ઓરકું, કહાં સમજાઉં ભેર; તીર અચૂક હે પ્રેમકા, લાગે સે રહે ઠેર. સુહા. ૩ નાદ વિલુદ્ધો પ્રાણુકું, ગિને ન તૃણ મૃગ લેય; આનંદઘન પ્રભુ પ્રેમકી, અકથ કહાની કેય. સુહા. ૪
પદ પાંચમું-આશાવરી. પૃ. ૧૩૦ અવધુ નટ નાગરકી બાજી, જાણે ન બાંભણ કાજી. અવધુ થિરતા એક સમયમેં કાને, ઉપજે વિણસે તબહી; ઉલટપલટ ધવ સત્તા રાખું, યા હમ સુની ન કહી. અવધુ. ૧ એક અનેક અનેક એક કુની, કુંડળ કનક સુભાવે; જલતરંગ ઘટમાટી રવિકર, અગનિત તાહી સમાવે. અવધુ. ૨ હૈ નાંહિ હૈ વચન અગોચર, નય પ્રમાણુ સતભંગી; નિર૫ખ હોય લખે કેઈ વિરલા, ક્યા દેખે મત જંગી. અવધુ. ૩ સર્વમયી સરવંગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સો પાવે. અવધુ. ૪
પદ છઠું-સાખી. પૃ. ૧૪૪ આતમ અનુભવ રસિક કે, અજબ સુપે વિરતંત. નિર્વેદી વેદન કરે, વેદન કરે અનંત.
રાગ રામગ્રી. માહારો બાલુડે સંન્યાસી, દેહ દેવલ મઠવાસી. માહાર ઈડા પિંગલા મારગ તજી જગી, સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. માહાર. ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણું ધારી, ધ્યાન સમાધિ સમાસી. માહારે૨ મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી, પર્યકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન ઇદ્રી જયકારી. માહાર. ૩ થિરતા જોગ જુગતિ અનુકારી, આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી. માહારે ૪
પદ સાતમું-સાખી -પૃ ૧૬૪ જગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મેર ઝક ધાવત જગતમેં, રહે છૂટ ઈક ઠેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org