________________
૫૮
શ્રી
નથનજીનાં પા
મારા શુદ્ધ સ્વરૂપમાં પેાતાને મંદિરે તેડતા જ નથી, ત્યાં પછી મારે બીજો કાના વાંક કાઢવા ? માહરાજા જેવા બહાદુર યેદ્ધા સાથે લડાઇ લડવાની અને પેાતાનું ઘર જ સાજું... નહિ, પેાતાના લશ્કરમાં વ્યવસ્થા નહિ, પેાતાનુ બળ કેટલું છે તેના ખ્યાલ નહિ, પેાતાના લશ્કરને લડવાની સામગ્રી આપવી જોઇએ, તે માટે સરસામાન તૈયાર જોઇએ-વિગેરે વિગેરે કોઇ પણ બાબતમાં જ્યાં ઠેકાણું જ મળે નહિ ત્યાં પછી મારા નાથના વિજય કેવી રીતે થાય ? માડી ! હું નિષ્પક્ષ રહેવા ધણું ઝરુ` છું પણ ટૂંકામાં તમે સમજી લેજો કે મારું ઘર સાનુ' ન હેાવાથી-મારા નાથની પૂર્ણ અનુકૂળતા ન હેાવાથી હું તે કરી શકતી નથી અને એક બાજુએ ઢળી જાઉં છું.
*
ઘરણુ' તીરથ નહિં ખીજું
એ પ્રમાણે ઉપયાગી પાઠાંતર છાપેલી બુકમાં આપ્યું છે તેના અથ વિચારવા યાગ્ય છે. એ પાઠ એક પણ પ્રતમાં નથી તેથી પ્રતના પાઠ મૂળમાં રાખ્યા છે, પણ આ પાઠાંતર બહુ સુંદર છે એમ અથ વિચારવાથી જણાશે. આ સ તીથી આને વશ પડ્યા પછી મેં જે કર્યું અને મારી પાસે કરાવ્યું તેના હેવાલ કહેતાં મને શરમ આવે છે. તે મને શું કહેતાં હતા તેના સાર તમને ટૂંકામાં કહી દઉં તે એ છે કે-પેાતાના ઘર સિવાય તરવાના અન્ય માર્ગ નથી. જેનાથી તરીએ તે તીથ કહેવાય છે. અમારા તીથ સિવાય તમે ખીજી કોઈ પણ જગ્યાએથી તરી શકશેા નહિ-આ તેના ઉપદેશના સાર છે. પેાતાના મત ઉપર હઠ કદાગ્રડુ રાખી અન્યધર્મના શુદ્ધ સત્યાંશને પશુ સ્વીકારવા તરફ ઉપેક્ષા રહે એ પ્રમાણે સર્વ તીર્થીએ મને ઉપદેશ દેતા હતા. પેાતાના તીની પણ બારીકીથી શેાધ ન કરું તેવા હેતુથી મને કહેતા હતા કે ગઢૌજિાતુ ચે માવા ન તાંતળ ચોનચેસ્ અલોકિક ભાવામાં તક-બુદ્ધિ ચાલી શકે નિહ, તેવા ભાવામાં તે અમે કહીએ તે સત્ય-એમ કહી પેાતાને માથે પુરાવાના બોજો રહે છે તે ઉડાવી દેતા હતા અથવા ઉડાવી દેવા પ્રયત્ન કરતા હતા. વળી કોઈક કહે છે કે દરિતના તાડ્યમાનોપિ ન મક્કેૌનમંત્રિ હાથી શેરીમાં ડાખી દે તે કબૂલ કરવું પણ જૈન મંદિરના આશ્રય ન લેવે. આમાં સત્ય અંશ સમજવાની તક મળે તે પણ તેને જતી કરવાના માર્ગ બતાન્યા છે. દરેક તીવાળાએ પેાતાના વાડા ખાંધી તેની આજુબાજુ એવી વાડ મજબૂત બાંધી લેવા પ્રયત્ન કર્યાં છે કે તેમાંથી એક પણ પ્રાણી બહાર નીકળી વિશાળ વસુધાને પથ જોઈ જાણી ભાગવી શકે નહિ. અન્ય ધર્મપુસ્તક વાંચવાની ના કહેનાર, અન્ય ધર્મ – સ્વરૂપ સાંભળનારને અધમ ક્તિ પર મૂકનાર સત્યને પોતાની પાસે હોવાના દાવા કરે છે, અન્યને ફાંફાં મારનારા ઠરાવે છે અને પોતે જ સત્યસ્વરૂપજ્ઞ છે એમ ઉપદેશે છે અને તેના અંધ અનુયાયીવ એ વાતને સ્વીકારી પણ લે છે. આ પ્રમાણે હું માડી ! મારી પાસે એવાં એવાં કામે કરાવ્યાં છે અને મને એટલી રખડપટ્ટી કરાવી છે કે તેની વાત કહેતાં મને શરમ થાય છે. અન્ય તીથીએ આ જીવ પાસે કેવાં કેવાં કામ કરાવ્યાં છે અને મેહરાજાએ આ જીવને અજ્ઞાનમાં રાખી કેવા રખડાવ્યેા છે તેના હેવાલ આખા ઉપમિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org