________________
શ્રી આનઘનજીનાં પા
ભાવ —દુનિયામાં એવા નિયમ છે કે જખરા-વાચાળ અથવા ખળવાન માણુસ હાય તે લડાઈમાં નિખળ મનુષ્યને હરાવી દે છે; એટલે લડાઇ થાય ત્યારે તે લડાઈના વિષયને અંગે જે બળવાન હૈાય તે જીતે છે અને બળહીન હાય છે તે હારે છે. કેટલીક લડાઈ શબ્દની હાય છે, કેટલીક શસ્ત્રની હાય છે, કેટલીક ભાલા બંદુકની હાય છે. સ્થળ અને લડાઇના વિષયને અંગે જે જેમાં બહાદુર હાય છે તે તેમાં વિજય પામે છે પણ લડાઇની જમાવટ તે સરખે સરખા મજબૂત હાય છે ત્યારે જ થાય છે. એક પક્ષ ઘણા મજબૂત હાય ત્યારે તેા લડાઇનું પરિણામ શું આવશે તે ધારી શકાય છે અને પહેલેથી કહી શકાય છે; પણ સરખે સરખા મજબૂત માણસા લડાઇમાં ઉતરે ત્યારે લડાઈ પણ જોવા જેવી થાય છે ને પિરણામની ખબર પડતી નથી. કમનશીબે હાલની ચેતનજીની ખાખતમાં લડાઈ છે તે ધીંગા અને દુલની છે અને તેથી પરિણામ ધારી શકાય છે. ઠી'ગે ઢીંગાની લડાઇ હાય તા કાંઈ પણ આનંદ આવે તેમ નથી. એક બાજુએ માહુરાજા તેના પ્રબળ પિરવાર અને મહારથી ચાદ્ધાએ સાથે બહાર આવે છે, પેાતાની સાથે કષાય, નાકષાય, ઇંદ્રિયા અને ચોગા જેવા પ્રખળ સેનાનીઓને લાવે છે, વેદ જેવા તેના મહારથીઓ છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ પાતપેાતાના પ્રબળ પરિવાર સાથે બહાર પડ્યા છે અને સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યામાહની જેવી કાતિલ સ્ત્રીઓને પણ લશ્કરમાં સાથે લાવેલ છે. આની સાથે ચેતનજી વિપરીત, માયા મમતાના દાસ થઈ ગયેલ, પાતાના પરિવારનાં નામે પણ ભૂલી ગયેલ છે. એવા વિરુદ્ધ સયેાગેામાં લડવુ તે બાજુ ઉપર રહ્યું પણ એવા ખડયાષ્ઠાના રાજમાં મારા જેવી અબળા એક અક્ષરના ઉચ્ચાર પણ કરી શકે નહિ એ સ્વાભાવિક છે. પતિ જો હુમણાં જાગ્રત થઈ જાય, પેાતાનુ' સ્વરૂપ વિચારે અને તેને જાગ્રત કરવા નિર્ણય કરે, પેાતાના ખરા પરિવારને યુદ્ધમાં ઉતરવા સારુ આમંત્રણ આપે તે તેમનામાં એટલુ અચિંત્ય વીય છે કે સર્વેને એક સપાટામાં હરાવી દઈ, પેાતાની પાસેથી તે શું પણ તમામ જગ્યા પરથી તેને હડસેલી શકે; પરંતુ હાલ તેા તેએ પેાતાનું ખળ એકઠું કરતા નથી અને મેહરાજાના સમેવડીઆ પણ થતા નથી, ઊલટું મેહરાજા વિરુદ્ધ કાઈ તેઓને વાત કરે છે ત્યારે મારા પતિ એવુ ખેલનારની સાથે સામા છેડાઈ પડે છે અને માહુરાજા સાથે પેાતાને યુદ્ધ કરવાનું છે એ વાત જ વિસરી જાય છે. આવાં કારણેાને લઈને મારે તે ગુપચુપ બેસી રહેવુ' પડે છે અને મારા પતિ મેહુરાજાના રાજ્યમાં એટલા આસક્ત બની ગયા છે કે તેઓ તે જેમ કહે તેમ હાજી હા કરે છે. મારે ચેતનાને પણ તેમની સાથે ઘસડાવું પડે છે. આપને સુવિદિત છે કે હું પતિથી જૂદી નથી, પતિ જ્યાં જાય ત્યાં મારે જરુર જવુ તે પડે જ છે અને પતિ કહે તેમ કરવુ પડે છે. પિત તે હાલ માહુરાજાના રાજ્યમાં તેઓ કહે તેમ કરે છે, તેના નચાવ્યા નાચે છે અને તેના હુકમ ઉઠાવે છે. બિચારા ભૂલી જાય છે કે આ વિભાવમિત્રા તા પારકા છે અને તજી જનારા તથા તજવા યાગ્ય છે. અને આ ભૂલને પરિણામે મારે પતિ સાથે મેહુરાજા સામે
ર૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org