SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પર૩ અડતાલીસમુ પ ઉત્થાપનાર, ચલાવનાર કે રાખનાર સર્વ ઘરઘરના ધંધા કરે છે, પરંતુ એના સાક્ષી શેાધીએ તા કાઇ મળે તેમ નથી. એક હકીકત સ્થાપન કરવા માટે જેમ ન્યાયાસન પાસે સાક્ષી રજૂ કરવા પડે છે અને સાક્ષીની તપાસ અને ઉલટપાલટ તપાસ ઉપરથી સત્ય શોધી કાઢવામાં આવે છે તેવું અત્રે કાંઈ નથી. અત્રે તે એકની વાત બીજો ઉપાડી મૂકે છે, સવ પાતપેાતાને ઠીક લાગે તેમ હાંકે છે અને કઇ એક બીજાના સત્યના અંશને માટે થતી પ્રતીતિ પણ કબૂલ ન કરતાં પેતપેાતાની વાત જ કર્યાં કરે છે. આવા દુરાગ્રહને લીધે હૈ માડી ! હું નિષ્પક્ષ રહી શકી નથી. સર્વ સત્યના અંશ સમજનાર અને નય તથા પ્રમાણના જ્ઞાનની વાતા તર્કથી ગળે ઉતરી શકે તેવી દલીલ કરનાર શ્રીજિનેશ્વરના સર્વ સત્યગ્રાહી જ્ઞાનમાં પણ જો ઘરના ધંધા ખાતર ચેતનાને પ્રેરવામાં આવે તે તે એકપક્ષી બની જાય છે. ઉપર ઉપરની ધામધુમ, ગચ્છના તકરારા અને મતમતની લડાઇએથી ચેતનાની સ્થિતિ ત્યાં પણ કેવી થઈ ગઈ છે તે અવલેાકન કરીએ તે આપણે સમજી શકીએ તેમ છીએ. આવી રીતે માડી ! હું' તે જ્યાં ગઇ ત્યાં મારે અનેક દુ:ખ સહન કરવાં પડ્યાં છે, કેટલીક વાર તે મારું અસ્તિત્વ પણ સુકાઈ ગયું છે, કેટલીક વાર મારી હયાતી નકામા જેવી બની ગઈ છે, કેટલીક વાર મારું' સ્વરૂપ છિન્નભિન્ન થઈ ગયું છે. આવી રીતે મારે માથે સમ્યગ્ જ્ઞાનને અભાવે મારા પતિએ અથવા મારા પતિના વિભાવમિત્રએ એટલું કર્યું” છે. કેહું તમને તેનું વર્ણન આપી શકતી નથી. વાત એક જ કે-સત્ય સમજના ગભીર પ્રયાસ અત્યાર સુધી બહુ થાડાએ કર્યાં છે અને તેને લઇને મારી વર્તમાન અતિ દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઇ છે. મેં' નિષ્પક્ષ રહેવા ઘણા પ્રયત્ન કર્યાં પરંતુ અત્યાર સુધી મારામાં જે મતની ફૂંક મારવામાં આવી તેને હું વળગી પડી છું અને તેને લઇને એક પક્ષમાં ઢળી ગઈ છું. धींगो* दुरबलनें ठेलीजें, ठींगेx ठींगो बाजे; બન્નઢા તે ક્રિમ+ મોછી ચક્ષીણ્, વદ મોદ્રાને: રાગે. માયટી૦૬ “ જખરા—ખળવાન માણસ નબળાને હરાવે છે, મજબૂતે મજબૂત માણુસ લડે છે ( અને તેમની લડાઈ જામે છે ). પણ અમે તે) અબળા સ્ત્રી તે આવા મોટા ચાન્દ્રાના રાજમાં ખેલી પણ કેમ શકીએ ? ” * • ધીંગઇ દુરબલનઇ ડેલીજે ' એવા પાાંતર એક પ્રતમાં છે. X - હીંગ ડીગા વાજૈ ” એ પ્રમાણે પાઠાંતર તે જ પ્રતમાં છે. અથ એક જ છે. + • અબલા ઇમ કિમ એલી શકી ' એ પ્રમાણે પાઠાંતર છે. " : ‘ એવડુ' જોધાને રાજૈ ' એ પ્રમાણે પાઠાંતર પ્રતમાં છે. ‘ એ ' અક્ષર ત્રીજી પંક્તિ સાથે લેવાની રાગ પ્રમાણે જરૂર લાગે છે, · એવ ું ' એ શબ્દ બેસતા નથી. આ પાઠાંતર વિચારવા યોગ્ય છે. ૬ ધીંગે=જબરા. દુરબળ=નબળા માણસને. ટેલીજેહરાવે છે. ઢીંગા=મજબૂત. બાજૅલડે. અબળા સ્ત્રી બડ જોદ્દા માટા યાહા, લડવૈયા. રાજે રાજમાં, સત્તામાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy