________________
૫૧૬
શ્રી આન’ઘનજીનાં પા જાગ્રત થતી નથી, ઉલટી તે વધારે અશુદ્ધ થતી જાય છે અને માયાષાયથી કાઁપત્તિ વધારે થાય છે અને તેના રસ પણ વધારે અને આકરા તીવ્ર થઈ પડે છે. શાસ્ત્રકાર તેટલા માટે કહે છે કે-આ જીવે મેરુ પર્યંત જેટલા ઊંચા ઢગલા થાય તેટલા આઘા મુહપત્તિ કર્યાં છે. મતલબ અનેક વાર બાહ્ય દૃષ્ટિએ ચારિત્ર લીધું અને મસ્તક મુડન કરાવ્યું, પરંતુ તેથી કાંઇ વળ્યું નહિ. બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તેમાં યથાર્થ દૃષ્ટિએ કાંઈ લાભ થતા નથી. એ તેા એક પ્રકારના બાહ્ય વેશ જ છે. શ્રીમાન્ યશેાવિજયજી ઉપાધ્યાય એક
સ્થળે કહે છે કે
મુંડ મુંડાવત સબહી ગડરીઆ, હરણ રાઝ અન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતુ. હું ધામ. એત પર નહિ યાગકી રચના, જો નહિ મન વિશ્રામ, ચિત અંતર પર છલવેક ચિંતવત, કહા જપત મુખ રામ; જબ લગ્ન આવે નહિ મન ઝામ,
માથું મુંડાવવાથી, વનમાં રહેવાથી, જટા ધારણ કરવાથી, ભસ્મ લગાવવાથી અથવા મજૂરી કરવાથી લાભ થતા હાય તેા ગાડર (ઘેટા ), હરણ, રાઝ અને ગધેડા એ સ કરે છે; પરંતુ એ બાહ્ય ભાવ પર ચેાગની રચના થતી નથી, ખાદ્ય ભાવથી રામનું નામ લેવામાં આવે પરંતુ મનેયાગની સ્થિરતા ન હેાય તે સ નકામાં છે. એ જ પદમાં આગળ તેઓશ્રી કહે છે કે
વચન કાચ તાતે તુ
માટે છેવટે કહે છે કે
Jain Education International
ગાયે દ્દઢ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; ન લહે શિવસાધન, જ્યું કણ સુને ગામ.
જગત
જહ
પઢો જ્ઞાન ધરા સમ કિરિયા, ન ફાવે મન ઠામ, ચિદાનન્દઘન સુજસ વિલાસી, પ્રગટે આતમ રામ. જમ
આ વસ્તુસ્થિતિ છે. એવા શુદ્ધ સાચા ઉપદેશ આપનારા અને તેને યથાર્થ સ્વરૂપે સમજનારા બહુ અલ્પ હાય છે. ચેતનાની અહીં જે ફરિયાદ છે તે માથું મુંડાવવાની કે લાચ કરાવવાની ખાખત નથી, તેના કહેવાના આશય એ છે કે-ચેતનજીએ મુંડન અને લાચમાં પરિપૂર્ણતા માની લીધી છે, પણ મન વચન કાયાના યાગાની લગામ હાથ કરવા માટે એ તે શિવસાધન છે. સાધનને જે સાધ્ય માની લેવામાં આવે તે મહાઅનથ થઈ જાય અને કમનશીએ ચેતનજીના સંબંધમાં એમ વારંવાર બન્યું છે, તેથી ચેતનજીને કહે છે કે-તમે જો આત્મારામને પ્રગટ કરવા ઈચ્છતા હૈ। । સંયમક્રિયા કરા, જ્ઞાન ભણા અને તે ઉપરાંત ખાસ કરીને મનને ઠેકાણે ઠેકાણે દોડાવા નહિ, એને સ્થિર રાખા, એને અંકુશમાં રાખો. મનની ચંચળતા કેવી છે અને એને સ્થિર કરવાની કેટલી જરૂર છે તે સંબંધમાં શ્રી આનંદઘનજી મહારાજે મનડુ કમહી ન ખાજે હાજિન' એમ કહીને
For Private & Personal Use Only
www.jainelibrary.org