SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું પ ૫૧૫ અનેક ધતીંગા ચાલે છે. તે સ ધતીંગાની વિગત આપવાનો અત્ર અવકાશ તેમ જ જરૂર નથી, સના અનુભવના તે વિષય છે. વાત વિચારવાની એ છે કે-ધર્મને નામે એવા ગોટા ચાલે છે કે તે સબંધમાં આંખ ઉઘાડીને જોવાની ખાસ જરૂર છે. અમુક ધર્મની આચરણા કરવાથી જ સાધ્યપ્રાપ્તિ થતી નથી, ખાસ વિચારણા ચેતન અને ચેતનાના સંબંધ વિચારવાની અને તેને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની હાવી જોઇએ અને તેમાં ધ ને નામે પણ જેટલા પ્રત્યવા આવે તે સ ત્યાજ્ય સમજવા જોઇએ. ચેતનાની કેવી સ્થિતિ થઈ છે તે હજી પણ વિચારીએ. * कोई मुंडी कोई लोची, कोईंए केश लपेटी; + कोई जगावी कोई सुती छोडी, वेदन किणही न मेटी. मायडी० ४ “ કાઇએ મારું' મસ્તક મુડાવ્યું, કોઇએ લાચ કરાબ્યા, કાઇએ મવાળાવડે મને વિ'ટી દીધી, કોઇએ મને જગાડી, કાઇએ ઊઁધતી તજી દીધી; ( પણું ) મારી વેદના કોઇએ મટાડી નિહ. "" ભાવ–માડી ! મારા કેવા કેવા હાલ કર્યાં તે તે તમે સાંભળે, કાઇએ મારા પતિનાં દાઢી-મુછ અને માથું મુડાવ્યાં અને કોઇએ ખાલને લગ્ન કરાવ્યા. કેટલાક પંથના સાધુએ મુંડન કરાવે છે તે પ્રસિદ્ધ છે. જૈન ધર્મના સાધુએ માથે તથા દાઢી-મુછે લાચ કરાવે છે. ધનુ યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર માત્ર ઉપર ઉપરના દેખાવ કરવા માટે અથવા પેાતાની ધર્મી તરીકે છાપ પાડવા માટે માત્ર માથું વિગેરે મુંડાવવામાં આવે અથવા તે તે સ્થાનેા પરના ખાલના લોચ કરવામાં આવે તે તે અપારમાર્થિક છે. સ્થૂળ શરીરની દરકાર ન કરતાં તેને દરેક પ્રકારે કષ્ટ આપી તેનામાં ત્રણ પ્રકારની ચેાગસ્થિરતા લાવવી અને ખાસ કરીને રાગદ્વેષની પરિણતિ ઓછી કરી ચિત્તને સ્થિર કરી દેવું એ લાચાદિ કષ્ટના હેતુ છે તે ન કરતાં માત્ર બાહ્ય ભાવ ધારણ કરવા માટે અને લેાકેામાં ધર્મને નામે વહીવટ ચલાવવા માટે મુડન કે લેચના ઉપયાગ કરવામાં આવે તે ચેતના * ‘કણે ’ એવા પાઠ છાપેલી બુકમાં છે. ‘ કાઇ મુંડી કાઇ લાગી ' એવા પાઠ એક પ્રતમાં છે. એક પ્રતમાં ‘કાઇ મૂકી કાઇ લુચી ' એવેા પાડે છે. મૂકી એટલે મૂક કરી, ખેલતી બંધ કરી × ‘કુંણે કસૈ લપેટી ' એવા પાઠ છાપેલી બુકમાં છે. + છાપેલી બુકમાં · એક પખા મેં કાઇ ન દેખ્યા ’ એ પ્રમાણે ત્રીજી પ`ક્તિ આપી છે તે પ્રમાણે કાઇ પ્રતમાં નથી. એ પંક્તિ પાંચમી ગાથાની ત્રીજી પંક્તિ તરીકે આવશે. * એક પ્રતમાં · માહરી વેદના કિહી ન મેટી ' એવેા પાઠ છે. માહરી શબ્દની જરૂર નથી, ગાન કરતાં તે પાઠ ઉતાવળ કરીને ખેલવેા પડે છે. ૪ મુંડી=મસ્તક મુંડાવ્યું. જાગ્રત કરી. મેટી=મટાડી, લાચીલેાચ કરાવ્યો. કૅશ=મવાળા-બાલવડે, લપેટી વિ’ટાળા, જગાવી= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy