________________
૪૮૪
શ્રી આન ઘનજીનાં પદા
પ્રસંગે શુદ્ધ ચેતનત્વના વિરહુકાળ દૂર કરવા પ્રબળ ઈચ્છા બતાવી છે, તે દશા લાંખા વખત સુધી રહે તે બહુ લાભ થાય. એને માટે ચેતનજીને મેહરાજા સાથે માટી લડાઇ લડવી પડે છે, તેનું સ્વરૂપ હવે પછીના પદમાં બતાવવામાં આવશે. અત્રે જે વાત કરી છે તેને ભાવ બતાવવામાં વિષમ અને અંગે કેટલીક અચર્ચા કરવી પડી છે, પરંતુ ગમે તે અર્થ કરતાં એક ભાવ સ્પષ્ટ રીતે નીકળી આવે છે અને તે માયા, મમતાનુ વિરસપણું અને ચેતનત્વનું વિશુદ્ધપણું બતાવે છે. એ ભાવ સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં લઇ ચેતનજીને પ્રાપ્ય ધર્માં પ્રાપ્ત કરવા અત્ર સૂચના છે અને વિભાવના ત્યાગ કરવા આગ્રહ છે. ભાવનૌકાની જે વાત પ્રથમ પટ્ટમાં કરી છે તેના ભાવ આ પદમાં વિશેષ સ્પષ્ટ થાય છે. એ ભાવ સમજી તેવી નૌકા પ્રાપ્ત કરવા દૃઢ પ્રયાસ કરવાથી મહાદુઃખમય વિભાવદશાના અંત આવશે. તેથી ઘાટઉતારણુ નાવની યાચના ઉચિત રીતે ઉચિત શબ્દોમાં ઉચિત સ્થાનકે થઈ છે તે ખરાખર લક્ષ્યમાં રાખવું અને લક્ષ્યમાં રાખીને તે મેળવવા દૃઢ ભાવના કરવી અને તેને માટે યાગ્ય સાધના એકઠાં કરવાં,
64
પદ છે તાલીશમુ
રાગ–ટાડી
ચતુર ચેતન ! ખુલ્લા મેદાનમાં લડીને અનાદિ કાળથી ધારણ કરેલી શ્યામતા અથવા મ્હાનાં કાઢવાની ટેવ છેાડી દઇને મેાડુરાજાના લશ્કરને જીતી લે, અથવા ચતુર ચેતન ચેાગાનમાં લડે છે અને ઉપર કહ્યું તેવી રીતે મેહરાજાના લશ્કરને હઠાવે છે. ”
चेतन चतुर चोगान लरीरी. चेतन०
*जींत लै मोहरायको लसकर, ÷मिसकर छांड अनादि धरीरी. चेतन० १
ભાવ–ઉપરના પદમાં જણાવ્યું તેમ અનુભવષ્ટિ ચેતનજીની પેાતાની છે અને માયામમતાની મેદષ્ટિ દેંગે કરનારી છે તેથી વિષમ વાહિનીના વિશાળ પટ ઉત્તરવા માટે ભાવનોકાની ચેતનજી યાચના કરે છે. હવે ચૈતનજીને સ'સારમાં સાવનાર અને અ ંધ કરી દેનાર માહુરાજા છે એની અને ચેતનજીની વચ્ચે જબરજસ્ત લડાઇ થાય છે. જ્યારે માહ રાજાને માલૂમ પડે છે કે-સદ્યાગમની સાખતમાં પડી જઇને ચેતનજી તેા માહુને તજી
Jain Education International
* જીત લે એવે! પાર્ટ એ પ્રતામાં છે.
- મસકરી એવા પાઠે એક પ્રતમાં છે અને એક પ્રતમાં મસકર' પાડે છે. એ પાઠના અથ મશ્કરી એટલે ઠેકડી એમ કરીએ તો ગંભીરતાને અભાવ એ અ થઇ શકે છે.
૧ ચેતન=હે ચેતન! ચતુરચાલાક, ચોગાન=ખુલ્લા મેદાનમાં. લરીરીલડીને, લડે છતી લે. મિસકર=સ્યામતા, ઝ્હાનાં કાઢવાં તે. આ બન્ને અથ જૂદા છે અને બન્ને છે. છાંડાડી ને. અનાદિ ધરીરી=અનાદિ કાળથી ધારણ કરી છે તે, અનાદિ કાળથી રાખેલી.
છે. છત લે= અથ ટી શકે
For Private & Personal Use Only
www.jainelibrary.org