________________
પીસ્તાલીસમું પ
૪૯
ભાવ એ છે કે-મારે હવે સ ઇંદ્રિયસુખની પર્યાપ્ત તારામાં છે, મારું દેખવું, જોવુ, ખાવું, સાંભળવું એ સ તારામય છે, મને હવે એમાં જ આનંદ આવવાના છે, બીજી કાઇ વાત મને રુચે તેમ નથી અને મારી ઇંદ્રિયાની પ્રવૃત્તિ અત્યાર સુધી જે પૌદ્ભગલિક પદાર્થમાં હતી તે દૂર કરીને હવે હું તેના સદુપયોગ કરવા ઉદ્યત થયો છું અને તેમ કરવા માટે તેની દિશા અત્યાર સુધી વિભાવ તરફ હતી તે ફેરવીને હવે સ્વભાવ તરફ વાળી લેવાને મેં નિર્ણય કર્યો છે. પગેરીના અથ પાકું-ખરેખરું' એમ કર્યાં છે તે અનુમાન પરથી સંબંધાનુસાર કરેલા છે.
શુદ્ધાવમેધ થાય ત્યારે ચેતનજીની આવી જ દશા થાય છે. તેને તે વખતે સબંધનુ અસ્થિરપણું અને વિષયેનું વરસપણું સ્પષ્ટ સમજાય છે અને તેને પ્રસંગે તેને નિશ્ચય થાય છે કે હવે પેાતાની સર્વ શક્તિના ઉપયેગ અનુભવષ્ટિને વધારે વિકવર કરવામાં કરવા, કારણ કે પાકું દરશન ફ્સન લય અને પાન એ જ છે એમ તેને સમજણપૂર્વક વ્યક્ત થાય છે. આવી શુદ્ધ દશા ચેતનજીની કાઈ કાઈ વાર થઇ આવે છે તેવા પ્રસંગના અને તેટલા લાભ લેવા ચેાગ્ય છે. આખા મનુષ્યજીવનમાં એકાદ વખત પણ જો એવા પ્રસંગ બની આવે અને તે વખતે પેાતાની ચેાગ્યતા સમજી યાગ્ય અંકુશ તળે ચેાગ્ય નિશ્ચય થઈ જાય તેા તેના લાભ બહુ મળે છે અને તે પ્રસંગે જે સ્થિતિ એક વિજળીના ઝબકારાના આકારમાં થઇ આવી હાય છે તેના લાભ વારવાર–ચિર કાળ અને યાવત્ અનંત કાળ સુધી મળે છે. આવા પ્રસંગ જિંદગીમાં જ્યારે મળી આવે ત્યારે તેને પૂર્ણ લાભ લેવા સાથે તે પ્રસંગે ચેાગ્ય નિય કરી લેવા અને તે નિણુ ચે ગમે તે ભાગે ન ફેરવવાના દૃઢ નિશ્ચય કરી રાખવાથી સાધ્યનું સામીપ્ય થવા સાથે જીવનસાફલ્ય થાય છે.
प्राननाथ विछुरेकी वेदन, पार न पावु ÷ अथाग थगोरी;
आनंदघन प्रभु दरसन ओघट, घाट उतारन नाव मगोरी, ठगोरी० ३ પ્રાણનાથના વિરહની વેદના ઇંડા ન આવે એવી હાવાથી તેને પાર પામી શકતે નથી. આનંદઘન પ્રભુનાં દર્શનરૂપ વિષમ માર્ગ છે, (તદ્રુપ) સ’સારસમુદ્રને ઘાટ ઉતરવા માટે હું નાવડીની માગણી—યાચના કરું છું. ”
66
* આવા શબ્દ દ્વારકા સ્પર્શી આવ્યાં' એમાં પણ વપરાય છે. એના અથ દ્વારકાની ભેટ કરી આવ્યા યાત્રા કરી આવ્યા એમ થાય છે. એટલે ચેતનજીની યાત્રાના વિષય હવે અનુભવદૃષ્ટિ થઈ છે, તેથી આ અ ઘટના યુક્ત જણાય છે.
*
• અથાગને બદલે નયાવું ' શબ્દ એક પ્રતમાં છે. અ સમજાતા નથી. અશુદ્ધ હશે એમ અનુમાન થાય છે.
૩ પ્રાંનનાથ પ્રાણના રક્ષગુ કરનાર વિષ્ણુરેકા-વિરહની. વેદન–પીડા. પાર-છેડા. પાવું-પામુ. અથાગ-૪ના થાગ-પાર-છેડા ન આવે તેવુ. થગેા સ્થળ, દરસન ઝાંખી. એઘટ- અવટ, વિષમ ઘટરસ્તો. ધાટ–સંસારસમુદ્રનેા આરા. ઉતારન-ઉતારવાને માટે. નાવ-વહાણ. મગેારી-માગુ છુ, યાચના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org