________________
ચાલીસમું પ
૪૩
વ્યવહારના પ્રત્યેક કાર્ય કરતી વખતે પણ આપણી માન્યતા પ્રમાણે સુખ મેળવવાની ઈચ્છા હાય છે, ધાર્મિક પ્રગતિ કરતી વખતે નિરાબાધ અક્ષય સુખ પ્રાપ્ત થાય, સુખપ્રાપ્તિ થયા પછી તે નિર ંતર એક સરખી સ્થિતિમાં બન્યું રહે અને તે સુખથી અવિચ્યુતિ કઢિ પણુ થાય નહિ એવું સુખ જો આત્માને પ્રાસન્ય હોય તેા તે ખાસ મેળવવા ચાગ્ય ગણી શકાય. ઉપરની પ્રથમ ગાથાના છેવટના ભાગમાં આપણે સ્પષ્ટ રીતે જોઇ ગયા કે વૈશેષિક, બૌદ્ધ અને સાંખ્ય તથા મીમાંસકા મુક્તિનું સ્વરૂપ સમજે છે તે પ્રમાણે તેમાં કાઇ પણ પ્રકારનું સુખ નથી. આ દનધર્માં થયા. એ ઉપરાંત પુરાણુ સંપ્રદાયે જેનુ સ્વરૂપ પણ આપણે વિચારી ગયા તેમાં પણ મેાક્ષમાં સુખપ્રતિ થાય અથવા ત્યાંથી ફ્રી વાર દેહ ધારણ કરવાનું કદિ પણ રહે નહિ એવી સિદ્ધિ કાઇ સંપ્રદાયે ખતાવી નથી. આવી સુખપ્રાપ્તિ જો ફાઈ માગે બતાવી હાય તા તે સર્વજ્ઞકથિત શ્રી જૈન શાસનમાં જ છે અને તેઓએ જે પ્રત્યેક આત્મવાદ ખતાન્યેા છે તેમાં બહુ આનંદ પ્રાપ્ત થાય અને તે મેળવવા પ્રયત્ન કરવાની ઈચ્છા રહે તેવું છે. જો ચેતનજી અન્ય મહાત્ સત્તામાં લય થઇ પેાતાનું વ્યકિતત્વ સર્વથા ખાઇ એસતા હાય તેા પછી તેનુ' વ્યક્તિત્વ નાશ કરી તેની સિદ્ધિ કરવામાં અથવા તેના અભેદભાવ સ્થાપિત કરવામાં લાભ શું એ પણ સમજાતું નથી. સુખ મેળવવાની અને તેને સ્પષ્ટ ખ્યાલ થયા પછી તેને માટેનાં સાધના યોજવાની ઇચ્છા સર્વ જીવાને રહે છે, પશુ જો તે સુખ મેળવવા જતાં સ્વત્વને જ નાશ થઈ જતા હાય તે પછી મેળવ્યું શું કહેવાય ? સ્વનું અભિમાન ત્યાજ્ય છે પણ સ્વના વિકલ્પ પણ ન રહે તેા સવથા અંધકાર સ્પષ્ટ જણાય છે એમ કલ્પના કરવાથી સમજાશે. જેએ આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી એવા ચાર્વાકાદિને માટે તે અત્ર પ્રશ્ન રહેતા જ નથી, પણ બૌદ્ધ ક્ષણિકવાદી છે તેને પણ મુક્તિમાં કોઈ પ્રકારનુ સુખ નથી એ આપણે ઉપર જોઈ ગયા. પ્રાકૃતિક સંબંધ માનનાર અથવા સર્વ ભાસ માયાકૃત માનનારને પણ લયમાં અથવા પ્રકૃતિ દૂર કરવામાં કોઈ પણ પ્રકારનું સુખ નથી એ વાત મનમાં સ્પષ્ટ થાય છે. ત્યારે પ્રત્યેક આત્મવાદનું સ્વરૂપ ખરાખર બંધમેસતું અને આનંદપ્રદ લાગે છે. આથી પ્રત્યેક આત્મવાદમાં કામણુ લાગે છે. જેમ કાઇ સ્રીએ પતિ પર કામણુ કર્યુ. હાય ત્યારે તેના ઉપર તેને બહુ રાગ થાય છે અને તેને પતિમાં કામણુ જણાય છે અને તે સિવાય અન્ય ઉપર રાગ થતા નથી; તેવી રીતે અહીં પ્રત્યેક આત્મવાદ એવા સુંદર લાગે છે કે જાણે તેણે કામણુ કર્યું" હાય નહિ ? એવા અત્ર ભાવ છે. એ પ્રેરક અને આકર્ષીક પ્રત્યેક આત્મવાદનું સ્વરૂપ જેમ બને તેમ વધારે વિસ્તારથી અને સ્પષ્ટતાથી વિશાળ શાસ્ત્રગ્રંથદ્વારા સમજવા ચાગ્ય છે. ગ્રંથગૌરવ થવાના ભથથી અત્ર તે તેની રૂપરેખા માત્ર ઉપરની ગાથામાં બતાવી છે અને તેનાથી કદાચ તેમાં કામણુ જોઈએ તેવું ન લાગતુ હાય તા તે વિષય ઝળકાવવાની મારી અલ્પતા સમજવી, બાકી આત્મવાદના આ વિભાગ એટલેા રમણીય અને આકષક છે અને તેના સંબંધમાં તર્ક અને ન્યાયની કાર્ટિને અનુસરીને વિશેષ ગ્રન્થામાં એટલું બધું લખાયલું છે કે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org