________________
४२०
શ્રી આનંદઘનજીનાં પદા જેની મુક્ત
હર્તા માન્યા છે અને કર્મના નાશ થવાથી જેની મુક્તિ માની છે તથા દશામાં વ્યક્તતા શ પામતી નથી તે વાત રુચે છે, એ વાત મને નયનિક્ષેપ અને ન્યાયની કાટિથી 'ધબેસતી જણાય છે અને તે વાતમાં આત્માનું વ્યકિતત્વ રહેતુ હાવાથી મારા પતિ તરીકે તેના ઉપર મારા પૂર્ણ ભાવ-રાગ-આકષ ણુ થાય છે. અન્ય કલ્પનાથી માઢું મીઠું થતું નથી, કારણ કે આત્માની હયાતી ન સ્વીકારનારા અથવા તેનુ’ અસ્તિત્વ ન સ્વીકારનારા અને મારા પતિને પરતંત્ર ખનાવી દેનારાઓની વાત મને પસંદ્ન ન આવે તે બનવાજોગ જ નથી. મારા પતિ વગર જે વાતચીત–ગાછી થાય છે તે જંગલમાં ન કરવા જેવી નકામી છે, મને તેના પર જરા પણ પ્રીતિ થતી નથી અને કોઇ સાધારણ સ્ત્રીને પણ પતિની એવી દશા થતી જોવી ગમે એ હું માની શકતી નથી. જો આત્માનું વ્યકિતત્વ રહેતું જ ન હેાય તે પછી સવાઁ ક્રિયા કરી તેને પ્રકૃતિ-કમ આદિથી મૂકાવવાની જરૂર શુ છે ? શાને માટે કરવું ? કેકને માટે કરવું ? જે કરણીનુ ફળ આત્માના અન્યમાં લય થવામાં આવે તે કરણી નકામી છે, ઉપયાગ વગરની છે, શક્તિના નકામા વ્યય બતાવનાર છે. આવી ક્રિયાએ ટૂંકામાં કહીએ તેા વર વગરની જાન જેવી છે. જેએ આત્માને માનતા નથી તે મત તા મને ઇષ્ટ નથી જ, પણ જેઓ તેની હયાતી સ્વીકારે છે તેએ પણ તેને છેવટે લય અથવા વ્યકિતત્વનાશ માને તે તે વાત પણ કઈ રીતે મને પસંર્દ્ર આવતી નથી. આ પ્રમાણે શુદ્ધ ચેતના કહે છે તે પતિપરાયણા સતી સ્ત્રીને ઉચિત છે, એ સમજે છે કે એનું શુદ્ધ ચેતનત્વ પ્રગટ કરવા જતાં આખરે ચેતનજી એક વ્યકિત તરીકે સર્વથા નાશ પામી જશે ત્યારે પછી એવી ક્રિયા કરવામાં સાધ્વી સ્ત્રી કેમ ઉદ્યમ કરે કે જે કરવાથી પતિ સથા નામનિશાન વગરના થઇ જાય.
જૈન મતમાં મેક્ષ સ્વરૂપ બતાવતાં કહે છે કે શરીર, ઇંદ્રિય, આયુષ્ય, યાગ—એ માહ્ય પ્રાણુ, પુણ્ય, અપુણ્ય, વ, ગંધ, રસ, સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, વેદત્રય, કષાયાદિ સંગ, અજ્ઞાન, અસિદ્ધત્વ એ આદિ સહિત-દેહાદના આત્યંતિક વિચાગને મેાક્ષ કહેવામાં આવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ રૂપ જીવન સિદ્ધોને પણ હાય છે. સિદ્ધદશા સુખમય છે એ સંબંધમાં ત્રણ વિરુદ્ધ મતા છે. આત્માને મુકિત મળે ત્યારે બુદ્ધચાદિ ગુણ માત્રના ઉચ્છેદ થાય છે એટલે આત્માને સુખમય મનાય નહિ એમ વૈશેષિકા કહે છે; ચિત્તસંતાનના અત્યંત ઉચ્છેદ થવાથી આત્માના જ અસંભવ માની બૌદ્ધો એ દશામાં સુખ માનવાની ના પાડે છે; આત્મા અભક્તા છે તેથી તેની માક્ષમાં સુખમયતા માની શકાય નહિ એમ સાંખ્યા કહે છે. આમાં વૈશિષકે જે મેક્ષમાં બુદ્ધિનેા ઉચ્છેદ કહે છે તેમાં તેએ સ્ખલના કરે છે. માક્ષમાં ઇંદ્રિયજન્ય બુદ્ધિને ઉચ્છેદ હાઇ શકે પણ આત્મસ્વભાવભૂત અતીંદ્રિય જ્ઞાનના ઉચ્છેદ અસંભવિત છે તેથી તેના અભિપ્રાય ખરખર નથી, અતીદ્રિય જ્ઞાનને પણ નાશ થઈ જતા હાય તા તેવી સિદ્ધિ તા કાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org