________________
૩૯૮
શ્રી આનદઘનજીનાં પા
કરવા દેઢ ઈચ્છાવાળા થાય ત્યારે જ તેના સમજવામાં આવે છે, ત્યાં સુધી તે તે સંસારનાં સ કાર્યોંમાં મસ્ત બની રહે છે અને તે ગમે તેટલી વખત પાઠા પડે છતાં તેને તેમાં એટલે સ્વાદ આવે છે કે તે સંસારને ચાટતા જાય છે. હાડકું ચાટનાર કૂતરાને તે પેાતાનું લેાડી પીવાના પણ માની લીધેલો સ્વાદ મળે છે પણ આને તે તેટલે સ્વાદ પણુ આવતા નથી, પણ મેહરાજાએ તેને એવા ઉલટા પાટા બંધાવી દીધા છે કે તે જરા પણુ ઊંચી આંખ કરતા નથી, જોતા નથી, વિચારતા નથી.
પ્રથમ પંક્તિમાં અન્ય પ્રતના પાઠ - તરસ કીજૈરી ઇકાં દઇકી સવારીરી ' છે. એ પાઠના ભાવ આ પ્રમાણે થઇ શકે. હે પ્રભુ ! મારા પર તરસ કરા, દયા કરે. આ જે કર્મ મારી તરફ આવે છે અને મારા પર જોર ચલાવે છે તે કાણુ છે ? એ તે કમ છે કે કર્મનુ મેટું લશ્કર છે ? આ પ્રમાણે ભાવ થઇ શકે છે પણ તે માટે તરસને અર્થ યા એમ કરવા પડે છે. તાણીને એ અથ ઘટી શકે છે પણ મૂળમાં જે પાઠ લીધા છે તે વધારે સારા અને સુસ્પષ્ટ અર્થ આપે છે.
હવે એ ભાગતૃષ્ણા આ ચેતનજીની સાથે કેવી રીતે વર્તે છે તે સંબધી હકીકત જણાવે છે. આ ભાવ સમજી વિચારીને એ ભાગતૃષ્ણાના સંબંધમાં કાંઇક નિર્ણુય પર આવી જવા એટલે તેને સબંધ કેટલા અને કેટલા વખત સુધી રાખવા ઉચિત છે તે નિર્ણય કરવા ચેાગ્ય છે. ચેગમાર્ગના અભ્યાસ માટે યાગનું દ્વિતીય અંગ નિયમ છે એ ધ્યાનમાં રાખવુ.
सायक लायक नायक प्रानको पहारीरी, काजर का जनलाज वाज न कहुं वारीरी.
तरसकी ० २
“ ( ભાગતૃષાનાં ) ખાણેા લાયક એવા ચેતન સરદારના પ્રાણને હરનારાં છે. શુ ( તેને ) જરા-ઘડપણ છે? અથવા શું તેને લેાકલાજ છે ? ( તેના પર) લગામ પણ નથી કે તેને વારીને ( કાંઇ) કહી શકું-તપા આપી શકું. ”
""
ભાવ—આ ભાગતૃષા જ્યારે ચેતનજી ઉપર પાતાના ઘેરેા ઘાલે છે ત્યારે તેની પાસે પાંચ ઇંદ્રિય-સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપ ખાણેા એવાં જબરજસ્ત હાય છે કે તે પ્રત્યેક પ્રાણીને હણી શકે છે. જૂની કથાઓમાં વાંચ્યુ' હશે કે અન્યસ્ત્ર, વાયવાસ્ર વિગેરે શસ્ત્રો એવાં પ્રબળ હાય છે કે પેાતાનુ કામ જરૂર કર્યાં વગર રહેતાં નથી, તેવી જ રીતે આ કાળમાં બંદૂક તથા તાપના ગાળીગાળા મહાઘાતક હેાય છે. આ પ્રમાણે ભાગતૃષ્ણાનું એક એક બાણુ આ ચેતનજીના પ્રાણને હણનારું છે. ઉપર એવી શંકા કરી હતી
૨ સાયક=બાણ. લાયક→ાગ્ય. નાયક=આત્મારૂપ સરદાર. પ્રાણકા=પ્રાણને. અપહારીરી હણનાર, ઘાતક. કાજરથ્રુ ( તે ) જરાવસ્થા છે. કાશું. જનલાજ=( તેને ) લેાકન્નજ્જા છે. વાજલગામ. નનથી. વારીરીવારીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org