________________
વિક્રમના સત્તરમે સકો
૨
લખી આપેલ મંત્રનેા વિશિષ્ટ આધ્યાત્મિક ભાવ પણ વિચારવા ચેાગ્ય છે અને કદાચ અણુમાનીતી અને માનીતીના પ્રસંગ સુમતિ અને કુમતિના અથવા શ્રદ્ધા અને માયામમતાના અલંકારિક ભાષામાં થયેા હાય તા પણ ઘટતી વાત છે.
આનંદઘનજીનાં પમાં આવા પ્રસંગેû બહુ આવે છે તે વાત અહીં સામાન્ય રીતે લક્ષ્ય પર આવે છે અને તેના પ્રતિભાસ અત્ર ખડુ આનંદકારક રીતે થાય છે. આઠમા પદમાં ‘ અનુભવ નાથકું કયું ન જગાવે,' દશમા પટ્ટમાં · ચેતન ગાત મનાત ન એતે, ’ તેરમા પદ્મમાં ‘· અનુભવ હમ તેા રાવરી દાસી, ’ સેાળમા પદમાં · નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આવેાને ઢાલા,' અઢારમા પદમાં · રિસાની આપ મનાવેા રે,' પચીશમા પદમાં ‘ ક્યારે મુને મિલગ્યે મારા સંત સનેડ્ડી, ’ તેત્રીશમા પટ્ટમાં મિલાપી આન મિલાવે રે, મેરે અનુભવ મીઠડે મિત્ત ’ વિગેરે જે વિચારા બતાવ્યા છે તેમાં સુમતિની વિરહદશા અને માયામમતાને વિવશ પતિ વિભાવમાં રમણ કરતા બતાવ્યા છે. એ ચેતનપતિની વર્તમાન દશા અતિ ખેદ કરાવનાર છે, બહુ વિચાર કરવા ચેાગ્ય છે, અને તેમાં ઘટતા ફેરફાર અનુભવદ્રારા કરાવવાની આવશ્યકતા છે, એવું રહસ્ય બતાવનાર બહુ પદે। આ વિભાગમાં આવે છે. અને માટે ખાસ વિવેચન દરેક પદમાં કરેલુ છે, પણ એ સર્વ પદ્મામાંથી જે ખાસ ધ્વનિ કેંદ્રસ્થ રહેલ જણાઈ આવે છે તે બહુ વિચાર કરવા ચેાગ્ય છે. એનુ લક્ષ્ય એ છે કે માયામમતાને પરવશ પડી આત્મધન ગુમાવનાર અને સંસારમાં રખડનાર ચેતનજીની અસ્તવ્યસ્ત સ્થિતિ પર ખાસ વિચારણા કરી એને સુમતિ સાથે સયેાગ કરાવી આપી અને માર્ગ પર લઈ આવવા અને એની ઉત્ક્રાન્તિ મહુ સારી રીતે થાય, એની પ્રગતિમાં બહુ વધારા થાય અને વિભાવદશા દુર્લક્ષ્ય પામી સ્વભાવ તરફ એનુ સાધ્ય થાય એવી તેની સ્થિતિ કરાવી આપવી. એ માટે અનેક પ્રકારે સુમતિનું સ્વરૂપ અને માયામમતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, સુમતિને ખેલતી કરી તેની મારફત, અનુભવ દ્વારા અને કેાઇ વાર રૂબરૂ સ ંદેશા મેાકલ્યા છે, આપ્યા છે અને અનેક વિરહાલાપ કરાવ્યા છે, તેમજ તે દ્વારા પતિને વશ કરવાની રીત અને જરૂરીયાત સ્પષ્ટ રીતે ખતાવી આપે છે. આ વિષમ પદોની ભાષારચના તથા વિષયને અંગે ફરી વાર પણ વિચારાશે, પણુ અહીં વક્તવ્ય એ છે કે આનંદઘનજી મહારાજે રાણીને જે વિચાર લખી આપ્યા તેમાં પદોમાં બતાવેલા વિચારેથી પણ વિશિષ્ટ ચેાગની વાસ આવે છે. સુમિતના મા લઈ સ્વભાવરમણુતા થવા માંડ્યા પછી એવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે જેમાં કાઈ પણ પૌદ્ગલિક વસ્તુઓ પર પ્રેમ રહેતા નથી, અને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી અને એ પ્રાપ્ત થવાથી કેઈ પણ પ્રકારના સંતાષ થતા નથી. આવા ઇચ્છારાધ થયા પછી આગળ વધતાં અને મુક્તિ અને સસાર સરખાં લાગે છે, વિશિષ્ટ ગુણા એની મેળે સ્વતઃ આવી જાય એવી તેની દશા થયેલી હેાય છે અને તેથી મેાક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ તેને રહેતી નથી અને પરિણામે મેાક્ષને અને સસારને પણ
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org