________________
છત્રીસમુ' પદ્મ
૩૬૯
વ્યવહારનાં કાર્ય ઉપરાંત નકામી વાતમાં-પરિનંદામાં અથવા સ્વાહ માં ચાહ્યા જાય છે. એ ઉપરાંત ઇંદ્રિયાને અનુકૂળ પદાર્થા મેળવવામાં, શરીરની સંભાળ કરવામાં અને ખાનપાનના પદાર્થાની ગોઠવણુ કરવામાં ઘણા કાળ જાય છે. ઇવિયેાગ, અનિષ્ટસંચાગની ચિંતામાં, તેના વિચારમાં અને સંસારને વળગતા જવાના પ્રયાસ, પ્રપંચ અને ધમાધમમાં ઘણે કાળ પસાર થાય છે. આવી જ રીતે આત્ત અને રોદ્રધ્યાનના પ્રસંગો આ જીવને એટલા બધા પ્રાપ્ત થાય છે કે તેમાં આનંદ માને છે, મસ્ત બને છે, રાચીમાચી રહે છે અને માજ માને છે. સંસારફળને આપનાર કારણેાના તે વિચાર પણ કરતા નથી, કાઈ વાર વિચાર કરે છે તે તેને અટકાવવા નિણ્ય કરતા નથી અને કોઈ વાર શુભ વિચારણામાં આવી જઈ કાંઇ નિણૅય કરે છે તે તેને વળગી રહેતા નથી અને જરા વિષમ પ્રસંગ મળતાં સ'સાર તરફ ઢળી જાય છે. અહેા મિત્રવય ! આ મનુષ્યજન્મ, આર્ય ક્ષેત્ર, સુદેવ, સુગુરુધ ના ચેાગ વિગેરે સાધના મહાપુણ્યયેાગથી મળે છે તેા તેના લાભ લેવા તેમાં હસવુ ખેલવું એ તારુ' કતવ્ય છે. આવા સારા વખતમાં તે તારે એવી અનેક પ્રકારની જોગવાઇમાં રમણુ કરી, સાધનના લાભ લઇ, સાધ્ય સન્મુખ થઇ જવું ઉચિત છે. આવા ચૌવનકાળ નકામા ચાલ્યા જશે તેા પછી પસ્તાવેા થશે, ઘડપણમાં પગ ઘસડવા પડશે ત્યારે બહુ ખેદ થશે, પણ પછી તે ખેદ કે પસ્તાવા નકામા છે, માડા છે, નિષ્ફળ છે.
રત્નઅલ કારવડે શત્રુગારાએલી મને મોતીની માળા પણ પસંદ આવતી નથી, ગમતી નથી. મારા દિલમાં એક એવા વિચાર આવે છે કે ( આવી સ્થિતિને બદલે તે ) હું ઝેર લઇ લઉં, ઝેર ખાઈ જઉં. ”
नग भूषणसें जरीजातरी, मोतन कछु न सुहाय;
इक बुद्धि जीयमें ऐसी आवत है, लीजेरी विष खाय, वारे० २
*
ભાવ—પતિને પ્રસન્ન કરવા માટે સુમતિએ પેાતાના નાજુક સૈાં યુક્ત શરીર ઉપર રત્નઆભૂષણા પહેર્યાં હતાં અને તે એટલાં બધાં હતાં કે તેનાથી જાણે પેાતાનુ શરીર જડી લીધું હાય તેમ દેખાતું હતું. સાળ શણગાર સજી સુંદરી પતિ પાસે જાય છે ત્યારે પેાતાની સારામાં સારી વસ્તુઓ શરીર પર ધારણ કરે છે, તેવી રીતે સુમતિ પણ જાણે રત્નઆભૂષણુવડે જડાઈ ગયેલી હેાય તેવી દેખાતી હતી. સુમતિ પેાતાની તે સ્થિતિના વિચાર કરતાં બેલે છે કે—આવી રીતે શણગાર સજેલી મને મોતીની માળા પશુ પસ આવતી નથી. પતિ મંદિરે પધારતા હોય તે સાધ્વી સતીએ શણગાર સજવા ઉચિત ગણાય, મારે
Jain Education International
૨ નગ=રત્ન. ભૂસે=અત'કારથી. જરી=જડેલી. જડેલી–મઢેલી. માતનમોતીની માળા. કહ્યુ=કાંઇ. ન જીયમે દિલમાં, મનમાં, લીજેરી ખાયલઇને ખાઉં, વિષ=ઝેર.
૪૭
જરીજાતરી શણગ રાયલી, સેાનાના આભૂષણોથી સુહાય=ગમતુ નથી. ઇક=એક, બુદ્ધિવિચાર,
For Private & Personal Use Only
www.jainelibrary.org