________________
૩૪
શ્રી આનઘનજીનાં પા ઈચ્છા બની રહે નહિ અને મળે ત્યારે તે ઓળખી શકાય નહિ. વળી તે વખતે આ સંસાર એક નાટક જેવા લાગે એમાં તે કાંઇ નવાઇ નથી. તે વખતે સ'સાર-સકળ જગત નું સ્વરૂપ કેવું લાગે તેના ખ્યાલ ઉપર આપ્યા છે.
આવી સંસારસ્થિતિ છે. આશા દાસીના ઠાકરા હાય છે તે આખી દુનિયાના દાસ થઇને રહે છે, એક વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઘેર ઘેર ભટકે છે, અનેક પ્રકારના ખેલ ખેલે છે, પણ તેના ચક્રભ્રમણના ઈંડા આવતા નથી અને તેની આશા પાર પડતી નથી અને પૌદ્ભગલિક વસ્તુની આશા એક વસ્તુ પ્રાપ્ત થયેથી બીજી મેળવવાની ઇચ્છાને-તૃષ્ણાને જન્મ આપે છે અને આવી રીતે મહાદુઃખરૂપ પરસ્પૃહામાં આ જીવ અનેક જન્મ લીધા કરે છે અને સંસારને તળીએ બેસે છે. આ પદના ભાવ બહુ સૂક્ષ્મ ષ્ટિથી સમજી તેના વિષય પેાતાના મનમાં ઉતારવા ચાગ્ય છે. સ્થલ વિષયમાં તા શું પણુ માનસિક કે આત્મિક વિષયમાં પણ પરસ્પૃહા કરવાના અત્ર નિષેધ કર્યાં છે તે ખાસ વિચારવા જેવુ છે. સાધ્યનુ સ્પષ્ટ જ્ઞાન કરી અગમ્ય પ્યાલાના પાન માટે અહીં જે ભલામણ કરી છે તેના અ ંતર આશય સમજાય તેમ કરવાની ખાસ જરૂર છે. આવા પ્યાલામાં રહેલ કસને પી તેની ધૂનમાં જ્યારે ચેતનજી આવે ત્યારે પછી પાતે સ્વસાધ્ય દશામાં રમણ કરે છે અને સર્વ જગને જુએ છે ત્યારે તેને એક ખેલ જેવું-નાટક જેવું લાગે છે. અરે ! એવી વિશુદ્ધ દશા પ્રાપ્ત થયા પહેલાં પણ જરા શાંત રીતે વિચાર કરીએ તે આપણને જગત્ તમાસા જેવુ લાગશે. પર આશા મૂકી દઇ જ્ઞાનસુધારસનું પાન કરી અત્ર બતાવેલ અગમ્ય પ્યાલા પીવા અને તેના પાનની ધૂનમાં પડી જવા દરેક સાપેક્ષ દૃષ્ટિવાને વિચાર રાખવા.
પદ એગણત્રીસમુ
રાગ આશાવરી.
अवधू नाम हमारा राखे, सोई परम महा रस चाखे. *ना हम पुरुषा ना हम नारी, वरन न भांति हमारी; जाति न पांति न X साधन साधक, ना हम लघु नहि भारी. “ હું અવધૂ ! જે અમારું નામ થાપે તે પુરુષ નથી, સ્ત્રી નથી; અમારા કાઇ વણુ નથી,
Jain Education International
अवधू
अवधू० १ ઉત્કૃષ્ટ મહારસનું આસ્વાદન કરે. અમે કાઈ ઘાટ નથી, કેાઇ જાતિ નથી, કોઈ
* 'ના' ને બદલે નહિ' એવા પાડે છે.
× સાધન સાધકને બદલે ‘સાધુ ન સાધુક' એવા પાઠ છે તે અશુદ્ધ જણાય છે.
૧ રાખેક્થાપે, પાડે. સાઇ=તેજ. ચાખેસ્વાદ લે. વરન=વ, પાંચમાના એક વર્ણ=રંગ અથવા બ્રાહ્મણાદિ ચાર વર્ણમાંના એક, ભાત ધાટ, આકાર, પાંતિ–પંકિત. સાધન=સામગ્રી તૈયાર કરનાર. લઘુ=હળવા
For Private & Personal Use Only
www.jainelibrary.org