________________
શ્રી આન ધનજી અને તેમના સમય ઉપકારસૂચક હેાય એમ લાગે છે. વળી જ્ઞાનસારની પ્રશસ્તિમાં પૂર્વાનધન પુરું પ્રવિતિ આવુ વાક્ય છે તે આનંદઘનજીને અને યશેાવિજયજીને અત્યન્ત સ્પષ્ટ રીતે ગાઢ સંબંધ સૂચવે છે. આ હકીકત પરથી એટલું સ્પષ્ટ થાય છે કે આ બન્ને મહાત્માએ એક કાળે સાથે પૃથ્વીતળને પાવન કરતા હતા. આનંદઘનજીની ચેાગમાં પ્રવૃત્તિ અને અધ્યાત્મરસિકતા સવિશેષ હતી એમ યશેાવિજયજીએ અષ્ટપદીમાં વાપરેલ પ્રત્યેક શબ્દ ખતાવી આપે છે. આનંદઘનજીના સમય યશોવિજયજી કરતાં કાંઈક પૂર્વના હાવાનો સંભવ છે. યોગપ્રવૃત્તિમાં સ્થિર થવું, તે માટે લેાકાનું ધ્યાન ખેંચવુ... અને ઉપાધ્યાયજી જેવા મહાપ્રજ્ઞ તે માટે તેમને માન આપે એટલી હદ સુધી પહેાંચવું—એ નાની વયમાં અથવા અધૂરા યાગમાં બનવુ સંભિવત નથી, તેથી ઉપાધ્યાયજીએ જ્યારે આ કૃતિ સ્તુતિરૂપે કરી હેાય ત્યારે આનંદઘનજી સંપૂર્ણ યાવૃદ્ધ હાય એમ અનુમાન સંભવિત છે.
૧૮
આ મુદ્દા ઉપરથી વિશેષ અનુમાન કરવા પહેલાં આપણે શ્રીમદ્ઘશેવિજયજીના સમય વિચારી જઈએ. ઉપાધ્યાયજી જેઓ જૈન ઇતિહાસમાં છેલ્લા મહાવિદ્વાન્ થઈ ગયા છે અને એનાં વચન માટે એકસરખી રીતે તેમના પેાતાના તથા પરકીય ગચ્છના સનેસકળ સંઘને-સવ જૈન પ્રજાને માને છે તેઓને ઇતિહાસ પણ તેઓના વખતમાં અથવા ત્યાર પછી લખાણેા નથી, છતાં તેએ સંબંધી કેટલીક હકીકત લભ્ય છે. તેઓશ્રીના દેહાત્સગ શ્રી ડભાઇ શહેરમાં વિક્રમ સંવત્ ૧૭૪પ ના માગશર સુઢિ અગિયારસે થયે એમ તેઓશ્રીની પાદુકા પરના ભાઈ ગામમાં આવેલાં લેખથી જણાય છે. આથી તેને દેહાત્સર્ગ કાળ નિીત છે. આટલેા જ નિર્ણય તેઓના જન્મસમય માટે નથી, છતાં બધી હકીકત એકઠી વિચારતાં તેઓના જન્મસમય સંવત્ ૧૬૭૦ થી ૧૬૮૦ સુધીમાં હાવાનુ અનુમાન થાય છે. તપગચ્છનાયક શ્રી વિજયસિંહસૂરિએ સત્યવિજયજીને ક્રિયાઉદ્ધાર કરવાના હુકમ આપ્યા હતા. તેઓને દેહાત્સગ સંવત્ ૧૭૦૮ માં થયેલ હાવાથી અને ક્રિયાઉદ્ધાર વખતે શ્રીમદ્યશેાવિજયજી સત્યવિજયજીની સાથે હાવાથી તેની વય પણ તે વખતે માટી હાવી જોઈએ એમ અનુમાન થાય છે અને ઉપાધ્યાયજી શ્રીમદ્યશોવિજયજીએ બાર વરસ કાશીમાં અભ્યાસ કર્યા હતા તેથી એકંદરે તેઓશ્રીના જન્મ સંવત્ ૧૬૭૦ લગભગ હેાવાનું બહુ રીતે સંભવે છે. આ સર્વ હકીકત ઉપરથી શ્રીમદ્યોવિજયજીના સમય આપણે ૧૬૭૦ થી ૧૭૪૫ વિક્રમ સંવત્ મૂકીએ તેા જન્મસમયમાં બહુ જ થોડા ફેર પડવાને સંભવ રહે છે અને દેહાત્સ` સમયમાં તેા શકા જેવું રહેતું જ નથી. ડભોઈમાં સ્તૂપમાં બિરાજિત તેઓની પાદુકા પરના લેખ પરથી તે નિઃશંક જણાય છે. શ્રી સત્યવિજય પન્યાસના સ્વગમનના સમય પણ નિશ્ચિત છે, કારણ કે તેઓને નિર્વાણુરાસ તેમના સ્વગમન પછી એક માસમાં શ્રીજિનહુષે બનાન્યેા છે. તે માટેના જે લેખ છે, તે પ્રમાણે તેઓ સંવત્ ૧૭પ૬ ના પાસ સુદ્ધિ ૧૨ શનિવારે કાળધર્મ પામ્યા એમ જણાય છે. ( જૈન રાસમાળા–પ્રથમ ભાગ, પૃષ્ઠ ૧૧૬). ઉપરાંત જે કે વિજયસિંહસૂરિએ સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org