________________
૨૪૮
શ્રી આન ધનજીનાં પા
પહેરે છે અને તેથી તેની શેાભામાં બહુ વધારા થાય છે, તેનું શરીર ચિત્તાકર્ષક થાય છે અને ચેતનને તેના સંબધથી વધારે વધારે આધ્યાત્મિક આનંદ થતા જાય છે.
બહુ
૨. નવાઢા સ્ત્રી પતિમિલન પ્રસંગે ખીજા શણગારમાં હાથે મેંદી મૂકી તેને લાલ ખનાવે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પ્રભુભક્તિ અથવા પતિભક્તિરૂપ મેઢી હાથ પર મૂકી. શુદ્ધ અવસ્થામાં પ્રભુ અને પતિમાં કાંઈ ફેર નથી તેથી પતિભક્તિરૂપમેંદી મૂકવી એમ કહેવુ' ઉચિત છે. ભક્તિના રગ એવા અભિનવ છે કે તેની લયમાં પડેલા રાવણ વિગેરે અનેક જીવા સંસારને પરિત્ત કરી ગયા છે. ભક્તિ પુષ્ટ અવલંબન છે અને સાધનધર્મ તરીકે અતિ ઉપયોગી છે.
૩. પતિપરાયણુ સ્રી પતિ જ્યારે પોતાને મંદિરે પધારે ત્યારે શણગાર સજતી વખતે આંખમાં આછું આછું અજન આજે છે, સાયરા આજે છે અને તે તેના સુંદર શ્વેત અવયવમાં એક અતિ આકર્ષક સૂક્ષ્મ કાળી રેખા પાડે છે; તેવી રીતે અહીં શુદ્ધ ચેતનાએ પતિને પ્રસન્ન કરવા ભાવઅજન આંખમાં આંજયુ. શુભ પરિણતિરૂપ ભાવ જે આત્માને શાંતિ આપનાર છે અને હૃદયને સ્વાસ્થ્ય આપનાર છે તેરૂપ આંજણુથી શુદ્ધ ચેતના પેાતાની આંખે આંજીને ચેતનજી સન્મુખ હાજર થઈ. ભાવ એ વિશિષ્ટ ધર્મ છે, દાનાદ્વિ ધર્મ સાથે રહી તેને સ્વાદિષ્ટ બનાવનાર છે અને ઉપર ઉપરના ભાવ ભૂલાવી દઇ હૃદયમાં ઉતરી તન્મયતા કરાવનાર છે. ભાવ અને ભક્તિ પર વિશેષ લખવા ચેાગ્ય છે પણ સ્થળસ કાચથી અત્ર તેમ કરવું બની શકે તેમ નથી.
આ ગાથામાં ત્રણ શૃંગાર બતાવ્યા. ઝીણી સાડી, હાથે મેદી અને આંખમાં આંજણુ. એ આધ્યાત્મિક ભાવ શુ ખતાવે છે તે પણ સ્પષ્ટ રીતે મહાત્માએ બતાવી દીધું. શુદ્ધ દશાના શણગાર પણ આવા અતિ ઉત્તમ હેાય છે. એના સંબધમાં વિચાર કરતાં જે ભાવના મનમાં ઉત્પન્ન થાય છે તે અનિર્વચનીય છે પણ એના ખ્યાલ કરવા અનુભવગમ્ય છે. આવી સુંદરીના ભાગમાં પડેલા ચેતનજી પછી કિં પણ માયા, મમતાને સંભારે એ બનવુ' જ અશક્ય છે. અહીં તારી દશા શું છે તે તું વિચાર. આવી ઉત્કૃષ્ટ શણગાર સજીને આનંદ કરનારી કુળવધૂ તારી સાથે ભેટવા તૈયાર છે એ વાત ભૂલી જઇશ નહિ,
सहज सुभाव चूरी मैं पेनी, थिरता कंकन भारी; ध्यान उरवशी उरमें राखी, पिय गुनमाल आधारी.
अवधू० ३
“ સહુજ સ્વભાવરૂપ ચૂડી મે' પહેરી અને સ્થિરતારૂપ મૂલ્યવાન્ કકા મેં ધારણ કર્યાં. ધ્યાનરૂપ વડારણે મને ખેાળામાં રાખી અને પ્રીતમજીના ગુણુની બનાવેલી માળા મે (ગળામાં) ધારણ કરી. ”
૩ સુભાવસ્વભાવ. ચૂરી–ચૂડી, હાથનાં અલકાર. મૈં=મે', પેની=પહેરી. ભારી મૂલ્યવાન. ઉરવશી= ઇંદ્રાણીની વડારણ, માટી દાસી. ઉરમે=ખાળામાં. પિય=પ્રીતમ, ચેતનજી, આધારી ધારણ કરી, પહેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org