________________
શ્રી નથનજીનાં પદ્મા
“ રીસાયલી( શુદ્ધ ચેતના )ને તમે સમાવે, વચ્ચે ચાવટીએ ફેરવા નહિ. પ્રેમની ખરીદી સમજણ ન પડે તેવી છે, પરીક્ષા કરીને જાણવાવાળા કાઇ નથી; (જે) આપે લે, તેને જ તેની ખબર પડે તેમ છે, ખીજો ફાઈ દલાલ સાદો કરી આપનાર સંભવતે નથી, હેાતે નથી. ’'
૨૩૬
ભાવ—ચેતનજીને હવે જરા જરા ભાસ થયા છે કે–આ જીવનના ઉદ્દેશ પૌદ્ગલિક પદાર્થોમાં રાચવા માચવાને નથી, પણ ઇંદ્રિયજન્ય વિષયસુખને ત્યાગ કરી પેાતાનુ ચેતનત્વ પ્રગટ કરવું તે જ છે. તેને જરા જરા સમજાયું છે કે અત્યાર સુધી પેાતે ખેાટા માર્ગ પર હતા, કુલટા સ્ત્રીઓના પ્રેમમાં હતેા. હવે જ્યારે ઉપશમ સમકિતના તેને જરા ઝળકાટ થઇ ગયા, ગ્રંથિભેદ થયા, અ ંતરકરણ કરી મિથ્યાત્વના ત્રણ પુજ કર્યા ત્યારે તેને સમજાયું કે પોતાનું વાસ્તવિક કાય તે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવી એ છે અને પછી તેની સાથે અવિનાશીની સેજડીએ સૂર્ય આનદ કરવે એ પાતાના સ્વભાવ છે. આટલુ ભાન થયા પછી શુદ્ધ ચેતનાને મદિરે જવાની ઇચ્છા થતાં સુમતિ સાથે પેાતે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાય સંબંધી વિચાર કરે છે. સુમતિ આ તકને લાભ લઇ શુદ્ધ ચેતના પ્રગટ કરવા સંબંધી કેટલીક હકીકત ચેતનજીને કહે છે તે પર આ હૃદયગાન છે.
સુમતિ વાક્ય-અરે ચેતનજી ! મારા આધાર ! શુદ્ધ ચેતના તમારાથી રીસાયલી છે, તમારા પર ગુસ્સે થયેલી છે, તમારી સાથે ખીજાયલી છે, તેને તમે પે।તે જ સમજાવા એને સમજાવવા માટે વચ્ચે ચાવટીઆને ફેરવા નહિ. તમે જાણા છે કે એ સ્ત્રીનું આ હૃદય છે, એના અંતઃકરણમાં આપને માટે બહુ રાગ છે, પણ આપે અનાદિ કાળથી તેને તરછોડી છે તેથી તેણે આપની સાથે રુસણાં લીધાં છે, પણ આપ તે તેને મનાવશે! તે। કામ સિદ્ધ થશે. તમે કાઇ પાંચાત કરનારને વચ્ચે રાખવા ધારતા હા તે। તે મારા વિચાર પ્રમાણે સારું' નથી. આવી મહત્ત્વની બાબતમાં વચ્ચે વાત કરનારને રાખવાથી ઘણી વખત નુકશાન થાય છે, ગોટાળા થાય છે, એ તમે જાણે છે. જો તમે ચાવટીઆને વચ્ચે રાખશે તે તમારા મેળ ખાશે નહિ. તમારે પાતાને જ એ કામ કરવાનુ છે તેનાં ઘણાં કારણા છે, તેમાંનાં કેટલાંક કારણેા નીચે બતાવું છુ..
બજારમાં સોદો કરવા હોય ત્યારે ધણી પાતે સાદા બહુધા કરતા નથી પણ દલાલ માલની પરીક્ષા કરીને કિમત લેનાર વેચનાર વચ્ચે ચેસ કરાવી આપે છે અને સાદા બેસાડી આપે છે, એ સામાન્ય અનુભવના વિષય છે. હે ચેતનજી ! તમારે સાદા કરવાના છે તે પ્રેમના છે, બજારુ વસ્તુના નથી; પ્રેમ એ સાધારણ રીતે અન્યથી પરખી શકાય તેવી વસ્તુ નથી; અંતઃકરણને વિષય છે; માટે બહારના દલાલ તેની કિમત કરી તેને સાદો કરી આપે એમ માનતા નહિ. જ્યારે ઉપર ઉપરના મેળ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org