________________
૨૩૪
શ્રી આનંદઘનજીનાં પદે ૪ સર્વ કાર્ય સ્વસ્થ, શાંત અને અદૃષ્ટ ચિત્તથી કરવાં. (મનગુપ્તિ.) પ મિથ્યા વાણીને ઉચ્ચાર ન કરો, વચનને અદુષ્ટપણે પ્રવર્તાવવાં. તત્ત્વાર્થ ગ્રંથમાં ૪૨ દેષ રહિત આહારપાણ સંયમ સાધન માટે લેવાં એને પાંચમી ભાવના કહી છે.
બીજા મહાવતની પાંચ ભાવના ૧ હાસ્યને ત્યાગ કરી સત્ય ભાષણ કરવું. ૨ જ્ઞાનપૂર્વક વિચાર કરી ભાષણ કરવું. ૩ ક્રોધની નિવૃત્તિ કરી સત્ય ભાષણ કરવું. ૪ લેભને ત્યાગ કરી સત્ય વચન બોલવું. ૫ ભયને ત્યાગ કરી સાચી વાણી બોલવી.
ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના ૧ સ્વયમેવ યાચના કરવી. ૨ આજ્ઞા મેળવી તેને બરાબર સાંભળી વસ્તુ લેવી. ૩ વારંવાર અવગ્રહની યાચના કરવી. ૪ ગુરુ અને અન્ય સાધુની આજ્ઞા લઈ ભેજન, જલ પ્રાશનાદિ કરવાં. પ તત્રસ્થિત સંવિજ્ઞ સાધુની અનુજ્ઞા લઈ ક્ષેત્રાવગ્રહ કરે, અન્યથા નહિ.
ચેથા મહાવ્રતની પાંચ ભાવના ૧ અતિમાત્રા અને વધારે સ્નિગ્ધ આહાર ન કરવો, પરિમિત આહાર કરવો. ૨ શરીરની વિભૂષા કોઈ પણ પ્રકારે કરવી નહિ. ૩ સ્ત્રીનાં અંગે ઈચ્છાપૂર્વક જેવાં નહિ, તેને અવલોકવો નહિ. ૪ સ્ત્રી, નપુંસક અને પશુવાળાં ઘર, આસન અને ભીંતનો આંતર પણ છોડવો. પ સ્ત્રી સંબંધી સરાગ કથા કરવી નહિ અને પહેલાની કીડા સંભારવી નહિ.
પાંચમા મહાવ્રતની પાંચ ભાવના ૧ સ્પર્શના વિષયને પ્રાપ્ત કરી તેનું આસેવન વૃદ્ધિપૂર્વક કરવું નહિ, કે તેની
ઉપર અમને જ્ઞતાને લીધે ઠેષ પણ કરવો નહિ. ૨ રસના વિષયે પર પ્રેમ કે દ્વેષ લાવે નહિ. ૩ ઘાણના વિષેનું ઈષ્ટ અનિષ્ટ પરિણામ વિચારી તેમાં આસક્ત કે દ્વિષ્ટ થવું નહિ. ૪ ચક્ષુના વિષયે પર રાગ દ્વેષ ધારણ કરે નહિ. ૫ શ્રેત્રના વિષયે તરફ આકર્ષણ કે ઉદ્વિગ્નપણું થવા દેવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org