________________
૨૩૨
શ્રી
નથનજીનાં પદ્મા
ઉપશમક હોય કે ક્ષાયેાપશિમક હાય પણ તેની પ્રાપ્તિ પછી અપુદ્ગલપરાવત થી વધારે કાળ જીવ સંસારમાં રહેતે। નથી. આ પ્રમાણે હાવાથી હું મિથ્યાત્વ ! તું ગમે તેટલા પ્રયાસ કરે પણ નકામુ જ છે. તું મરણપથારીએ જ સૂતા છે અને ચેતનજીના આધાર તે। હવે સમ્યક્ત્વ બાળક ઉપર જ રહેલા છે.
पांच पचीस पचासा उपर,
बोले छे सुधा वेण,
आनंदघन प्रभु दास तुमारो, जनम जनम के सेण. छोराने० ३
· પાંચ પચીશ પચાસ ઉપર તે સારાં વચન લે છે. હે પ્રભુ ! આનંદના સમૂહ તમારા સેવક છે, તમે જન્મ જન્મના સ્વજન છે. ’’
ભાવ—સુમતિ મિથ્યાત્વ ડેણુને કહે છે. પરમેશ્વરભાષિત આગમમાં એવુ વચન છે કે એક સમયાવ છેદે અસ`ખ્યાતા જીવે ઉપશમ સમકિત પામીને એ સર્વ જીવે આગમાનુયાયી શુદ્ધ વચન એલે છે, કારણ કે એ ક્ષપકશ્રેણિના પ્રાર'ભી થઇ શકે છે. એમણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે ઉપશમની પ્રાપ્તિ પાંચ વાર કરી લીધી છે અને હવે તે નિરંતરને માટે મિથ્યાત્વને ઘાત કરવા તે ઉદ્યુક્ત થયા છે. હે પ્રભુ ! આનંદના સમૂહ-આત્મસ્વરૂપ તમારા-ઉપશમ સમકિતને દાસ છે, કારણ કે હવે તે જન્મજન્મના તમે તેના મિત્ર છે-સ્વજન છે. તમારાથી આ ચેતનજીએ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને તમારી સાથે તે નિર ંતર રહેનાર છે અને તેના પર તમારા પરમ ઉપકાર છે. ટખાકાર એ પ્રમાણે અર્થ લખીને છેવટે કહે છે કે “ આ પ્રમાણે અ મને ભાસે છે, કવિના આશય તે તે જાણે છે. ”
આ પદના અર્થ પન્યાસજી ગંભીરવિજયજીએ મને બતાવ્યા તે પણ ઉપયોગી હાવાથી નીચે ઉતારી લઉં છું.
( ૧ ) જીવને વિવેક કહે છે. અગાઉના પદમાં કહ્યું કે મિત્ર વિવેક શુદ્ધ ચેતના ને કહે છે કે-છેવટે નાથ. તારે મંદિરે પધારશે અને તારી સેજલડીમાં રગ ઉડાવશે. હવે તે વિવેક ચેતનને કહે છે કે-હે ચેતન ! તું સંયમરૂપ બાળકને શામાટે મારે છે? તુ અસંયમથી મરેલા છે. હું મરેલા મડદા ! ઉપયોગ વગરના, નકામા, મડદા જેવા જા, જા. ( જાયે કાઢ્યા ડૅડ એ મારવાડી ભાષાનું વાક્ય છે અને તેને અ જા જા મરેલા મડદા ’ એમ થાય છે. ) કેાઈએ નવીન દીક્ષા લીધી હાય અને પછી મેઘકુમારની જેમ તેના પર અસયમ જોર કરે ત્યારે તેની જે સ્થિતિ થાય છે તેમાંથી બચવા પ્રમળ પ્રયાસ કરવા પડે છે. સયમના નાશ થવાથી સર્વને નાશ થશે, કારણ તે વગર શુદ્ધ ચેતના પ્રગટ થવાની નથી. વિવેક કહે છે કે-આ મારા સયમરૂપ છેકરો
૩ સુધ=સારાં. વેણુવચન. સેણવજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org