________________
૨૧૮
શ્રી આનદઘનજીનાં પદા
નથી ? એમ તમે તેને કહેા. વળી કહેા કે એ સ્ત્રી તેઓના ઘરને, તેઓના નામને, તેની આબરૂને યોગ્ય નથી. એની સોબત કરવામાં ભય છે, એના સંસ`માં અપયશ છે, એના પડછાયામાં આવવાથી પણ માનની હાનિ છે. એ મહાડગારી, પેાતાના કુળને વધારનારી અને ચેતનજીને કદિ ઊંચા ન આવવા દેનારી છે. આ પ્રમાણે ચેતનજીને સમજાવે અને એ કુલટાની સખત છોડાવા. તમે એને સ્પષ્ટ રીતે કહી દો કે કુળવાન માણસે એવી સ્ત્રીને પલ્લે પડવુ' તે કાઇ પણ રીતે ઉચિત નથી.
આ ગાથા સુમતિ પરભારી ચેતનને જ કહે છે એમ ચણુ નથી, કારણ અનુભવ એ પણ ચેતનના વિષય છે. તેને જૂદા જૂદા ઉદ્દેશવામાં આવ્યા છે તેથી તે પ્રમાણે વસ્તુસ્વરૂપે તે ચેતનને અને અનુભવને ઉદ્દેશીને એક જ વિસ'વાદ નથી. આ ગાથા અને હવે પછીની ગાથા ઉક્ત
અ
મૂકાવી દો, છેડાવી દે,
હે અનુભવ ! તમે એવી અધમ સ્ત્રી સાથે સખત તાવી દે અને ગમે તેમ કરી ચેતનજી મારે મંદિરે પધારે એમ તેને સમજાવે,
66
ધારીએ તે પણ અડઅવસ્થાભેદને લઇને અહીં કરવામાં આવે છે, બાકી
વાત કહેવામાં આવે તે બન્ને રીતે સમજી શકાશે,
સ્વચ્છંદી, વક્ર ગતિવાળી કુમતિની સાથે ખેલ કરીને આપની ઈજ્જત શામાટે ખાઇ એસા છે ? આનંદઘન મહાત્મા તે સમતાના ઘરે આવશે અને જીતના ડંકા વાગશે.’’
कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी पत क्युं हारो ? आनंदघन समता घर आवे, बाजे जीत नगारो. अनु० ३
Jain Education International
ભાવ-વળી હું અનુભવ ! મારા પતિને કહા કે સ્વચ્છંદી, વક્ર ગતિવાળી–માક્ષથી ઊલટી દિશાએ પ્રયાણ કરનારી કુમતિની સાખત કરીને, તેની સાથે આનંદ કરીને, તેની સાથે ખેલ કરીને તમે તમારી આબરુ શા સારું ગુમાવે છે ? એની સાથે સાખત કરવાથી તે તમે ભાંડપુત્રીના પતિ કહેવાશે, એમાં તમારા અપયશ થશે. એમ કરવાનુ તમારું કારણ શું છે તે તે મને સમજાવે. મને તમારે માટે બહુ લાગી આવે છે તેથી આટલું કહું છું. તમારા જેવા અલબેલા સ્વામીનાથને મારા જેવી રૂપ સૌભાગ્યવાન પવિત્ર પતિવ્રતા સાધ્વી સ્ત્રી મળી છે, તમે શ્રદ્ધા, ક્ષમા, દયા વિગેરે મહાઉત્તમ મારા કુંટુ બીના જમાઇ થયા છે છતાં તમે સ્વચ્છંદી સ્ત્રી જેની ગતિ નિરંતર મેાક્ષથી પરાઙસુખ હાય છે તેની સાથે કેમ ખેલ ખેલા છે ? તેમાં રસ લઇને કેમ સુખ માનેા છે ?
જુઓ, આનંદના અર્થી હા, વાસ્તવિક સુખના લાલચુ હા, નિરંતર સુખના
* * પત કર્યું 'ને બદલે અન્યત્ર ‘ પતિઝ્યુ' પાડે છે, તેના અથ પ્રતીત-ઈજ્જત થાય છે. ૩ કુટિ=વક્ર ગતિવાળી. પત=ઈજ્જત, હારા=ખાઇ એસ.
For Private & Personal Use Only
www.jainelibrary.org