________________
ખારમુ પદ
૧૯૭
આ મનુષ્યભવની સાથે કતા એ સાધ્યનુ દન કરી તેના સમીપે જવામાં છે. તમે જેમાં અધુના મસ્ત છે તે તમારાં નથી, તમારાં થયાં નથી અને થવાનાં નથી, માટે સ્વકુટુ બીને ઓળખી કુલટા સ્ત્રીના ત્યાગ કરો અને અનંત રસરંગમાં રેલાઇ જાઓ, એ આખા પદના રહસ્યાં છે. ઉપેદ્ઘાતમાં જણાવ્યુ છે તે પ્રમાણે દરેક પદના રહસ્યમાં મુખ્યતાએ એક જ હકીકત પ્રાપ્ત થાય છે. સ્વપરનું વિવેચન કરો અને પરિણતિની નિર્માંળતા કરો. અહીં મેાડુ રાજા સાથે યુદ્ધ કરી અનુભવરીતિ વરવાની જે વાત કરી તેમાં સ્વ અને પરતું વિવેચન મુખ્ય ભાગ ભજવે છે. એ સ્વપર વિવેચનથી જ પોતાના ખરા કુટુંબીઓ કાણુ છે તેને વાસ્તવિક વિચાર આવે છે અને તેને લઈને પછી અત્ર વન કર્યુ. તેવુ તુમુલ યુદ્ધ થાય છે, જેને પરિણામે ચેતનજી મહા શુદ્ધ દશા પ્રાપ્ત કરી શુદ્ધ ચેતનાને સર્વાંગે ધારણ કરી બેસી જાય છે; મતલખ શુદ્ધ ચેતના પ્રગટાવે છે અને વખતે તેમની ઉપાધી દૂર થઈ જાય છે, શુદ્ધ ગુણા પ્રગટે છે અને અનંત કાળ સુધી આનંદ આનંદ પ્રસરી રહે છે.
કુખ્ત કુમતિવાળી અને વિપરીત રીતિવાળી છે અને રાધિકા સુબુદ્ધિવાળી સ્ત્રી છે; તે બન્ને ચાપાટ ખેલે છે ( તેમાં ) રાધિકા જીત મેળવે છે અને કુબ્જ હારી જાય છે. ’’
* *
પ૪ ખારમુ
साखी - कुबुद्धि कुबजा* कुटिल गति, सुबुद्धि राधिका नारी; चोपर खेले राधिका, जीते कुबजा हारी.
ભાવ—સુમતિએ શ્રદ્ધા પાસે ઉપર જણાવેલી સ` હકીકત કહી બતાવી અને અનુભવની રીતિ આદરવા પછી ચેતનજીને મેાહ રાજા સાથે તુમુલ યુદ્ધ થશે તેમાં છેવટ ચેતનના જીતના ડંકા વાગશે અને ચેતનજી સર્વાંગે શુદ્ધ ચેતનાને ભેટી બેસશે, એ વાત કહી બતાવી. વળી કહ્યું કે ચેતન હજુ તે આનંદના સાધન તરીકે ચાપાટ ખેલ્યા કરે છે. આ ચોપાટ કાંઇ સાધારણ પ્રકારની નથી, પણ અલંકારિક છે, આધ્યાત્મિક છે, અદ્ભુત છે, એ ચાપાટની રમત જેએને પાસાવડે રમતાં આવડતી હશે તે આ પદના રહસ્યાર્થ અહુ સારી રીતે સમજી શકશે. આ પ્રાણી હજી ચાપાટની માજી ખેલ્યા કરે છે.
અત્ર કવિ એવી ઘટના કરે છે કે દુતિરૂપ કુબ્જા જેની દાણા ચલાવવાની રીતિ
*
કુબજા ’ને સ્થાને ‘ કુબરી ' એવા પણ પાઠ વિચત્ જોવામાં આવે છે. સાખી-કુમુદ્ધિકુમતિ, કુબજા=કુબ્જા, જેના પર કૃષ્ણ મોહી પડ્યા હતા. કુટિલ ગતિ–વક્ર ગતિવાળી છે. ચાપર=ચાપાટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org