SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું પ ૧૮૯ છે તે તુ જાણે છે, પણ મારી પાસે એવી કાઇ ચતુર દૂતી પણ નથી કે જે મારા સંદેશા પતિને પહેાંચાડી અમારે એને સમાગમ કરી આપે-અમને એને જોડી આપે. તેમ જ એ વ્યાપારી વચ્ચે વાંધા પડ્યો હાય તે પતાવી આપી માલ વેચાવી શકે તેવે અથવા એ વ્યાપારીને એકઠા કરી માલનું સાટું કરાવી શકે એવા ટુશિયાર-ચાલાક દલાલ પણ મને મળતા નથી. સાધારણ દલાલથી કાંઇ માટા સાદા થઈ શકતા નથી તેમ જ મેટા વાંધા પણુ પતી શકતા નથી અને મારે અને મારા પતિને તે ઘણા કાળથી વાંધા પડી ગયા છે કાઢી આપે એવા કાઈ દલાલ પણ જણાતા નથી. જો હુશિયાર દલાલ હોય તે મારા પ્રેમરૂપ કરીઆણાની કિમત કેટલી છે, તે માલ કેવા સારા સાજો અને ટકાઉ છે અને મમતાના માલ કેવા તકલાદી અને પરિણામે અહિત કરનારા છે તે બતાવી મારા પ્રેમને સાદો કરી આપે, પણ દૂતી કે દલાલનું કામ કરે તેવું મારી પાસે નથી. મહેન ! તુ જાણે છે કે પ્રેમની બાબતમાં વચ્ચે પડી મેળાપ કરાવી આપવાનું કામ ીનું છે અને ખરીદીનુ કામ દલાલનું છે, પણ મારો પ્રેમ અપાર અને અનંત છે, પરિણામે મહાસુખ આપનાર છે અને મમતાના પ્રેમ ખાટા, ઉપર ઉપરના અને પરિણામે મહાદુઃખ આપનાર છે. એમ બતાવી આપે એવા કેાઈ દલાલ નથી એ મહાદુઃખની બાબત છે. માલ પરખાવવાનું કામ પશુ દલાલ જ કરે છે અને એ સેઢે તેનાથી ઉતરી શકે છે, વેપારી પાતે જે યુક્તિથી વાત કરી શકતા નથી તેવી યુક્તિથી દલાલ કામ કરી શકે છે, કારણ કે સાદા કરાવવા તે તેના ખાસ વિષય છે. આ પ્રમાણે હું સખિ ! હું ગાઉં છું પણુ પતિ મારી વાત માનતા નથી અને મમતાના સંબધમાં રહી કબંધ વધાર્યા કરે છે. હવે તે ધર્મઘાષ જેવા કેાઈ દલાલ આવે તે તે પ્રેમની કિમત - અકાવી સાદે કરાવી આપે. સિખ ! આવા ચતુર દલાલની બહુ જરૂર છે અથવા તા તારા જેવી કોઈ ીનુ કામ કરે તેા પ્રેમખરીદી થઈ શકે એમ છે. जांघ उघाडी अपनी कहा एते,* विरहजार मिस मोही सतावे; + एती सुनी आनंदघन नावत, और कहा कोउ डुंड बजावे. परम० ३ “ જાગ ઊઘાડીને આવા પ્રકારની કથા ( મારી કથા ) મેં કહી કેમ કે વિરહની * ‘ જા ́ધ ઉધારી શ્રવણ કહી એતી' એ પ્રમાણે પાઠાંતર છે. + સતાવેને બલે સંતાપે પા અન્યત્ર છે. † · નાવત ' ને બદલે વિનતિ ' એવા પાડે કાઈ પ્રતમાં છે. ૩ જાધ=સાથળ. અપની=અમારી. કહા=કથા. એતે=આ પ્રકારની. વિરહાર=વિરહરૂપ જાર પુરુષ અથવા વિરહની વાળા. નિસરાતે, માહી=મને. સતાવે=સંતાપ આપે છે. ખેતી આટલી. સુની=સાંભળી. આનધન શુદ્ધ સ્વરૂપમાં આનંદસ્વરૂપ ચેતન મારા પતિ. નાવત=આવે નહિ ઔર કહાબીજી' તે શું. કાશું'. '=ઢાલ, બજાવે વગાડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy