________________
શ્રી આનઘનજીનાં પદા
પાંચ ભૂતા આવીને વસેલા છે. વળી આ ભૂત પિશાચથી પણ વધારે ભયંકર ખવીસ હાય છે. તે માથા વગરના હાય છે એમ કહેવાય છે અને તે જેને વળગેલ હાય તેને પ્રાણ લેતા સુધી છોડતા જ નથી. શરીરમાં શ્વાસોશ્વાસરૂપ તારા ખવીસ પણ રહેલ છે. અથવા શ્વાસોશ્વાસરૂપ ઘુમતા-કપતા ખવીસ ત્યાં રહે છે. ઇંદ્રિયરૂપ ભૂત શરીરને એક ક્ષણુ પણ છેાડતા નથી અને વારંવાર તેનુ છળ જોયા કરે છે, કેાઈ પણ પ્રસંગ મળતાં તે ચારની જેમ ઘરમાં પેસી જાય છે અને જીવની ઋદ્ધિને લૂંટી લે છે; વળી જીવને છળવાની બાબત તેને બહુ પસ' છે, કાઈ પણ પ્રસંગ આવે તે તેઓ તેના કેડા મૂકતા નથી, પણ દરેક તકનો લાભ લઇ જીવ જરા પ્રમાદમાં પડે કે દાખલ થઈ જાય છે, પણ આ ગાંડા અભ્યાસી જીવ હજી તેને ઓળખતા નથી, વસ્તુસ્વરૂપ સમજતે નથી અને શરીરને નિરંતર પપાળ્યા કરે છે. ઈંદ્રિયે તેના પર જય મેળવવા ઇચ્છે છે, શ્વાસેાશ્વાસ તેનુ આયુષ્ય ઘટાડવા મંડ્યો જ રહે છે. તે આ જીવના પેાતાના નથી, પારકા છે, કાઇ પણ વખતે છેાડી જનારા છે, જીવને ગભરાવી થથરાવી નાખનારા છે, છતાં આ જીવ તેમાં ગાંડા માણુસની પેઠે-અજ્ઞાનીની પેઠે પ્રેમ રાખ્યા કરે છે. ચેતન ! તારા શરીરમઠની આ સ્થિતિ છે તે હવે તુ શું જોઇને એ બહિરાત્મ ભાવમાં પડી રહ્યો છે ? તારા વિવેકચક્ષુ ખેાલીને જો, વિચાર કર, જાગ્રત થા, ઉઠ. આ પ્રમાણે જ્યાંસુધી બેસી રહીશ? તારું અંતર સ્વરૂપ હવે પ્રગટ કર અને બહિરાત્મ ભાવ છેડી દે.
90
शिर पर पंच वसे परमेसर, घटमें सूछम बारी; आप अभ्यास लखे कोई विरला, निरखे धूकी तारी.
अवधू० ३
“ તારા માથા ઉપર પંચ પરમેષ્ઠી વસે છે. તેને તારા હૃદયની અંદર રહેલ સૂક્ષ્મ બારી દ્વારા આત્મઅભ્યાસથી કાઈ ભાગ્યશાળી પ્રાણી જુએ ત્યારે તે તેમાંથી ધ્રુવના તારા દેખે છે. ”
ભાવ-તું હિાત્મ ભાવમાં વર્યાં કરે છે પણ એમાં તારી બહુ મોટી ભૂલ થાય છે. જો સકળ આનંદ અને ગુણસમૂહના ધામરૂપ પરમાત્મ ભાવ તારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે તેને માટે તારે અતરાત્મ ભાવનું સ્વરૂપ પ્રગટ કરવું જોઇએ, તારા શરીરના સાક્ષી તરીકે રહેવુ જોઇએ, કઈ પણ શારીરિક બાબતમાં મમત્વબુદ્ધિ તજવી જોઈએ. આ અંતરાત્મ ભાવ આત્મઅભ્યાસથી દેખાય છે, પૌદ્ગલિક વસ્તુએ કઈ છે, પર વસ્તુઓ કઈ છે અને તેઓના અને આત્માના સંબંધ શું છે, કેવા છે, કેટલા વખત ચાલે તેવા છે એ ખરાબર વિચારી આત્મઅભ્યાસ-આત્મતત્ત્વચિ ંતવન
* ‘ લખે કાઇ 'તે બલ્લે ‘ પ્રકાશે ’ એવા પાઠ અન્યત્ર છે.
૩. પચપ ચ પરમેષ્ઠી, અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ. મ=સમ. ખારી–અવલાકન કરવાનું સ્થાન, વેધશાળા. આપ અભ્યાસ=આભઅભ્યાસ. લખે-દેખે. ધેંકી તારી= ધ્રુવના તારે, પેાલર સ્ટાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org