________________
છઠ્ઠું પદ
૧૫૫
ક્રિયા રહિત, ધ્યાન કરવાની ઈચ્છા રહિત અને સ્વરૂપ સન્મુખ પ્રાણી અપાર તૈય સાથે પ્રથમ સ ંઘયણુ ધારણ કરનાર હોય તે શુક્લયાન ધ્યાઈ શકે છે. તેના ચાર વિભાગમાંનાં પ્રથમના બે વિભાગ છદ્મસ્થ પ્રાણીને અને બીજા બે વિભાગ સજ્ઞને પ્રાંતે હાઈ શકે છે. જે ધ્યાનમાં પૃથક્ પૃથક રૂપથી શ્રુતજ્ઞાનના વિચાર થાય, અર્થાત્ અ, વ્યંજન અને યોગનું સ્પષ્ટ પૃથક્કરણ કરાય તે પ્રથમ પાયે પૃથક્ત્વ એકત્વ સવિચાર શુક્લયાન કહેવાય છે. એક અથથી ખીજા અર્થના વિચાર કરવા, એક શબ્દથી બીજા શબ્દના વિચાર કરવા અને એક ચેાગથી મીજા ચેાગને આશ્રય લેવા તે આ ધ્યાનના પ્રથમ પાયાના વિષય છે. બીજા પાયામાં પૃથક્ક્ત્વ વિચાર રહિત સવિત થાય છે અને તે મેહનીય કના સથા ક્ષય થયા પછી જ થાય છે. એક ચેાગથી એક દ્રવ્ય, એક અણુ અને એક પર્યાયનુ ચંતવન કરવું તે દ્વિતીય એક વિતર્ક અવિચાર શુક્લધ્યાન કહેવાય છે. મતલઞ એ છે કેપ્રથમ પાયામાં દ્રવ્યપર્યાય સ્વરૂપ અથી અર્થાન્તરમાં સંક્રમણુ થાય છે અને ત્રણે ચેગામાં પણ એકમાંથી બીજામાં સંક્રમણુ કરાય છે. આ સંક્રમણુ ખીજા વિભાગમાં અંધ પડી જાય છે જેથી ઘાતી કર્મના ક્ષય થઈ કૈવલ્યજ્ઞાનપ્રાપ્તિ થાય છે. અંતર્મુહૂત શેષ આયુષ્ય રહે ત્યારે તે જીવ શુક્લધ્યાનના ત્રીજા પાયા ઉપર ચઢે છે; કેવળીસમુદ્દાત કરી છેવટે ચોગાને ખાદરને બદલે સૂક્ષ્મ કરી નાખી વચન અને મન યેગ પર વિજય મેળવે છે અને સૂક્ષ્મ કાયયેાગ પર સ્થિત થાય છે. આ સ્થિતિને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ શુકલધ્યાન કહે છે. એ તેના ત્રીજો પ્રકાર છે, અને છેલ્લું પાંચ અક્ષર જેટલા સમય બાકી રહે ત્યારે શેષ રહેલી પચાશી પ્રકૃતિના ક્ષય કરી નિર્મળ, શાંત, નિષ્કલંક, નિરામય, નિરંજન સિદ્ધદશાને પ્રાપ્ત કરે ત્યાં સુધી પંચ હસ્વાક્ષર ઉચ્ચારના કાળ પ્રમાણ સમુચ્છિન્નક્રિય નામના ચોથા શુકલધ્યાનના કાળ છે.
આવી રીતે ધ્યાનનું સ્વરૂપ જૈન યાગાચાર્યાં બતાવે છે. સમાધિનું સ્વરૂપ ખતાવવાની અત્ર અપેક્ષા રહેતી નથી, કારણુ ચેાથા શુકલધ્યાનના ચાથા પાયાને અંતે મોક્ષ થઈ જાય છે અને પાતંજલાદિ દર્શનકારા સમાધિની જે સ્થિતિ કહે છે તે તે સ્વરૂપશૂન્ય દશા છે. તે દશા આત્માનું વ્યક્તિત્વ માનનાર દર્શનમાં સંભવે જ નહિ અને સમાધિ શબ્દને અ ધ્યાનની એક્તા કરીએ તે તે તેવી સમાધિ ધર્મધ્યાનના પ્રથમ ભેદથી જ આવે છે. આ પ્રમાણે વિવેચનપૂર્વક જ્યારે તું ચેગાંગમાં પ્રવેશ કરીશ ત્યારે તુ ધ્યાનસમાધિમાં સમાઇ જઇશ, તારી અને ધ્યેય વિષયની એક્તા થશે અને તું પરમાત્મસ્વરૂપ પામી જઈશ. આ પ્રમાણે કરીશ ત્યારે તું ખરા યાગી થઇશ; અત્યારે તા હજુ ખાળેાલાળા સન્યાસી છે. मूल उत्तर गुण मुद्राधारी, पर्यकासन चारी';
રેવત્ત પૂરજ છું.મ. સારી, મન ફેંટ્રી નયારી...મારો || ફ્
૧ ચારીને સ્થાને અન્ય પ્રામાં વારી ’ અને ‘ વાસી ’ એવા પણ પાઠ છે.
૨ જયકારીને બદલે જયકાસી એવેા પાઠ પણ જોવામાં આવે છે.
૩ મૂળ=પાંચ યમ, મૂળજીણા.
Jain Education International
ઉત્તરમુણ નિયમ તથા અવાંતરિત દ્વેષત્યાગ, ( જે મૂલગુણાને
For Private & Personal Use Only
www.jainelibrary.org