________________
ત્રીજી પદ
૧૨૩
એ તા સ્વપ્નવત્ વસ્તુપ્રાપ્તિમાં રાચી જાય છે. તેવી જ રીતે સખ્ત ઉનાળામાં પાતે તમ થયેલા હાય ત્યારે વાદળાની જરા છાંયડી આવે તેમાં આનંદ માની લે છે, પણ આગંતુક વાદળી કેટલા વખત ટકશે અને ચાલી જશે ત્યારે મનમાં કેટલે માટે ખેદ મૂકી જશે તેના તે વિચાર કરતા નથી. ચિદાનદજી મહારાજ એક પદમાં કહે છે કે—
જગ સપનેકી માયા રે, નર જગ સપનેકી માયા; સુપને રાજ પાય કાઉ રક યું, કરત કાજ મન ભાયા,
ઉઘરત નયન હાથ લખ ખપ્પર, મનહુ મન પછતાયા. ૨ નર.
આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે, છતાં આ જીવ ક્ષણિક સુખમાં આસક્ત થઇ વિષયકષાયમાં પડી જાય છે, પછી જેમ જગલમાં નહાર-વરગડા ખકરીને પકડી તેનું પેટ ફાડી ખાય છે તેમ મરણુરૂપ કાળ-તેાપચી આયુષ્ય પૂર્ણ થશે એટલે આ જીવને ઉપાડી ચાલ્યેા જશે, તે વખતે તેનું સ્વપ્ન ઊડી જશે, તેને ભ્રમ ભાંગી જશે અને તેની આંખે ઊડી જશે. મરવાની વાત ચાકસ છે, એમાં જરા પણ શંકા જેવું નથી. વડેલા મેાડા તે સ્થિતિ જરૂર પ્રાપ્ત થવાની છે અને તે વખત સ્રી, પુત્ર અને ઘર સ` અહીં રહી જવાનાં છે તે પછી તેમાં આસક્તિ રાખવી કેમ ઉચિત ગણાય ? જે સુખ લાંખા વખત ચાલવાનું નથી, જેની પછવાડે દુઃખ જરૂર આવવાનુ છે અને જે ચાલે તેટલે વખત પણ અનેક પ્રકારની ઉપાધિ કરે છે તેમાં આસક્ત થઈ વાસ્તવિક સુખને મેળવવા પ્રયાસ ન કરવા એ એક પ્રકારની ઘેલછા છે.
યૌવન સયારાગ રૂપ કુનિ, મલ મલિન અતિ કાયા;
વિસત જાસ વિલંબ ન ર’ચક, જિમ તરુવરકી છાયા. રે તર.
t
Jain Education International
હજી પણ ચેત, કેમ ચેતતેા નથી ? (તે તે) હારિત પક્ષી જેમ લાકડીને પકડી રાખે છે તેમ ટેક પકડી છે. આનંદઘન પ્રભુ કહે છે કે-આ ( અજ્ઞાની ) પ્રાણી હીરાને
છોડી દઇને માયારૂપ કાંકરા ઉપર માહુ
પામી ગયા છે. ૧’
હારિલ પક્ષી પાંજરામાં હોય છે
#अजहु चेत कछु चेतत नांहि, पकरी टेक हारिल लकरीरी;
आनन्दघन हीरो जन छरित, नर मोह्यो माया ककरीरी. जीय० ३
ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડાઅવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે
છે ત્યારે ચીસા પાડે છે, પણ તેને ધૃાડતા નથી—એ પર અત્ર અલંકાર છે.
હાર એટલે જંગલ તેનું રહેવાસી વગડાઉ જનાવર અથવા એક જાતનુ પક્ષી તે હારલ.
* અતિ િઅચેત એવા અત્ર પાઠાંતર છે.
૩ અજહુ=જી પણ. કહ્યુ=કેમ, શામાટે ? હારિલ હારિલ પક્ષી. લશ્કરી=નીમની લાકડી, છાંરત= છેડી દઇને. કકરી=કાંકરા, પથ્થર.
For Private & Personal Use Only
www.jainelibrary.org